Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

રાજકોટમાં વ્યાજખોરો બેફામ… “કિડની વેચો પણ અમારું વ્યાજ આપો” કહી વેપારીને ધમકાવ્યા

Mon, July 29 2024

વોઇસ ઓફ ડે રાજકોટ

રાજકોટ પોલીસે વ્યાજખોર સામે કાર્યવાહી કરવા માટે લોક દરબાર કર્યા બાદ અનેક સામે ગુના નોંધવામાં આવ્યા હતા.અને ત્યાર બાદ પણ હજુ ઘણા વ્યાજખોરો બેફામ બન્યાં છે. જેમાં રેલનગરમાં દૂધની ડેરી ધરાવતા વેપારીએ ત્રણ વ્યાજખોર પાસે 6.70 લાખ વ્યાજે લીધા હતા.અને તેની સામે 27 લાખ વસૂલી લીધા બાદ પણ વધું રૂ.12 લાખ પડાવવા વ્યાજખોર ટોળકીએ કિડની વેંચી નાખવાની ધમકી આપતા પ્ર.નગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બનાવ અંગેની વિગતો મુજબ રેલનગરમાં શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપમાં રહેતાં નિલેશભાઈ શાંતીલાલ હિંડોચા (ઉ.વ.48) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મોહસીન ઉર્ફે એઝાઝ ઉર્ફે બાબર રજાક બ્લોચ (રહે. રામનાથપરા શેરી નં.14), શિવરાજસિંહ (રહે. પુનિતના ટાંકા પાસે, મવડી) અને શાહરૂખ અને સાહિલનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓને  રેલનગર દ્વારીકા ચોક પાસે આવેલ વી ફોર નામની દુધની ડેરી આવેલ છે. જેમાં તેઓ મિત્ર ભાર્ગવભાઇ ભરતભાઈ ભદ્રાવાળા સાથે મળી ભાગીદારીમાં વર્ષ-2021 માં દૂધની ડેરીનો વેપાર શરૂ કર્યો હતો.બાદમાં વર્ષ 2021માં  વેપાર ધંધા અર્થે પૈસાની જરુરીયાત પડતાં તેમને આરોપીઓ પાસેથી 3.40 લાખ વ્યાજે પૈસા લીધા હતા.અને 2024 સુધીમાં તેમને 27 લાખ જેટલા કટકે કટકે વ્યાજે ચૂકવી દીધા હતા.અને તેમના નામે આરોપીઓએ કાર પણ લોન પર લેવડાવી તેના હપ્તા ભર્યા ન હતા.ઉપરાંત વધુ વ્યાજ ઉઘરાવવા માટે તેઓ વેપારીને તેમના ઘરે અને ડેરી જઈને કિડની વેચી નાખવાની અને મારી નાખવાની ધમકીઓ આપતા હતા. જેથી અંતે કંટાળી વેપારીએ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ કરતાં પીએસઆઈ જે.જી.તેરૈયાએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે.

Tags:

crimegujaratgujarat newsrajkot

Share Article

Other Articles

Previous

રાજકોટ : માધાપર ચોકડી પાસે બંધ દુકાનમાંથી વિદેશી દારૂની 1788 બોટલો પકડાઈ

Next

જલ્દી બંધ કરવો પડી રહ્યો છે શો “બિગ બોસ ઓટીટી-3”!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શ્રી હરિકોટા બાદ ISRO ગુજરાતના આ જિલ્લામાં બનાવશે દેશનું બીજા નંબરનું સૌથી મોટું અવકાશમથક, 31 ઉપગ્રહોનું કરશે લોન્ચિંગ
20 કલાક પહેલા
Border 2ના સેટ પરથી અહાન શેટ્ટીનો ફર્સ્ટ લુક આવ્યો સામે : સુનીલ શેટ્ટી સાથેનો ફોટો શેર કરતાં લખ્યું ‘દરેક દીકરો…!’
20 કલાક પહેલા
એજબેસ્ટન ટેસ્ટમાં મોટી દુર્ઘટના ટળી : રવીન્દ્ર જાડેજાની ઓવરમાં થયું કઇંક આવું, માંડ-માંડ બચ્યો શુભમન ગિલ, જુઓ વિડીયો
21 કલાક પહેલા
PNB  કૌભાંડમાં સંડોવાયેલા ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ, જાણો શું છે આરોપ  
21 કલાક પહેલા
Categories

નેશનલ

2234 Posts

Related Posts

Union Budget 2025: ડિજિટલ પુસ્તકો, ઇન્ટરનેટથી લઈને IIT સુધી… બજેટમાં શિક્ષણક્ષેત્ર માટે કરવામાં આવી આ મોટી જાહેરાતો
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
આસારામ બાપુને કેટલા વર્ષે જેલની બહાર આવવાની તક મળી ? વાંચો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
દેશમાં કેટલી દવાઓના ભાવમાં થયો વધારો ? ક્યારથી અમલ શરૂ ? વાંચો
ગુજરાત
3 મહિના પહેલા
લોકસભા ચુંટણીના ખર્ચનો અંદાજ કેટલો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર