Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

બોટાદમાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીની પર નજર બગાડી: ઓફિસમાં વસ્તુ લેવા આવેલી દીકરી સાથે કર્યા શારીરિક અડપલાં,લંપટ આચાર્યની અટકાયત

Thu, February 19 2026

બોટાદમાં શિક્ષણ જગત અને શિક્ષકોને શર્મિંદગી જેવી ઘટના બની છે. જેમના પર વિધાર્થીનીઓની સલામતીની જવાબદારી હોય એવા બોટાદની કન્યા શાળાના આચાર્ય એ જ પોતાની ચેમ્બરમાં આવેલી પુત્રીની વયની સગીર વિધાર્થીનીને શારીરિક અડપલા કરતા લંપટ જેવા આચાર્ય સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ઘટનાના પગલે ભારે ચકચાર મચી છે. વાલીઓમાં રોષ ઉભરી આવ્યો હતો.

બનાવ અંગેની પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે સરદાર પટેલ કેળવણી મંડળ ગલ્સ હાઈસ્કૂલ માં આચાર્ય તરીકે ફરજ બજાવતા દિનેશ પરસોત્તમ ભૂવાએ એક વિદ્યાર્થિની જ્યારે આચાર્યની ઓફિસમાં કાતર લેવા ગઈ ત્યારે ઓફોસમાં કોઈ હતું નહિ અને દાનત બગડી હોય તેમ એકલતાનો ગેરલાભ લઇ સગીરાને શારીરિક અડપલા કર્યા હતા. સગીરા ગભરાઈને બહાર નીકળી ગઈ હતી.

આ પણ વાંચો:ધરતીપુત્રો માટે મહત્વના સમાચાર: આ તારીખથી શરૂ થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી: વેચાણ માટે 1.33 લાખથી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી

અચર્યાએ કરેલી પજવણી અંગે વિદ્યાર્થિનીએ તેની સખીને જાણ કરી હતી. સમગ્ર ઘટના અંગે પરિવારને પણ જાણ કરતા આચાર્ય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસ દ્વારા પજવણીના આરોપસર આચાર્ય સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના પગલે વાલીઓમાં તેમજ સભ્ય સમાજમાં પણ પ્રિન્સિપાલ પર ફિટકાર વરસ્યો છે.

Share Article

Other Articles

Previous

કેલિફોર્નિયામાં કુદરતનો કહેર: કેસલ પીક પર હિમસ્ખલન થતા 8 સ્કીઅર્સના મોત, એક વ્યક્તિ ગુમ, પ્રવાસીઓ માટે ચેતવણી જાહેર

Next

ધરતીપુત્રો માટે મહત્વના સમાચાર: આ તારીખથી શરૂ થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી: વેચાણ માટે 1.33 લાખથી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
બિઝનેસ
સોનામાં 2500 અને ચાંદીમાં 10,000નો તોતિંગ ઉછાળો, જ્યારે ક્રૂડના ભાવ ગગડ્યા
8 મિનિટutes પહેલા
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 10 પર પહોંચ્યો, 21 સામે ગુનો દાખલ
28 મિનિટutes પહેલા
2027માં તૂટશે ગરમીના તમામ રેકોર્ડ: ભારતના ચોમાસા અને ખેડૂતો પર મોટી આફત, વૈજ્ઞાનિકોની ચેતવણીથી ખળભળાટ!
45 મિનિટutes પહેલા
આ વખતે બાળકો માટે લાઈટવાળી રાખડીઓની માગણીમાં વધારો, ટ્રેન્ડ બદલાયો
17 કલાક પહેલા
Categories

નેશનલ

3495 Posts

Related Posts

કુવાડવા રોડ નવાગામ પાસે ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત:બે ના મોત 4ને ઇજા
રાજકોટ
3 વર્ષ પહેલા
લો બોલો! કરાંચીની જેલમાંથી 216 કેદીઓ એક સાથે ભાગી ગયા, વાંચો શું છે સમગ્ર મામલો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
નરેન્દ્ર મોદી : પીપલ્સ લીડર….ગુજરાતના પનોતા પુત્ર,દેશના વિઝનરી વડાપ્રધાન અને વૈશ્વિક નેતાનો આજે જન્મદિવસ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઝારખંડમાં સોરેન કેબીનેટનું કેવી રીતે થયું વિસ્તરણ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર