Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

વલસાડ-સુરતમાં ધોધમાર : અમરેલી, ધારીમાં પણ વરસાદ

Sat, June 22 2024

આજથી રાજ્યમાં વલસાડ, ભરૂચ, સુરત, દમણમાં મેઘરાજાની ધડબડાટી : હવામાન વિભાગની આગાહી

દક્ષિણ ગુજરાતમાં અટવાયેલું ચોમાસુ અંતે આગળ વધવાનું શરૂ થતા શનિવારે વલસાડ અને સુરત જિલ્લામાં સવારથી સાંજ સુધી મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યા બાદ સાંજના સમયે અમરેલી, રાજુલા, ધારી, ખાંભા અને ગીર પંથકમાં પણ મેઘમહેર શરૂ થઇ હોવાનું જાણવા મળે છે, સાથે જ હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યમાં વલસાડ, ભરૂચ, સુરત, દમણ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, ચોમાસુ ફરી આગળ ધપી રહ્યું છે, આજે રવિવારે વલસાડ, ભરૂચ, સુરત, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ પાડવાની સંભવના છે જયારે સોમવારે વલસાડ, ભરૂચ, સુરત, દમણ ઉપરાંત સૌરાષ્ટ્રમાંજૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દિવ ઉપરાંત રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ શનિવારે વલસાડ, વાપી, ઉમરગામ, કપરડા, પારડી, ધરમપુર, સુરતના મહુવા,ચોરાસી, સાબરકાંઠાના પોસીના, જામનગરના કાલાવડ, ડાંગના વઘઇમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સાથે જ ખાંભા ગીર પંથકમાં નાનુડી ભાડ,અનિડા,મોટા સમઢીયાળા,ઈંગોરાળા,કોટડા, સહિત ગામોમાં ધોધમાર વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલા, અમરેલી, ધારી, ડાભાલી, હુડલી, ઝર, છતડીયા, મોરઝર, કરણ, વાઘવડી, ધારંગણી, લાખાપાદર, નાગ્ધરા, ગઢિયા, દેવળા વાવડી, રામપરા, ખીચા, અમૃતપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે બે દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી.

Share Article

Other Articles

Previous

સંસદમાં અગ્નિકાંડનો મુદ્દો ઉઠાવીશ: રાહુલ ગાંધી

Next

ફાયર એનઓસી વગરની પડધરીની ત્રણ સ્કૂલ સીલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
7 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
7 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

રાજકોટમાં રોગચાળો વકર્યો : ટાઇફોઈડની બિમારીથી 11 વર્ષીય બાળકીનું મોત
રાજકોટ
9 મહિના પહેલા
સાક્ષીભાભી બાદ હું પહેલી વ્યક્તિ છું જેને ધોનીએ ખભે ઉંચકી હતી: જાડેજા
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
મોરબી રોડ ઉપર સરકારી જગ્યામાં ઉભા થયેલા બોક્સ ક્રિકેટ સહિતના દબાણ હટ્યા
રાજકોટ
11 મહિના પહેલા
પગાર નહીં મળતાં ડ્રાયવરે ક્રિકેટરેાની કિટ પર કર્યેા કબજો !! બાંગ્લાદેશ પ્રિમીયર લીગમાં અકલ્પનીય ડ્રામા
સ્પોર્ટ્સ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર