Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

video : અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે સાડા ચાર કલાકમાં… 20 કોચ સાથેની વંદે ભારત ટ્રેનનું કરાયું સફળ ટ્રાયલ

Fri, August 9 2024




અમદાવાદ-મુંબઈ વચ્ચે 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન શરૂ થઈ ગઈ છે. 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેન આજે સવારે 7 વાગ્યે અમદાવાદથી રવાના થઈ હતી. આ વંદે ભારત ટ્રેનનો રંગ પણ બદલવામાં આવ્યો છે. સફેદ અને બ્લુના બદલામાં સફેદ અને કેસરી રંગની ટ્રેનનું આજ રોજ ટ્રાયલ કરવામાં આવ્યું હતું

Ahmedabad
View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

તેની ટ્રાયલ રન અમદાવાદથી વડોદરા-સુરત થઈને બપોરે 12:15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચ્યા બાદ સમાપ્ત થયું. હાલમાં દેશના મોટા શહેરો વચ્ચે વંદે ભારત ટ્રેનમાં 16 કોચ અને નાના શહેરો વચ્ચે 8 કોચ ચલાવવામાં આવે છે. હાલમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે 16 કોચની બે વંદે ભારત ટ્રેન દોડી રહી છે. અમદાવાદથી 20 કોચની વંદે ભારત ટ્રેનના ટ્રાયલ રન દરમિયાન, પહેલાથી ચાલી રહેલા 14C + 2E કોચમાં વધુ 4C કોચ ઉમેરવામાં આવ્યા છે.

વંદે ભારત ટ્રેનને મળી રહેલા 100% પ્રતિસાદ અને ઓક્યુપન્સીને ધ્યાનમાં રાખીને, ટ્રાયલ રનની સફળતા બાદ દેશની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે. હાલની 16 કોચવાળી વંદે ભારત ટ્રેનને 20 કોચ સાથે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ ચલાવવામાં આવી રહી છે જેથી એ જોવા માટે કે કોચની સંખ્યા વધારવાથી સ્પીડમાં કોઈ ફરક પડે છે કે કેમ અને ટ્રેનને અમદાવાદથી મુંબઈ પહોંચવામાં કેટલો સમય લાગે છે.

તમને જણાવી દઈએ કે ‘મિશન રફ્તાર’ પ્રોજેક્ટ પાંચ વર્ષ પહેલા દિલ્હી અને મુંબઈ વચ્ચે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પહેલા 130 કિમી અને પછી 160 કિમી સુધી અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવશે. લાંબા અંતરને આવરી લેતી ટ્રેનો મુસાફરોને સલામત અને ટૂંકા સમયમાં પૂરી પાડવામાં આવશે.

નવી વંદેભારત ટ્રેનનું 20 કોચ સાથે આજે 130 કિમીની ઝડપે દોડાવીને ટ્રાયલ કરવામાં આવ્યું હતું. કાલુપુર રેલવે સ્ટેશનથી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ટ્રેનનું ટ્રાયલ કરાયું હતું. ત્યારે સવારે સાત વાગ્યે કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડેલી ટ્રેન બપોરે 12.15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચાડશે. 20 કોચની નવીન ટ્રેન માત્ર સાડા ચાર કલાકમાં મુંબઈ પહોંચાડશે.

Tags:

Ahmedabad to mumbaigujaratgujarat newsvande bharat train

Share Article

Other Articles

Previous

સલમાન ખાન અને માધુરી દીક્ષિતની ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ આજે ફરી થઈ રિલીઝ

Next

રાજકોટ લોકમેળામાં લોકોની સુરક્ષા મહત્વની, રાઇડ્સ વગર પણ મેળો યોજાશે : કલેકટર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
4 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
4 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે
ગુજરાત
2 વર્ષ પહેલા
પ્રચાર દરમિયાન કેજરીવાલ પર થયેલા હુમલા અંગે AAPએ ચૂંટણી પંચને કરી ફરિયાદ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
અમેરિકાની હાલત કેવી થઈ ખરાબ ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
શા માટે 21 જુને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે ? આ ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર