Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાત બજેટ 2025 : સૌરાષ્ટ્ર-કચ્છને નર્મદાના પાણી માટે રૂ.૧૩૩૪ કરોડની ફાળવાયા

Thu, February 20 2025
  • નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે રૂ.૨૫,૬૪૧ કરોડ તેમજ જળસંપત્તિ પ્રભાગ માટે રૂ.૧૩,૩૬૬ કરોડની જોગવાઇ

ગુજરાત સરકારે રાજ્યના બજેટમાં નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે રૂ.૨૫,૬૪૧ કરોડ તેમજ જળસંપત્તિ પ્રભાગ માટે રૂ.૧૩,૩૬૬ કરોડની જોગવાઇ કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા વિસ્તારો માટે રૂપિયા  ૧૩૩૪ કરોડની ફાળવણી કરી હોવાનું જાહેર કર્યું હતું.

રાજ્યના નાણામંત્રીએ બજેટમાં જણાવ્યું હતુંકે, દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે રૂ.૧૩૩૪ કરોડ, સૌની યોજના માટે રૂ. ૮૧૩ કરોડ તથા કચ્છ માટેની યોજના હેતુ રૂ.૧૪૦૦ કરોડ એમ કુલ રૂ.૩૫૪૭ કરોડની જોગવાઇ કરી છે. આ ઉપરાંત હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે પણ રૂ.૧૫૨૨ કરોડની જોગવાઇ કરી છે.

સાથે જ ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા રાજ્યમાં અંદાજે ૧ લાખ ૮૭ હજાર કરતાં વધુ ચેકડેમોનાં બાંધકામ કરવામાં આવેલ છે. જેને આગળ વધારતા આગામી વર્ષે ૩૨૬ મોટા ચેકડેમો-વિયર બાંધવા રૂ.૮૩૨ કરોડ, ડેમ સેફટી માટે રૂ.૫૦૧ કરોડ, ભૂગર્ભજળ રીચાર્જ માટે જનભાગીદારીથી જળસંચય અભિયાનને વેગવંતુ બનાવવા રૂ.૧૦ કરોડની જોગવાઇ કરી સરકારે અત્યાર સુધીમાં ૨૪ લાખ હેક્ટરથી વધુ વિસ્તારને સૂક્ષ્મ સિંચાઇ હેઠળ આવરી લઈ ૧૬ લાખ ખેડૂતોને લાભ આપ્યો હોવાનું જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

દિલ્હીમાં રેખા-રાજ: શપથ લીધા

Next

ગુજરાત બજેટ 2025 : રમત-ગમત અને ગ્રંથાલયો માટે બજેટમાં રૂ.૧૦૯૩ કરોડ ફાળવાયા, લોકમેળા જીવંત કરવા ૧૭ કરોડ ફાળવાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ
2 દિવસ પહેલા
CBSEનો યુ-ટર્ન: 7થી 10 ધોરણને ત્રિભાષા સૂત્રમાંથી છૂટ, હવે માત્ર ધોરણ-6 પર જ NEPનો નિયમ
2 દિવસ પહેલા
રૂા.૫ની એક એવી દોઢ લાખ પાણીની બોટલ રૂા.૮ના ભાવે ખરીદી
2 દિવસ પહેલા
વીજ કંપનીની જોહુકમી સામેના ખેડૂત આંદોલનમાં જેતપરમાં નારીશક્તિનો જનસેલાબ ઉમટી પડ્યો
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3168 Posts

Related Posts

મતદાન કરતાં પહેલા પીએમ મોદી આ વૃદ્ધને લાગ્યા પગે, જાણો કુર્તા-પાયજામા અને જેકેટ પહેરેલ આ વ્યક્તિ કોણ છે…
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારના હાલના માલિકને શોધવા દોડધામ, આ કાર અનેક વખત વેચાઈ ચૂકી છે
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
ચંદ્રબાબુને હાઇકોર્ટથી ઝટકો, 3 જામીન અરજી ફગાવી, કરોડોની ઊચાપતનો કેસ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ગુજરાતમાં નોંધાયો HMPV વાયરસનો પ્રથમ કેસ : અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર