Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

મોરબીમાં દારૂની બાતમી આપ્યાની શંકાએ ભત્રીજાને કાકા સહિત ૪ શખસોએ ભડાકે દીધો

Mon, June 22 2026

ચાર દિવસ પહેલાં જ મજૂરીકામ અર્થે આવેલા સુરેન્દ્રનગરના યુવાનની ઓરડીમાંથી લાશ મળી:

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ મફતીયાપરામાં મજૂરીકામ અર્થે ચાર દિવસ પહેલાં જ આવેલા થાનગઢના યુવાનની ઓરડીમાં ઘૂસી સગા કાકા સહિતના ચાર શખસોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ભડાકે દઈ પતાવી દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. જો કે સ્થાનિક પોલીસ અને એલસીબીએ ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખી મુખ્ય આરોપી સહિત બે શખસોની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ મુળ થાનગઢના અને પરિવાર સાથે સુરેન્દ્રનગર રહેતા હનીફ ગફુરભાઈ ભટ્ટી (ઉ.વ.૩૫) મજૂરીકામ અર્થે છેલ્લા ચાર દિવસથી મોરબી રહેવા આવ્યો હતો અને શોભેશ્વર રોડ પર આવેલા મફતીયાપરામાં ઓરડી ભાડે રાખી એકલો રહેતો હતો.

ગઈકાલે રાત્રે હનીફ પોતાની ઓરડીમાં સુતો હતો ત્યારે વાહનમાં ઘાતક હથિયાર અને બંદૂક સાથે ધસી આવેલા ચાર શખસોએ ઓરડીમાં ઘૂસી હનીફ પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માથું ફાડી નાખી ગોળી ધરબી દઈ પતાવી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં બી-ડિવિઝન પીઆઈ જયદીપસિંહ સરવૈયા, એલસીબીના નવનિયુક્ત પીઆઈ એસ.પી. જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં 12 કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ `સમયસર’ પહોંચ્યા: 375 વિદ્યાર્થી ગેરહાજર

પોલીસ માટે પડકારરૂપ હત્યાનો ભેદ ઉકેલવા રેન્જ આઈજી ચિરાગ કોટડિયા અને મોરબી જિલ્લા પોલીસવડા મુકેશ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ અને એલસીબીની અલગ-અલગ ટીમો બનાવી હત્યા કરી નાસી છૂટેલા મુખ્ય આરોપી અને મરણ જનાર યુવાનના કાકા ફારૂક અલારખાભાઈ ભટ્ટી અને સમીર જાકીરભાઈ સૈયદની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ હથિયારો કબજે કરી નાસી છૂટેલા અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

પોલીસની તપાસમાં મુખ્ય આરોપી ફાટક ભટ્ટી થાનગઢમાં વિદેશી દારૂનો ધંધો કરતો હોય અને તેનો માલ પકડાય ત્યારે ભત્રીજો હનીફ ગફુર ભટ્ટી પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ અવારનવાર માથાકૂટ થતી હતી. તાજેતરમાં ફાટક ભટ્ટટીનો પોલીસ વિદેશી દારૂ કબજે કર્યો હોય જેની માહિતી પણ ભત્રીજાએ આપી હોવાની શંકાએ ફાટક ભટ્ટી, તેના પુત્ર રીયાઝ ફાટક ભટ્ટી, સમીર જાકીરભાઈ સૈયદ અને નાઝીર દિવાન થાનગઢથી કાર લઈ મોરબી પહોંચ્યા હતા અને ઓરડીમાં એકલા રહેતા ભત્રીજાની ઠંડા કલેજે હત્યા કરી હતી. આ ઘટના અંગે પોલીસે સુરેન્દ્રનગર રહેતા મૃતકના નાના ભાઈ ઈરફાન ગફુરભાઈ ભટ્ટીની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags:

AlcoholAbusebreakingnewsCommunityIssuesCrimeNewsFamilyConflictFamilyDramaJusticeForVictimsLiquorLawsLocalNewsmorbiNephewBeatenSocialJusticeUncleNephewViolenceAwareness

Share Article

Other Articles

Previous

થાનગઢમાં 51 કિલો પોશડોડાના જથ્થા સાથે ચાર શખસો ઝડપાયા

Next

રાજકોટમાં 12 કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ `સમયસર’ પહોંચ્યા: 375 વિદ્યાર્થી ગેરહાજર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
ભગતસિંહ ગાર્ડનના જર્જરિત ક્વાર્ટર મુદ્દે RMC vs સ્થાનિકો, મેયરે આપી દિવાળી સુધી રાહત
15 મિનિટutes પહેલા
નર્મદા ડેમની જળસપાટી વધી 126.79 મીટરે પહોંચી
35 મિનિટutes પહેલા
જામનગરમાં GSTની સર્જિકલ સ્ટ્રાઇક: બ્રાસ ઉદ્યોગમાં 3 દિવસથી દરોડા, 20 ટીમો એક્શનમાં
1 કલાક પહેલા
સસ્તુ ખરીદેલુ ક્રુડ ઓઈલ રીફાઈનરી સુધી પહોંચશે તો ભાવ ઘટશે: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3130 Posts

Related Posts

મૌની અમાવસ્યાના દિવસે થશે મહાકુંભનું બીજું અમૃત સ્નાન : જાણો મૌની અમાવસ્યાનું મહત્વ, શુભ મુહૂર્ત અને દાનનું મહત્વ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બી.એ.ડાંગર કોલેજનું પાપ છાપરે ચડીને પોકાર્યું, ગમે ત્યારે લાગશે તાળાં !
રાજકોટ
2 વર્ષ પહેલા
રેમાલ વાવાઝોડાની અસરથી કોલકત્તામાં ભારે વરસાદ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ડેંગ્યુના આખા વર્ષમાં ન મળ્યા એટલા કેસ એક જ મહિનામાં નોંધાયા !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર