Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝરાજકોટ

ઇન્ટરસિટી બે દિવસ માટે રદ : અમદાવાદ-વિરમગામ સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર

Sat, November 30 2024

પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલા સાબરમતી, સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો

1) ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 30.11.2024 અને 01.12.2024 ના રોજ રદ રહેશે.
2) ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 01.12.2024 અને 02.12.2024 ના રોજ રદ રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

1) ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર વચ્ચે 01.12.2024 અને 02.12.2024 ના રોજ આંશિક રીતે રદ રહેશે.
2) ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ વચ્ચે 30.11.2024 અને 01.12.2024 ના રોજ આંશિક રીતે રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો

ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01.12.2024 ના રોજ, તેના નિર્ધારિત રૂટ વાયા ગાંધીનગર કેપિટલ-ચાંદલોડિયા-વિરમગામ ને બદલે ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગાંધીનગર કેપિટલ-મહેસાણા-વિરમગામ થઈને દોડશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવાયું છે.

Share Article

Other Articles

Previous

બાંગ્લાદેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : શુક્રવારની નમાઝ બાદ વધુ ત્રણ મંદિરો પર હુમલા, 1 મંદિરને આગ ચાંપી સળગાવી દીધું

Next

હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 104 વર્ષના વૃધ્ધને સુપ્રિમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શ્રી હરિકોટા બાદ ISRO ગુજરાતના આ જિલ્લામાં બનાવશે દેશનું બીજા નંબરનું સૌથી મોટું અવકાશમથક, 31 ઉપગ્રહોનું કરશે લોન્ચિંગ
1 દિવસ પહેલા
Border 2ના સેટ પરથી અહાન શેટ્ટીનો ફર્સ્ટ લુક આવ્યો સામે : સુનીલ શેટ્ટી સાથેનો ફોટો શેર કરતાં લખ્યું ‘દરેક દીકરો…!’
1 દિવસ પહેલા
એજબેસ્ટન ટેસ્ટમાં મોટી દુર્ઘટના ટળી : રવીન્દ્ર જાડેજાની ઓવરમાં થયું કઇંક આવું, માંડ-માંડ બચ્યો શુભમન ગિલ, જુઓ વિડીયો
1 દિવસ પહેલા
PNB  કૌભાંડમાં સંડોવાયેલા ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ, જાણો શું છે આરોપ  
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2234 Posts

Related Posts

રાજકોટના થોરાળા, માલવિયાનગર, ગાંધીગ્રામ, ક્રાઈમ બ્રાન્ચ, રાજકોટ રૂરલ, બી-ડિવિઝન સહિતના પોલીસ મથકના ચોપડે ‘વોન્ટેડ’ બશીર સિપાહીને રાધનપુરથી પકડી પાડતું સ્ટેટ મોનિટરિંગ સેલ: શહેર-જિલ્લાના આઠ પોલીસ મથકમાં દારૂની હેરાફેરીના નોંધાયા છે ગુન્હા
Breaking
9 મહિના પહેલા
કોરોનાથી લોકોના જીવનમાં ઘટાડો થયો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સંસદની સુરક્ષા ચૂકના મુદ્દે ધમાલ કરવા બદલ સંસદના બંને ગૃહોમાંથી વિપક્ષના કુલ 15 સાંસદો સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મંદિરોનો રાજકીય લાભ માટેના હથિયાર તરીકે ઉપયોગ ચિંતાજનક
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર