Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના હીરાસર એરપોર્ટ ઉપર આજે બપોરે PM મોદીનું ટૂંકુ રોકાણ: સાંજે સોમનાથ પહોંચી ટ્રસ્ટની બેઠકમાં આપશે હાજરી

Sat, January 10 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના ત્રણ દિવસના  પ્રવાસનો શનિવારે બપોરે રાજકોટથી પ્રારંભ થઇ રહ્યો છે. તેઓ તા. 10ને શનિવારે બપોરે રાજકોટ આવ્યા બાદ સીધા સોમનાથ જશે અને ત્યાં ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે. બીજા દિવસે એટલે કે રવિવારે શૌર્યયાત્રા અને જાહેરસભા સંબોધી તેઓ બપોરે 1-20 વાગ્યે રાજકોટ આવશે અને વાઈબ્રન્ટ સમિટમાં હાજરી આપશે.

વડાપ્રધાનના આ કાર્યક્રમ પૂર્વે તમામ તૈયારી પૂરી કરી લેવામાં આવી છે. વડાપ્રધાન દિલ્હીથી બપોરે 2-30 વાગ્યે એરફોર્સના વિમાનમાં નીકળી 4-25 વાગ્યે રાજકોટના હીરાસર એરપોર્ટ ઉપર આવશે અને ત્યાંથી એમઆઈ-17  હેલીકોપ્ટરમાં તરત જ સોમનાથ જશે. સોમનાથમાં સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે. સુત્રો અનુસાર, આ બેઠકમાં સોમનાથ પરિસર ડેવલપમેન્ટને લગતા કેટલાક નિર્ણયો લેવામાં આવશે.

આ પણ વાંચો :રાજકોટ એરપોર્ટ ઉપર પેસેન્જરોને પૌંઆ બટેટા,રસપાત્રા, ખમણ મળશે: વ્યાજબી ભાવે કેન્ટીન શરૂ,જાણો કઈ વાનગી કેટલા રૂપિયામાં મળશે ?

આ પછી તા. 11મીને રવિવારે તેઓ સવારે મહાદેવની પૂજા કરશે અને ત્યારબાદ શૌર્ય યાત્રામાં ભાગ લેશે. આ પછી જાહેરસભા સંબોધી તેઓ બપોરે 1-20 વાગ્યે મારવાડી યુનિવર્સિટીની બાજુમાં હેલિપેડ ઉપર પહોંચશે અને પછી ત્યાંથી વાઈબ્રન્ટ સમિટમાં આવી ટ્રેડ શો, એક્ઝીબીશન અને રિજિયોનલ કોન્ફરન્સને ખુલ્લી મુકશે.

આ પછી તેઓ બપોરે 4 વાગ્યે હીરાસર એરપોર્ટ થઈને અમદાવાદ જશે અને ત્યાં સોમવારે ગાંધીઆશ્રમની મુલાકાત, પતંગોત્સવ, મેટ્રો રેલના ફેઝનું ઉદઘાટન અને જર્મન ચાન્સેલર સાથે મુલાકાત સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં આવતીકાલથી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ: વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન,7000થી વધુ ઉદ્યોગકારો લેશે ભાગ, તૈયારીઓને ફાઇનલ ટચ

Next

મહારાષ્ટ્રમાં નવો ધડાકો, ફડણવીસ અને એકનાથ શિદેને જમીન કૌભાંડમાં ફસાવી દેવાનો પૂર્વ ડીજીપી પર આરોપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
12 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
4 દિવસ પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
4 દિવસ પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
5 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
1 સપ્તાહ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

વટ છે ભારતનો: કાશ પટેલ હવે સતાવાર રીતે એફબીઆઈના વડા
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
લોકસભામાં રાહુલ ગાંધીએ શું કહ્યું ? કઈ વાતો પર થઈ બબાલ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમદાવાદમાંથી પકડાયેલા આતંકીઓનો ઈરાદો પ્રસાદમાં ઝેર ભેળવી ખાનાખરાબી સર્જવાનો હતો : આ 2 પ્રસિદ્ધ મંદિરની રેકી કર્યાનો ખુલાસો
ક્રાઇમ
5 મહિના પહેલા
હાર્દિક-કૃણાલ પંડ્યાને સાવકા ભાઈએ માર્યો ૪.૩૦ કરોડનો ધૂંબો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર