Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

MSME સમાધાન પંચમાં 2 કરોડથી વધુના 81 કેસોનો નિકાલ

Sun, July 14 2024

અધિક નિવાસી કલેકટર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કેમ્પ યોજી 109 કેસની સુનાવણી હાથ ધરી : 79 કેસમાં સમાધાન, 2 કેસમાં આંશિક સમાધાન

રાજકોટ : વેપાર-ઉદ્યોગમાં રૂ.50 લાખ કે તેથી નીચેની બાકી વસૂલાત પૂરી થાય તે માટે એમએસએમઈ સમાધાન યોજના અન્વયે રાજકોટ અધિક નિવાસી કલેકટરના વડપણ વાળી કમિટી દ્વારા શનિવારે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે 109 કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા કુલ 81 કેસમાં સમાધાન થયું હતું જયારે 3 કેસમાં કોર્ટ મેટર હોવાથી પડતા મુકવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા વેપાર અને ઉદ્યોગના બાકી નાણાંની વસુલાત માટે સૌરાષ્ટ્રના એમએસએમઈ કેસ માટે રાજકોટના નિવાસી અધિક કલેકટર સી.એ.ગાંધીની અધ્યક્ષતામાં ખાસ કમિટી બનાવી છે ત્યારે આ કમિટી દ્વારા રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક સાથે 109 કેસની સુનાવણી રાખવામાં આવી હતી જેમાં રૂપિયા 2,01,34,475ના બાકી વસૂલાતના 79 કેસમાં અરસ પરસ સમજુતીથી સમાધાન થયું હતું, જયારે અન્ય 2 કેસમાં રૂપિયા 3,51,408ની સમાધાન રાશિ મુજબ આંશિક સમાધાન સધાયું હતું.

વધુમાં અધિક જિલ્લા કલેકટર દ્વારા આ સાથે કુલ 30 કેસની સુનાવણી રાખવામાં આવી હતી જેમાં ડીઆઈસીના કે.વી.મોરી, રાજકોટ એલડીએમ કે.બિસ્વાલ, એમેસીએફસીના કૃણાલ મકવાણા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી નૌતમ બારસીયા અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝનાએકઝ્યુકેટીવ ડાયરેક્ટર નરેશભાઈ શેઠ હાજર રહ્યા હતા અને હવે પછી આગામી તા.27 જુલાઈના રોજ અન્ય કેસોની સુનાવણી રાખવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

Tags:

gujaratgujarat newsMSME SAMADHAAN panchrajkot

Share Article

Other Articles

Previous

મેઘરાજાએ સૌરાષ્ટ્ર પર હેત વરસાવ્યું : છેલ્લા 24 કલાકમાં 9 ડેમમાં નવા નીરની આવક

Next

બજેટમાં નાણામંત્રી નિર્મલા શું નવી જાહેરાતો કરી શકે ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું
17 મિનિટutes પહેલા
ગાંધીનગરની નવી ઇ-બસ સેવા : એસી અને સીસીટીવીથી સજ્જ, સલામત અને આરામયદાયક મુસાફરી
19 મિનિટutes પહેલા
અનિલ મેનનની ઉડાન અને ‘ગગનયાન’ ની તૈયારી વચ્ચે આકાર લેતું ભારતનું નવું સ્પેસ-વિઝન!
42 મિનિટutes પહેલા
વૈષ્ણોદેવી મંદિરમાં રૂપિયા 550 કરોડની નકલી ચાંદીનું કૌભાંડ
46 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3269 Posts

Related Posts

ખટ્ટરે કુકરી ગાંડી કરી: કુમારી શૈલજાને ભાજપમાં જોડાઈ જવા માટે આમંત્રણ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પુલવામા એટેક : દુનિયા માટે ‘વેલેન્ટાઈન ડે’પણ ભારત માટે ‘બ્લેક ડે’ : આતંકવાદી હુમલામાં ૪૪ જવાનોએ ગુમાવ્યા’તા જીવ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે 10 મી વાર શપથ લીધા, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાએ પણ શપથ ગ્રહણ કર્યા, વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની હાજરી
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
અંતે એસબીઆઈએ ઇલેક્ટોરલ બોન્ડ અંગેની આંકડાકીય માહિતી ચૂંટણી પંચને મોકલાવી, 15 મી તારીખે ચૂંટણી પંચ આંકડા જાહેર કરશે
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર