Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

હમણા જરૂર નથી: નવી સાઉથ ઝોન-સેન્ટ્રલ ઝોન કચેરીના નિર્માણને `બ્રેક’

Tue, June 16 2026

એક વર્ષ સુધી પ્રોજેક્ટને હાથ પર ન લેવા નિર્ણય: માત્ર લોકોને સ્પર્શતા પ્રોજેક્ટમાં જ ખર્ચ કરાશે

મહાપાલિકામાં નવા શાસકોએ ચાર્જ સંભાળતાની સાથે જ એક બાદ એક કરકસરના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે ત્યારે મોટા-મોટા પ્રોજેક્ટ કે જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થવાનો છે અને મંજૂરી આપી દેવામાં આવી છે તેવા પ્રોજેક્ટને હાલ પૂરતી બ્રેક લગાવી દેવામાં આવી છે. ક્નવેન્શન સેન્ટર માટે ક્નસલ્ટન્ટની નિમણૂક, વર્કિંગ વિમેન હોસ્ટેલનું નિર્માણ, નવી જ્યુબિલી શાક માર્કેટ, પેડક રોડને ગૌરવપથ બનાવવાનું કામ પડતું મુક્યા બાદ હવે શાસકો દ્વારા છ વોર્ડના લોકોને સેન્ટ્રલ, ઈસ્ટ કે વેસ્ટ ઝોન કચેરી સુધી લાંબું ન થવું પડે તે માટે બનાવવામાં આવી રહેલી સાઉથ ઝોનની ઓફિસનું કામ પણ હોલ્ટ પર મુકવા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: મહાશક્તિઓના મહાકુંભ;  G7 સમિટમાં મોદી -ટ્રમ્પ વચ્ચે મુલાકાત

આ ઉપરાંત પૂર્વ શાસકોએ જાહેર કરેલા ૨૦૨૬-૨૭ના મહાપાલિકાના બજેટમાં સમાવિષ્ટ કરણપરામાં પ્રભાદેવી લાયબ્રેરીના સંકુલમાં સેન્ટ્રલ ઝોનની પેટા કચેરીના નિર્માણને પણ બ્રેક મારવાનું નક્કી કર્યું છે. એકંદરે આ બન્ને પ્રોજેક્ટ હવે એક વર્ષ સુધી હાથ પર ન લેવાય તેવી શક્યતા છે. શાસકો દ્વારા અત્યારે માત્રને માત્ર લોકોને સ્પર્શતા હોય તેવા પ્રોજેક્ટને જ પ્રાયોરિટી આપી તેના પાછળ ખર્ચ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે ટૂંક સમયમાં જ પાંચેય પદાધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરીને કયા પ્રોજેક્ટ ચાલુ રાખવા અને કયા પ્રોજેક્ટને બ્રેક મારવી તેને લઈને નિર્ણય લેશે.

Tags:

ArchitectureBreakConstructionBuildingTheFutureCentralZoneCityPlanningCommercialConstructionConstructionLifeConstructionUpdateDevelopmentNewsInfrastructureNewOfficesOfficeSpaceProjectNewsRealEstateSouthZoneUrbanDesignUrbanDevelopmentWorkInProgressZoningLaws

Share Article

Other Articles

Previous

હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કોઈ પણ સિરપ નહી મળે

Next

મહાશક્તિઓનો મહાકુંભ;  G7 સમિટમાં મોદી -ટ્રમ્પ વચ્ચે મુલાકાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વિશેષ રાખડી કવર અને બોક્સનું અનાવરણ કર્યું
11 કલાક પહેલા
રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તા. 02 ઓગસ્ટ ને રવિવારના રોજ યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલત્વી રખાયો
11 કલાક પહેલા
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ITP જેવું ગંભીર રક્ત વિકાર ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક
11 કલાક પહેલા
ધુરંધરનું ફેમસ પાત્ર – જેલમાં સબડતા ઉઝેર બલોચના ની હત્યાનો પ્રયાસ!
11 કલાક પહેલા
Categories

નેશનલ

3379 Posts

Related Posts

કેજરીવાલને શું લાગ્યો ડબલ ઝટકો ? શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદના પાંચ શખ્સોની ગુજસીટોકમાં ધરપકડ
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજકોટમાં ખાનગી કોલેજની આફ્રિકન વિદ્યાર્થિની કુંવારી માતા બની : દેહ વ્યાપાર અંગેના વિવાદ વચ્ચે ચકચારી ઘટના
ગુજરાત
1 વર્ષ પહેલા
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
ગુજરાત
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર