Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી : 16 જૂને વરસાદનું આગમન, રાજકોટ માટે યલો એલર્ટ

Thu, June 12 2025

રાજ્યમાં ફેબ્રુઆરી માસથી સતત પડી રહેલી આકરી ગરમીમાંથી રાહતના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. કેરળમાં ચોમાસાના આગમન બાદ સામાન્ય સંજોગોમાં 15થી 20 દિવસે ગુજરાતમાં ચોમાસુ બેસતું હોય છે ત્યારે હવામાન વિભાગે આગામી 15 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 16 જૂને વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

freepik

ઓણસાલ ગરમીએ રેકોર્ડ તોડ્યો છે અને જૂન માસમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે ત્યારે ગરમીમાંથી રાહત મળે તેવા સંકેતો આપી રાજ્યના હવામાન વિભાગે આગામી તા.15જૂનથી રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ વરસાદ વરસવાની આગાહી કરી છે જેમાં 16 જૂન બાદ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે રાજ્યમાં સાર્વત્રિક હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે.

વધુમાં હવામાન વિભાગે 16 જૂને રાજકોટ માટે વરસાદનું યલો એલર્ટ આપી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દીવમાં મીની વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : ચોમાસામાં હવામાન વિભાગ દ્વારા રંગ મુજબ આપવામાં આવતા એલર્ટનો મતલબ શું થાય?

freepik

ગાંધીનગરમાં 41, રાજકોટમાં પારો 40.5 ડિગ્રી

વરસાદના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ-તેમ રાજ્યમાં ફરી ગરમીનો પારો ઉંચે ચડી રહ્યો છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી ગાંધીનગર અને કંડલા એરપોર્ટ ઉપર 41 ડિગ્રી, ડીસા અને અમદાવાદમાં 40.8, રાજકોટ અને અમરેલીમાં 40.5, સુરેન્દ્રનગરમાં 40.3, ભુજમાં 40, ભાવનગરમાં 39.9, વડોદરામાં 39.4, કેશોદમાં 37.5, સુરતમાં 37, નલિયામાં 35.8, ઓખામાં 35.4 અને પોરબંદરમાં 35.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Share Article

Other Articles

Previous

મલેશિયાથી રાજકોટ પરત ફરેલા બે લોકો સહિત 10ને કોરોના : બે દર્દી ઑક્સિજન પર        

Next

હવે 24 કલાક પહેલા જ ટ્રેનના મુસાફરોને થશે કન્ફર્મ ટિકિટની જાણ : સરકારે પાયલોટ પ્રોજેક્ટ રાજસ્થાનમાં શરૂ કર્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

પ્રિયંકા ગાંધી સામે ભાજપની 41 એફઆઇઆર
નેશનલ
3 વર્ષ પહેલા
મોસ્ટ વોન્ટેડ આતંકી તહવ્વુર રાણાને અમદાવાદ લાવવામાં આવે તેવી સંભાવના
ક્રાઇમ
11 મહિના પહેલા
ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં માત્ર એક મેચ રમશે ભારત
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
કાશ્મીરના પહેલગામમાં હુમલાને પગલે રાજકોટના પ્રવાસીઓ ચિંતામાં : બુકીંગ કેન્સલ કરાવવા દોડધામ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર