Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ચોકમાં ટ્રાફિક જામ થાય ત્યારે જ પોલીસ ઉભી થાય છે : હાઈકોર્ટની ટકોર

Thu, September 19 2024

પોઈન્ટ ઉપર જવાનો હાજર તો હોય છે પરંતુ એક જગ્યાએ બેસી રહેવામાં જ તેમને આવે છે મજા': વાહનના થપ્પા લાગી ગયા બાદહવે જવું પડશે’ તેવું લાગે પછી જ થાય છે એક્ટિવ'

આવા નિષ્ક્રિય પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરો: આદેશની વારંવાર અવગણના થતાં સરકાર-પોલીસ પર હાઈકોર્ટ આગબબૂલા

રાજકોટ સહિત આખા ગુજરાતમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે. બીજી બાજુ ટ્રાફિક પોલીસની સ્ટે્રન્થ યથાવત રહેતી હોવાથી આખો દિવસ અમુક વિસ્તારોમાં વાહનોના થપ્પા લાગેલા જોવા મળે છે. હવે આ સમસ્યાને લઈને હાઈકોર્ટ એકદમ આગબબૂલા થઈ ગઈ છે અને તેણે સરકાર તેમજ પોલીસને આડેહાથ લેતાં કહ્યું છે કે જ્યારે જ્યારે ટ્રાફિકજામ થાય છે ત્યારે જ ટ્રાફિક પોલીસ ઉભી થવાનો આગ્રહ શું કામ રાખી રહી છે ? હાઈકોર્ટે આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું કે ટ્રાફિક સમસ્યા મુદ્દે કોર્ટ દ્વારા અનેક આદેશ આપવામાં આવ્યા છે પરંતુ તેનો તીરસ્કાર જ થઈ રહ્યો છે.

આ અંગે કોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી હતી સાથે સાથે ટકોર કરતાં કહ્યું હતું કે માત્ર લોકો પાસેથી દંડ વસૂલાતની જ કાર્યવાહી કરતાં નિષ્ક્રિય પોલીસ કર્મીઓ સામે આકરાં પગલાં લેવાની જરૂર છે. ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનને જ્યાં ફરજ સોંપાઈ હોય ત્યાં તે હાજર તો હોય છે પરંતુ કામ કરવાનું તેમને સૂઝતું જ નથી. જ્યારે ચોકમાં ટ્રાફિકજામ થઈ જાય અને પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડને લાગે કે હવે જવું પડશે ત્યારે જ તેઓ ઉભા થવાનો આગ્રહ રાખતાં હોય જે બિલકુલ વ્યાજબી નથી. આવા કર્મચારીઓ સામે પગલાં લેવાવા જોઈએ. હાઈકોર્ટે તો એમ પણ કહ્યું કે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવે છે તેનાથી કશું વળે તેમ નથી. સમસ્યાના સમાધાન માટે વિસ્તૃત પ્લાનિંગ થવું જરૂરી છે. ટ્રાફિક પોલીસની માનસિકતા બદલવાની જરૂર છે. કોર્ટને માત્ર આઠ દિવસમાં આ પ્રકારની અનેક ફરિયાદ મળી છે જે ટ્રાફિક પોલીસનીઆળસ’ દર્શાવે છે.

રાજકોટમાં પણ સ્થિતિ ખરાબ
હાઈકોર્ટે આમ તો આખા રાજ્ય અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદની વિકરાળ ટ્રાફિક સમસ્યાને લઈને ટકોર કરી હતી ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો અહીં પણ સ્થિતિ હદ બહારની ખરાબ છે. અહીંના અનેક ચોક તેમજ વિસ્તારોમાં વારંવાર ટ્રાફિકજામ થઈ રહ્યો છે પરંતુ પોલીસને જ્યારે ઈચ્છા પડે ત્યારે જ તેઓ ઉભા થઈને ચોક વચ્ચે આવવાનો આગ્રહ રાખે છે બાકીનો સમય તો તેઓ છાંયડો શોધીને આરામ ફરમાવતાં જ જોવા મળી રહ્યા હોય છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ સિવિલમાં નાઈટ ડ્યૂટીના મહિલા ડોકટરોને કોઈ ભય નથી,સુરક્ષા મજબૂત છે

Next

PCB-DCB વચ્ચે દારૂ પકડવાની ‘હોડ’: સ્થાનિક પોલીસના શ્વાસ અધ્ધર !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
5 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
6 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
6 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

પાણી ઢોરવા મુદે સાસુ-વહુ પર પાડોશી માતા-પુત્રનો જીવલેણ હુમલો
ક્રાઇમ
5 મહિના પહેલા
દિલ્હી આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને શું મળી રાહત ? કોર્ટે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
કોર્પોરેશનમાં ફરિયાદ માટે હવે ૧૫૫૩૦૪ ડાયલ કરવો પડશે
રાજકોટ
6 મહિના પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવશે : ૨૦૨૫માં યોજાનારા કવાડ સંમેલનમાં ભાગ લેશે અમેરિકી રાષ્ટ્રપતિ
Breaking
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર