Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

કેલિફોર્નિયામાં કુદરતનો કહેર: કેસલ પીક પર હિમસ્ખલન થતા 8 સ્કીઅર્સના મોત, એક વ્યક્તિ ગુમ, પ્રવાસીઓ માટે ચેતવણી જાહેર

Thu, February 19 2026

અમેરિકાના કેલિફોર્નિયામાં બરફીલા તોફાન અને હિમપ્રપાતે ભારે તબાહી મચાવી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, તાહો વિસ્તારના કેસલ પીક પર આવેલા ભીષણ હિમપ્રપાત બાદ લાપતા થયેલા નવ સ્કીઅર્સમાંથી આઠના મોત થયા હતા. બચાવ ટુકડીઓને તેમના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ છે.ઘટનાની જાણ થતા જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ બરફના તોતિંગ પડ નીચે દબાઈ જવાને કારણે કોઈને જીવતા બચાવી શકાયા નહોતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રવાસીઓ માટે સાવચેતીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

નેવાડા કાઉન્ટીના શેરિફ શાનન મૂને આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “બચાવ ટીમો પૂરી મહેનતથી કામ કરી રહી હતી પરંતુ આઠ સભ્યોને ગુમાવવા એ એક મોટી કરૂણાંતિકા છે. અમે હજુ પણ એક લાપતા સભ્યની શોધ કરી રહ્યા છીએ અને તેને શોધવા માટેના તમામ પ્રયાસો ચાલુ છે.”

આ પણ વાંચો:બોટાદમાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીની પર નજર બગાડી: ઓફિસમાં વસ્તુ લેવા આવેલી દીકરી સાથે કર્યા શારીરિક અડપલાં,લંપટ આચાર્યની અટકાયત

કેસલ પીક, કેલિફોર્નિયા ખાતે આ અકસ્માત બુધવારે વહેલી સવારે થયો હતો. સ્કીઅર્સનો એક સમૂહ જ્યારે પહાડ પર હતો, ત્યારે અચાનક હિમપ્રપાત થતા આખો સમૂહ તેની ઝપટેમાં ચડી ગયો હતો. શરૂઆતમાં છ સ્કીઅર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, અન્ય નવ લાપતા લોકોમાંથી આઠના જીવ બચાવી શકાયા નથી.

Share Article

Other Articles

Previous

ફ્લાઇટમાં અન્ય મુસાફરો કે ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તણૂક કરનારની ખેર નથી! ઉપદ્રવી મુસાફરો સામે 30 દિવસથી 2 વર્ષ સુધીનો પ્રતિબંધ મૂકાશે

Next

બોટાદમાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીની પર નજર બગાડી: ઓફિસમાં વસ્તુ લેવા આવેલી દીકરી સાથે કર્યા શારીરિક અડપલાં,લંપટ આચાર્યની અટકાયત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટે ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકાર્યું, SITની તપાસ તેજ
11 કલાક પહેલા
અમરનાથ શિવલિંગ ઝડપથી ઓગળી રહ્યું છે,  હવે માત્ર 1 ફૂટ જ બાકી
13 કલાક પહેલા
યુરિયા-ડીએપીથી ભરેલા 15 જહાજ ભારત રવાના, સરકારે સપ્લાય ચેઈન બચાવી
16 કલાક પહેલા
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની 21KM ટનલ ખોદવા દેશનું સૌથી મોટું ભીમકાય મશીન એક્શન મોડમાં
16 કલાક પહેલા
Categories

નેશનલ

3224 Posts

Related Posts

આવતીકાલથી પાકિસ્તાનના ફરી ઉજાગરા શરૂ: ગુજરાતનાં સરક્રિકથી જેસલમેર સુધી સેનાની ત્રણેય પાંખો કરશે યુધ્ધ અભ્યાસ
ગુજરાત
8 મહિના પહેલા
આતંકી સંસ્થા સીમી સામે કેવા લેવાયા પગલાં ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકમાં ભારતના વધુ એક દુશ્મનનો કેવી રીતે થયો ખાત્મો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કરો મોજ !! હવે ઇન્સ્ટાગ્રામમાં 3 મિનિટ સુધીની રિલ પોસ્ટ કરી શકાશે, જાણો બીજા ધમાકેદાર ફીચર વિશે  
ગેજેટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર