Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટહોમ

ચોટીલા પાસે બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત : ચાર સગી દેરાણી-જેઠાણીના મોત, 18 લોકો ઇજાગ્રસ્ત

Tue, November 26 2024

રાજ્યમાં અકસ્માતમાં ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના  ચોટીલા પાસે સામે આવી છે જેમાં બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થતાં 4 લોકોના મોત નિપજ્યાં હતા  અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે લોકો ઉમટ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક જ  ઘરના 4 સભ્યોના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.



ચોટીલા પાસે આવેલ આપાગીગાના ઓટલા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. લીમડીના શિયાણી ગામના રેથરિયા કોળી પરિવાર 4 સગા દેરાણી જેઠાણીના મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો સોમનાથ પિતૃ તર્પણ માટે અર્થે જઈ રહ્યા હતા. દરમિયાન ચોટીલા-રાજકોટ હાઈવે પર મોલડી પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ભયાનક ટક્કર થતાં પીકઅપમાં સવાર ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક ચારેય મહિલાઓ સગી દેરાણી જેઠાણી છે.


મૃતકોના નામની યાદ
(1)મૃતકોમાં મગજીબેન ગોબરભાઈ રેથરીયા (ઉ.૭૨)
(૨ ) ગલાલબેન કાળુભાઈ રેથરીયા (ઉ.૬૦)
(૩) મંજુબેન ઘનશ્યામભાઈ રેથરીયા (ઉ.૬૫)
(૪) ગૌરીબેન પાંચાભાઈ રેથરીયા (ઉ.૬૮)નો સમાવેશ

Share Article

Other Articles

Previous

મૂળે કોલકાતાના પ્રોફેસર જય ભટ્ટાચાર્ય ટ્રમ્પની સરકારમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થના ડાયરેક્ટર બનશે ??

Next

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસની તબિયત લથડી, ચેન્નાઈની હોસ્પિટલમાં ખસેડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRF-SDRFની કુલ 49 ટીમો અને ઇન્ડિયન આર્મીની 06 ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત
2 મિનિટutes પહેલા
“ઈરાન પર એવો હુમલો કરીશું જે ઈતિહાસમાં ક્યારેય નથી થયો!”: ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ધમકીથી વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ
28 મિનિટutes પહેલા
તમામ સુધારાઓનું સુપ્રીમ કોર્ટ પોતે કરશે નિરીક્ષણ; કેન્દ્ર અને NTA પાસે વિગતવાર રિપોર્ટ માંગ્યો
42 મિનિટutes પહેલા
પશ્ચિમ રેલવેએ 15 ટ્રેનો કરી રદ; જાણો રી-શેડ્યૂલ અને આંશિક રદ કરાયેલી ટ્રેનોની યાદી
55 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3308 Posts

Related Posts

રાજકોટની બેઠક માટે ભરત બોઘરા અને પુષ્કર પટેલના નામ મૂકાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
PCB-DCB વચ્ચે દારૂ પકડવાની ‘હોડ’: સ્થાનિક પોલીસના શ્વાસ અધ્ધર !
રાજકોટ
2 વર્ષ પહેલા
સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ માથું ભટકાડયુ 
ક્રાઇમ
2 વર્ષ પહેલા
નીટ પરીક્ષામાં ગરબડ થઈ, શિક્ષણ મંત્રીની કબૂલાત
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર