Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ગુજરાત બજેટ 2025 : રમત-ગમત અને ગ્રંથાલયો માટે બજેટમાં રૂ.૧૦૯૩ કરોડ ફાળવાયા, લોકમેળા જીવંત કરવા ૧૭ કરોડ ફાળવાયા

Thu, February 20 2025

  • વિવિધ જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ માટે ૫૨૧ કરોડની જોગવાઇ : લોકમેળા જીવંત કરવા ૧૭ કરોડ ફાળવાયા

ગાંધીનગર : ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ રૂપિયા ૧૦૯૩ કરોડની જોગવાઇ કરી ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે તે માટે તેઓને ખાસ તાલીમ આપવા અને રમતગમત સંકુલોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારા ધોરણ સાથે વિકાસ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.

રાજ્યના બજેટમાં સરકારે રમતગમત ક્ષેત્રે રૂ.૫૨૧ કરોડની જોગવાઇ કરી છે જેમાં વિવિધ જીલ્લાઓમાં સ્પોર્ટ્‍સ કોમ્પ્લેક્ષના ઇન્‍ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે  રૂ.૧૨૫ કરોડ, સ્પોર્ટ્‍સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવા રૂપિયા ૩૩ કરોડ, પુરાતત્વ અને સંગ્રહાલય માટે રૂ.૧૮૨ કરોડ ફાળવી ગ્રંથાલયો માટે ₹૧૩૮ કરોડની જોગવાઇ કરી છે જેમાં ૭૧ તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા રૂ.૧૬ કરોડની જોગવાઇ રાખવામાં આવી છે.

આ ઉપરાંત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય અકાદમી માટે રૂ.૨૦૮ કરોડની જોગવાઇ કરી રાજ્યમાં લોકમેળાઓ પુન: જીવિત કરવા તથા કલા મહોત્સવના આયોજન માટે રૂ.૧૭ કરોડની જોગવાઇ કરી દેશ-વિદેશનાં લોકો નરસિંહ મહેતા અને અન્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જાણી અને માણી શકે તે માટે ‘નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર’ માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ કરી છે.

Share Article

Other Articles

Previous

ગુજરાત બજેટ 2025 : સૌરાષ્ટ્ર-કચ્છને નર્મદાના પાણી માટે રૂ.૧૩૩૪ કરોડની ફાળવાયા

Next

રાજ્યની 6 કોલેજોમાં AI લેબ સ્થપાશે : બજેટમાં રૂ.૧૭૫ કરોડ ફાળવણી, જાણો ટેક્નોલોજીને લઈને બીજી શું જાહેરાત કરાઈ ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
‘અલ નીનો’ના કારણે 2015 પછીનું સૌથી નબળું ચોમાસું: મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં ગંભીર દુષ્કાળ, ખેતી-અર્થતંત્ર પર મોટો ફટકો
12 કલાક પહેલા
ચૂંટણી પંચ સામે વિપક્ષી માર્ચમાં મોટો હોબાળો: રાહુલ ગાંધીની અટકાયત, વિરોધમાં પ્રિયંકા ગાંધી રસ્તા પર સૂઈ ગયા
13 કલાક પહેલા
સોશિયલ મીડિયા રીલ્સની ઘેલછામાં ગીરના સિંહોની પજવણી: 4 મહિનામાં 75 કેસ નોંધી ₹13.30 લાખનો દંડ વસૂલાયો
13 કલાક પહેલા
ભારતીય ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે 5 સેમી તિબેટ તરફ ધસી રહી છે: દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપનું જોખમ વધ્યું
14 કલાક પહેલા
Categories

નેશનલ

3718 Posts

Related Posts

લાહોરમાં ભારતીયની હત્યા કરનાર સાથે શું થયું ? વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
બિહારમાં કોની થઈ ધરપકડ ? જુઓ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
આજનું રાશિફળ 27 ફેબ્રુઆરી : આજે આ રાશિના જાતકોને આવક કરતાં ખર્ચ વધુ થશે, સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું જરૂરી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિવની હોટેલમાં શરાબ-શબાબની મોજ માણતાં રાજકોટના ૨ સહિત ૨૦ પકડાયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર