Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હવે રહી રહીને PM મોદી મણિપુર જાય છે પણ હાલ દેશમાં વોટચોરીનો મુદ્દો સૌથી મહત્વનો : જુનાગઢમાં રાહુલ ગાંધી વરસ્યા

Fri, September 12 2025

ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી મજબૂત બનાવવા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ખાસ કવાયત હાથ ધરી જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે આવેલ પ્રેરણાધામ ખાતે સંગઠન સૃજન અંતર્ગત પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે શિબિરના પ્રારંભ બાદ શુક્રવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે વાર્તાલાપ કરી કોંગ્રેસની રણનીતિના પાઠ ભણાવ્યા હતા.જો કે, રાહુલ ગાંધીના જૂનાગઢમાં આગમન સમયે પાકિસ્તાની આલ્બમનું ગીત વગાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

જૂનાગઢમાં ભવનાથ ખાતે પ્રેરણાધામ ખાતે કોંગ્રેસની 10 દિવસની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા આજે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી આવી હવાઈ માર્ગે કેશોદ આવી પહોંચ્યા હતા. કેશોદ એરપોર્ટ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મણિપુર જઈ રહ્યા છે તે સારી બાબત છે. મણિપુરમાં લાંબા સમયથી હિંસા ચાલી રહી છે. વધુમાં તેમને ઉમેર્યું હતું કે, હાલમાં દેશમાં મુખ્ય મુદ્દો તો વોટ ચોરીનો છે. અમે હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વોટચોરી થઇ હોવાનું સાબિત કરી બતાવ્યું છે અને દેશના નાગરિકોમાં વોટચોરીની જ ચર્ચા હોવાનું તેમને જણાવ્યું હતું.શુક્રવારે સાંજ સુધી પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી પોરબંદરથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થશે.

#WATCH | Junagadh, Gujarat: On PM Modi likely to visit Manipur, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The issue in Manipur has been ongoing for a long time. It is good that he is going there now. But the main issue in the country is that of 'Vote Chori'. The election… pic.twitter.com/1zJBJcbhAh

— ANI (@ANI) September 12, 2025

નોંધનીય છે કે, કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.વેણુગોપાલે શહેર-જિલ્લાના પ્રમુખોને સંબોધિત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે પ્રમુખો કામ નહીં કરે, તેમના પદ છીનવી લેવામાં આવશે. સાથે જ કોંગ્રેસ પ્રમુખોને પર્ફોમન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું.  41 શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી 9 પ્રમુખોના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે, શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની ગેરહાજરી જોવા મળી હતી. સતત બીજી શિબિરમાં તેમની ગેરહાજરીને કારણે હાઈકમાન્ડમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલે પણ આ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે જે લોકો કામ કરશે તેમને પ્રોત્સાહન મળશે, અને જે લોકો કામ નહીં કરે તેમની પાસેથી હોદ્દો પાછો ખેંચી લેવામાં આવશે.પાસેથી હોદ્દો પાછો ખેંચી લેવામાં આવશે.

આ પણ વાંચો :VIDEO : કંડલાથી મુંબઈ જતી ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડી જતાં મુસાફરોના જીવ તાળવે ચોટયા, મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ  

મોદીની મણિપુરની મુલાકાત

ડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત લેશે. છેલ્લા ઘણા દિવસથી તેમના પ્રવાસને લઈને અટકળો ચાલી રહી હતી. જે બાદ હવે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. મણિપુરના મુખ્ય સચિવે કહ્યું છે કે વડાપ્રધાન મોદીની મણિપુર મુલાકાતથી શાંતિ અને વિકાસનો માર્ગ મોકળો બનશે. મણિપુરમાં માર્ચ 2023થી  મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ભયાનક હિંસા ભડકી હતી અને તેમાં  અનેક લોકોના મોત પણ થયા હતા. આ હિંસા બાદથી આ વડાપ્રધાન મોદીનો પ્રથમ મણિપુર પ્રવાસ હશે.

Share Article

Other Articles

Previous

યુદ્ધગ્રસ્ત રશિયાના પૂર્વ કિનારે કામચટકામાં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

Next

હવે રહી રહીને વડાપ્રધાન મોદી મણિપુર જાય છે , દેશ સમક્ષ વોટ ચોરીનો મુદ્દો સૌથી મહત્વનો છે : જુનાગઢમાં રાહુલ ગાંધી વરસ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
17 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

ટ્રમ્પનો યુ ટર્ન : કેનેડા પર 50 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય રદ કર્યો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
rajkot : જીયાણા ગામે અસામાજિક તત્વોએ મંદિરો સળગાવતા લોકોમાં રોષ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
રાજકોટ
2 વર્ષ પહેલા
MSME સમાધાન પંચમાં 2 કરોડથી વધુના 81 કેસોનો નિકાલ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજ્યના બે અધિકારીઓએ ખાતાકીય પરીક્ષામાં નાપાસ થવાનો રેકોર્ડ સર્જ્યો, 10મી વખત થયા ફેઈલ
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર