Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજકોટ : જામનગર રોડ હુડકો ક્વાર્ટર પાસેથી દારુ ભરેલી રિક્ષા ઝડપાઈ

Mon, August 5 2024

  • ક્રાઈમ બ્રાન્ચે એકને દબોચ્યો, રૂ.૧.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે

વોઇસ ઓફ ડે, રાજકોટ

શહેરના જામનગર રોડ પર આવેલા હુડકો ક્વાર્ટર પાસેથી પોલીસે દારુ ભરેલી રિક્ષા સાથે એક સખશને ઝડપી લઈને દારુની ૨૨૭ બોટલો અને રીક્ષા સહિત રૂ.૧.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળતી વિગતો અનુસાર, ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે,જામનગર રોડ સાંઢીયાપુલ પાસે આવેલા હુડકો ક્વાર્ટર શેરી નં ૧ માં આરોપી આસિફ ગોરી પોતાની રીક્ષામાં દારૂનો જથ્થો રાખેલ છે.જે હકીક્તના આધારે પોલીસે દરોડો પાડીને રીક્ષાની તલાસી લેતાં દારુની ૨૨૭ જેટલી બોટલો મળી આવી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરી અને રૂ.૧.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Tags:

gujaratgujarat newsLiquorrajkot

Share Article

Other Articles

Previous

રાત્રે ઊંઘ્યા બાદ ૩૪ વર્ષિય યુવક સવારે જાગ્યો જ નહિ : હાર્ટ એટેકથી મોત

Next

ગુજસીટોકના ગુન્હામાં રાજુ સોલંકી સહિત પાંચ આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
માંગરોળ પાણીમાં ગરક: 5 ફૂટ સુધી ભરાયા ઘર, હોડી વડે થઈ રહી છે અવરજવર
2 દિવસ પહેલા
મોરબી: રફાળેશ્વર GIDCના ગોડાઉનમાં 1.5 લાખ બોરી મગફળી ભસ્મ, ફાયર બ્રિગેડે મેજર કોલ કર્યો
2 દિવસ પહેલા
સાણંદથી ‘ચીપ ક્રાંતિ’: PM મોદીએ કર્યું સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, ભારત બનશે વૈશ્વિક હબ
2 દિવસ પહેલા
લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ પત્રકાર પરિષદ બોલાવી પુરાવા રજૂ કર્યા
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3216 Posts

Related Posts

રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બિલ અટકાવી શકે નહીં તેવા સુપ્રીમ કોર્ટના ફરમાન પર ભડકી ગયા ઉપરાષ્ટ્રપતિ ધનખડ, કહ્યું બંધારણની કલમ 142 લોકતાંત્રિક શક્તિઓ માટે પરમાણુ મિસાઈલ બની ગઈ છે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નવતર પહેલ: રાજ્યની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના, દીકરીઓને તાલીમ આપી વધુ સશક્ત બનાવાશે
ગુજરાત
5 મહિના પહેલા
રાજકોટ બનશે ‘ગોકુળિયું’ નાથદ્વારાથી ચાર્ટર પ્લેનમાં ‘ધ્વજાજી’નું થશે આગમન
રાજકોટ
2 વર્ષ પહેલા
iPhone 16નું વેંચાણ શરૂ : ફોન ખરીદવા માટે મુંબઈના BKCની બહાર સેંકડો લોકોની ભીડ ઉમટી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર