Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આ છે સલામત સવારી? એસ.ટી. બસના ડ્રાઇવરે સ્પીડબ્રેકર ટપાડીને વૃધ્ધની કમરના મણકા ખેડવી નાખ્યા…!

Tue, April 22 2025


રાજકોટના ઈન્દીરા સર્કલ પાસે સિટી બસના ચાલકે ચાર લોકોને કચડી નાખ્યાની ઘટના હજુ તાજી જ છે ત્યારે હવે એસ.ટી.બસના ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવિંગ કરીને વૃદ્ધના કુમરના મણકા ખેડવી નાખતાં તેની સામે ગુનો નોંધાયો હતો.આ અંગે ઉપલેટાના વડાળી ગામે રહેતાં અને ખેતીકામ કરતાં ધીરજલાલ ઓધવજીભાઈ સોલંકી (ઉ.વ.62 )એ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 15 એપ્રિલે તેઓ તેમની પુત્રી અલ્પાબેન ચાવડા સાથે જૂનાગઢ જવા માટે સવારે છ વાગ્યે બસસ્ટેન્ડમાંથી રાજકોટ-જૂનાગઢ રૂટની ઈલેક્ટ્રિક બસ GJ1KT-0403બસમાં જૂનાગઢ જવા માટે ચડયા હતા.

બસમાં ચડયા બાદ કંડક્ટરે ધીરજભાઈને કહ્યું હતું કે આગલની સીટ રિઝર્વેશન હોવાથી પાછલી સીટમાં બેસજો. આ પછી ધીરજભાઈ અને તેમની દીર્થો જૂનાગઢ જવા માટેની ટિકિટ લીધા હતા. બસ જૂનાગઢ જવા રૂવારના થઈ ત્યારે પી.કી માલવિયા રસ્તામાં એક સ્પીડ બ્રેકર આવ્યું હતું જેને જોયા વગર બસને પૂરપાટ ઝડપે ચલાવી સ્પીડબ્રેકર ટપાડી દેતાં ધીરજભાઈ સીટ પરથી ઉછળી પડ્યા હતા. આ વેળાએ તેમની કમર બસની સીટ સાથે ભટકાતાં દુઃખાવો ઉપડ્યો હતો.

દુઃખાવો સહન 7 થતાં ધીરજભાઈએ રાડો પાડીને બસ રોકાવવા માટેનું કહેતાં બસ અટકાવી એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડડ્યા બાદ ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં કમરના મણકામાં ફ્રેક્ચર થયાનું ખુલતાં ઓપરેશન કરવું પડયું હતું. આમ બસના ચાલક બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ  કરી ઈજા પહોંચ્યાની ફરિયાદ નોંધી પોલીસે એસ.ટી.બસના ચાલકની ધરપકડ કરવા તજવીજ કરી હતી।

Share Article

Other Articles

Previous

મોહ છૂટતો નથી? નિવૃત્તિ બાદ પણ રાજકોટમાં એક ફોજદારે ગુપચુપ ઉઘરાણા ચાલુ રાખ્યા!

Next

અમરેલીમાં દુર્ઘટના : ખાનગી વિમાન ક્રેશ થતાં 1 વ્યક્તિનું મોત, પોલીસ કાફલો તથા ફાયરના જવાનો ઘટનાસ્થળે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટની કટારિયા ચોકડીએ બ્રિજના સર્વિસ રોડ માટે નડતરરૂપ 25 મકાનનું ડિમોલિશન
27 મિનિટutes પહેલા
કારમાલિકો માટે માઠાં સમાચાર : થર્ડ-પાર્ટી વીમો મોંઘો થઇ શકે, IRDAIએ પ્રીમિયમ 18-25% વધારવાનું સૂચન કર્યું
40 મિનિટutes પહેલા
“મને સ્નેહલે ઉશ્કેર્યો એટલે મેં હત્યા કરી” લૂંટ વિથ મર્ડરની ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે આરોપી કિશન ‘પોપટ’ બન્યો
1 કલાક પહેલા
કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન : 75 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ,તલગાજરડા ખાતે સમાધિ અપાઈ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2174 Posts

Related Posts

રિસોર્ટ-ફાર્મહાઉસની મજા હવે ફ્લેટમાં
રાજકોટ
10 મહિના પહેલા
રામનવમીએ મોદી ફરી કરશે રામલલ્લાની પૂજા
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
અમદાવાદમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ : આવતીકાલે રાજ્યના 10 જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાત
1 મહિના પહેલા
દિલ્હી AIIMSમાં લાગી ભીષણ આગ, દર્દીઓને સુરક્ષીત બહાર કઢાયા
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર