Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentગુજરાત

કિંગ ખાન હેલ્થ અપડેટ : શાહરૂખ ખાન હજુ પણ હોસ્પિટલમાં એડમિટ, જાણો ક્યારે આપશે રજા ?

Thu, May 23 2024



ગુજરાત સહીત દેશના અનેક વિસ્તારોમાં સુરજદાદા અગ્નવર્ષા કરી રહ્યા હોય તેમ ગરમીનો પારો ઓછો થવાનું નામ લેતો નથી ત્યારે અમદાવાદમાં મેચ જોવા આવેલા બોલીવુડના કિંગ ખાનની તબિયત પણ ગરમીના કારણે બગડી ગઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનને લૂ લાગી જતાં ગઈકાલે બપોરે KD હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

શાહરૂખ ખાનની તબિયત લથડતા પરિવાર જનો, ફ્રેન્ડસ અને ફેંસ બધા જ ચિંતામાં મુકાઇ ગયા હતા ત્યારે તે તમામ લોકો માટે સારા સમાચાર એ છે કે અભિનેતા શાહરુખ ખાનની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યુ છે. આજે શાહરુખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપી શકે છે. તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ શાહરુખને હોસ્પિટલથી રજા આપવામાં આવશે.

ગૌરી અને જૂહી શાહરૂખ પાસે પહોંચ્યા

બુધવારે બપોરે શાહરૂખને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેની પત્ની ગૌરી ખાન સાંજે તેને અમદાવાદ પહોંચી હતી. ગૌરીનો કેડી હોસ્પિટલ પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શાહરૂખની નજીકની મિત્ર અને આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની કો-ઓનર જૂહી ચાવલા પણ તેને મળવા આવી હતી.

જો કે શાહરૂખ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ તેની તબિયતમાં ઘણો સુધારો થઈ રહ્યો છે અને હાલ તેની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. શાહરૂખની તબિયત અંગે હોસ્પિટલ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર બુલેટિન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ માહિતી સૂચવે છે કે તેને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

Tags:

Ahmedabadgujaratgujarat newsKing Khan Health Updateshahrukh khan

Share Article

Other Articles

Previous

‘પુષ્પા 2’ના બીજા ગીતનું ટીઝર થયું રીલીઝ : ‘શ્રીવલ્લી’ની અદા જોઈને ફેન્સ થયા દિવાના

Next

જામનગર : જી.જી હોસ્પિટલની શર્મનાક ઘટના, શ્વાન માંસના ટુકડો લઈને ફરતો હોય તેવો વીડિયો વાયરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
19 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
20 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
20 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

Pahalgam Terror attack : થોડાક જ સમયમાં હુમલાનો આકરો જવાબ અપાશે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગર્જના
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
પોલીસે ૫૦ દિ’માં ૩૨ને પાસા, બેને તડીપાર, ૩૭ લાખનો દારૂ-૩.૧૫ લાખનું ડ્રગ્સ પકડ્યા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Champions Trophy : પાકિસ્તાનની ધરતી પર અચાનક વાગવા લાગ્યું ભારતનું રાષ્ટ્રગીત : ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડના ખેલાડી-ચાહકો સ્તબ્ધ, જુઓ વિડીયો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હાડ થિજાવતી ઠંડી: માઉન્ટ આબુમાં શૂન્ય, હિમાચલમાં માઇનસ ૧૨ ડિગ્રી
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર