Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

IPL: દસેય ટીમના કેપ્ટન જાહેર: પાંચના બદલાયા, પાંચના યથાવત ; લખનૌ, દિલ્હી, પંજાબ, બેંગ્લુરુ અને કોલકત્તાના નેતૃત્વમાં પરિવર્તન

Sun, March 16 2025

આઈપીએલની આગલી સીઝન શરૂ થવા આડે હવે છ દિવસનો સમય બાકી છે ત્યારે આ વખતે અનેક ટીમે પોતાનો સુકાની બદલ્યો છે. ચેન્નાઈ સુપરકિંગ્સની કમાન ઋતુરાજ ગાયકવાડ સંભાળશે જેણે ગત સીઝનમાં પણ કેપ્ટનશિપ કરી હતી. લખનૌ સુપર જાયન્ટસે આ વખતે પોતાનો કેપ્ટન બદલ્યો છે. ફ્રેન્ચાઈઝીએ ૨૭ કરોડની કિંમતે ખરીદેલા ઋષભ પંતને ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

પાછલા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળનાર હાર્દિક પંડ્યા આ વખતે પણ ટીમનો સુકાની રહેશે અને તેની આગેવાનીમાં જ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ સહિતના ખેલાડી રમશે. જો કે પ્રથમ મેચમાં હાર્દિક ગેરહાજર હોવાથી સૂર્યકુમાર યાદવ કેપ્ટન રહેશે.

સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલમાં ઘણો સંઘર્ષ કર્યો છે. જો કે પાછલી સીઝનમાં તેણે પેટ કમિન્સને કેપ્ટન બનાવ્યા બાદ તે ટીમને ફાઈનલ સુધી લઈ ગયો હતો ત્યારે આ વખતે પણ ટીમની જવાબદારી તેના હાથમાં જ રહેશે.

કોલકત્તા નાઈટ રાઈડર્સે પણ પોતાનું નેતૃત્વ બદલ્યું છે. પાછલા વર્ષે કેકેઆરને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યરને ટીમે રિટેન કર્યો ન્હોતો જેથી આ વર્ષે ટીમે અજિંક્ય રહાણેને ટીમની કમાન સોંપી છે. ગુજરાત ટાઈટન્સે શુભમન ગીલને કેપ્ટન તરીકે જાળવી રાખ્યો છે. પંજાબ કિંગ્સનો કેપ્ટન પણ બદલ્યો છે અને હવે ટીમની કમાન શ્રેયસ અય્યર સંભાળશે. આ જ રીતે દિલ્હી કેપિટલ્સે પણ અક્ષર પટેલને પોતાના નવા સુકાની તરીકે પસંદ કર્યો છે. સંજુ સેમસન પાછલી સીઝનની જેમ આ સીઝનમાં પણ રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરશે.

આઈપીએલની સૌથી ચર્ચાસ્પદ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું સુકાન રજત પાટીદારના હાથમાં રહેશે.

Share Article

Other Articles

Previous

હોળાષ્ટક પૂરાં મીનારક કમુરતા શરૂ: એક મહિનો હજુ લગ્નનાં ઢોલ ઢબુકશે નહીં

Next

રાજકોટ : સસ્તા અનાજની તમામ દુકાનોમાં તપાસ કરવા કલેકટરનો આદેશ, છેવાડાના લાભાર્થીઓને લાભ આપવા પદાધિકારીઓની તંત્રને ટકોર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
LPGની અછત વચ્ચે રાજકોટ નજીક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: શાપર પોલીસનું કાર્યવાહી, 116 બાટલા જપ્ત
12 મિનિટutes પહેલા
કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર
3 કલાક પહેલા
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
5 કલાક પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
6 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

યુદ્ધની સ્થિતિ વચ્ચે સારા સમાચાર: 1.35 લાખ મેટ્રિક ટન તેલ ભરેલું જહાજ હોર્મુઝની ખાડી પાર કરી પહોંચ્યું ભારત
ઇન્ટરનેશનલ
3 દિવસ પહેલા
ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો રાજકોટ જિલ્લાનો એક્શન પ્લાન 12મીએ જાહેર થશે
ગુજરાત
1 મહિના પહેલા
યુપી, આસામમા વરસાદે કેવો મચાવ્યો તરખાટ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનના પેશાવરમાં ફરી ધરતી ધ્રુજી, 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી ગયા, તાઈવાનમાં પણ 6.4 નો જોરદાર ભૂકંપ
Breaking
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર