Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

કારમાલિકો માટે માઠાં સમાચાર : થર્ડ-પાર્ટી વીમો મોંઘો થઇ શકે, IRDAIએ પ્રીમિયમ 18-25% વધારવાનું સૂચન કર્યું

Wed, June 11 2025


આગામી સમયમાં કાર સહિતના વાહનધારકોને પોતાની ગાડીઓ માટે ઇન્સ્યુરન્સ ખરીદવાનું વધુ મોંઘુ પડી શકે છે. વાહનોના થર્ડ પાર્ટી વીમામાં 18 થી 25 ટકા જેટલો વધારો કરવાનો પ્રસ્તાવ સરકાર સમક્ષ મુકવામાં આવ્યો છે. જો કે સરકારનું વલણ એવુ છે કે વધારો લાગુ કરતા પહેલા લોકો પાસેથી સુચનો મેળવવામાં આવશે અને તેની સમીક્ષા કરવામાં આવ્યા બાદ ફાઇનલ નિર્ણય લઇ શકાશે.

freepik

ઇરડા દ્વારા કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલય સમક્ષ વધારાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં 18 ટકાથી 25 ટકા સુધીનો વધારો કરવાનું સુચન કરવામાં આવ્યું છે. જો કે આ પ્રસ્તાવ અંગે મંત્રાલય દ્વારા સમિક્ષા કરવામાં આવશે અને કેબિનેટની મંજૂરી હશે તો તેને લાગુ કરવામાં આવશે. વિમા ક્ષેત્રના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ટુ-વ્હીલરનું પ્રિમીયમ પણ વધી શકે છે.

freepik


આ પણ વાંચો : “મને સ્નેહલે ઉશ્કેર્યો એટલે મેં હત્યા કરી” લૂંટ વિથ મર્ડરની ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે આરોપી કિશન ‘પોપટ’ બન્યો

350 સીસીના થર્ડ-પાર્ટી ઇન્સ્યુરન્સ પ્રિમીયમ અત્યારે અંદાજે 2800 રૂપિયા છે જો 18 ટકાનો વધારો કરવામાં આવે તો આ રકમ 3300 રૂપિયા થઇ શકે છે. એ જ રીતે ફોરવ્હીલમાં 1500 સીસીની કાર માટે અત્યારે 7900 રૂપિયા પ્રિમીયમ ચુકવવુ પડે છે જ્યારે ૧૮ ટકાનો વધારો થાય તો આ રકમ 9870 રૂપિયા થઇ શકે છે. મોંઘવારીના દિવસોમાં અને બે રોજગારીના દેકારા વચ્ચે જો વાહનોનો થર્ડ-પાર્ટી વીમો 18 થી 25 ટકા જેટલો મોંઘો થઇ જશે તો લોકોએ વધુ પૈસા ચુકવવા પડશે.

Share Article

Other Articles

Previous

રાજકોટની કટારિયા ચોકડીએ બ્રિજના સર્વિસ રોડ માટે નડતરરૂપ 25 મકાનનું ડિમોલિશન

Next

“મને સ્નેહલે ઉશ્કેર્યો એટલે મેં હત્યા કરી” લૂંટ વિથ મર્ડરની ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે આરોપી કિશન ‘પોપટ’ બન્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
EPFOઓ દ્વારા દેશના લાખો કર્મચારીઓને અપાઈ મોટી રાહત, PFમાંથી હવે રૂપિયા 5 લાખની રકમ ઉપાડી શકશે
11 કલાક પહેલા
ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ: રાજ્યમાં એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો થશે શુભારંભ
12 કલાક પહેલા
સુરત સ્માર્ટ સિટી કે લેક સિટી? વેનિસ શહેર જેવા દ્રશ્યો સર્જાયા, ખાડીમાં 3 યુવકો તણાયા, પોલીસ સ્ટેશન બે દિવસથી પાણીમાં
12 કલાક પહેલા
લીડ્સ ટેસ્ટમાં રિષભ પંતે બેક ટુ બેક સદી ફટકારવા છતાં મળી સજા : આ નિયમનું કર્યું ઉલ્લંઘન, જાણો શું છે સમગ્ર મામલો
13 કલાક પહેલા
Categories

નેશનલ

2208 Posts

Related Posts

ચાંદીપુરા વાયરસ અમદાવાદ અને ગોધરામાં બે બાળકોને ભરખી ગયો
ગુજરાત
11 મહિના પહેલા
દેશમાં નિકાસ અંગે શું થઈ આગાહી ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સુરત એરપોર્ટ પર PM મોદીનું ભવ્ય સ્વાગત : સેલવાસમાં નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ 4 કિમીનો રોડ શો કરશે અને સભાને સંબોધશે
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
GPSCની પરીક્ષાની તારીખમાં ફેરફાર
Breaking
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર