Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝરાજકોટ

રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમીંગ એક્ટિવિટી માટે સરકારે નવા નિયમો કર્યા જાહેર : જાણો શું છે જોગવાઈ

Fri, September 6 2024


 રાજકોટ TRP ગેમઝોન આગ દુર્ઘટના જેના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા હતા. અગ્નિકાંડને લઈને વિવિધ ગેમઝોન બંધ કરવામાં આવ્યા હતા અને ફાયર NOC સહિત વિવિધ મુદ્દાઓ પર તપાસ શરૂ કરવામાં આવી હતી તેમજ હાલ પણ આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા ગેમીંગ એક્ટિવિટી માટેના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ જોગવાઈ બનાવાઇ છે તો ચાલો જાણીએ શું છે નવા નિયમો.

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ હવે કોઈ આવી દુર્ઘટના ન ઘટે તે માટે ગેમીંગ એક્ટિવિટી માટે સરકાર નવા નિયમો જાહેર કર્યા છે. ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ જોગવાઈ બનાવાઇ. રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ અંગે જોગવાઈ કરવામાં આવી છે. પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCની જોગવાઈ કરવામાં આવી છે. અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટની વ્યવસ્થા કરવી પડશે. ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરીયાની વ્યવસ્થા પણ કરવી જરૂરી છે. BU સર્ટિફિકેટ, ફાયર NOC, તમામ લાયસન્સ, સર્ટિફિકેટ, પરમિટ વગેરે પ્રદર્શિત કરવા પડશે.

CGDCRમાં કઇ જોગવાઇઓ કરવામાં આવી

  • ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે.
  • સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરીયાની જોગવાઇઓ ૫ણ કરવામાં આવી છે.
  • ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ,  NOC, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવુ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
  • આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્વિત કરવામાં આવ્યું છે કે, અગાઉ મેળવેલ વિકાસ ૫રવાનગી/ બી.યુ. ૫રવાનગીવાળા બાંઘકામોમાં ઉ૫યોગ શરૂ કરતાં ૫હેલાં નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ્ડ ૫રવાનગી મેળવી લેવાની રહેશે.
  • ૫રવાનગી વિના વ૫રાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઇ પણ CGDCRના નવા રેગ્યુલેશન્સમાં કરવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

રેસલર વીનેશ ફોગાટે કોંગ્રેસમાં જોડાવા માટે રેલવેની નોકરી છોડી : બજરંગ પુનિયા સાથે ટૂંક સમયમાં કોંગીમાં જોડાશે

Next

ગણપતિ બાપ્પા મોરયા….જુઓ ‘લાલ બાગ ચા રાજા’ની પ્રથમ ઝલક, 16 કરોડનો મુગટ આકર્ષણનું કેન્દ્ર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 સપ્તાહ પહેલા
ગુજરાત
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
Most Share
ગુજરાત
રાજકોટમાં કોરોનાની રી-એન્ટ્રી! 150 ફૂટ રોડ પર ઓમનગરમાં વિસ્તારમાં 42 વર્ષીય યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
6 કલાક પહેલા
ભાઈજાનની સુરક્ષામાં ચૂક! બે દિવસમાં બે અજાણ્યા લોકો સલમાન ખાનના ઘરમાં ઘૂસ્યા, પોલીસે કરી ધરપકડ
7 કલાક પહેલા
પરેશ રાવલ સામે 25 કરોડનો કાનૂની દાવો દાખલ થશે? Hera Pheri 3 છોડવા બદલ જાણો શું સજા થઈ શકે છે
8 કલાક પહેલા
રાજકોટની દીકરીએ વિશ્વમાં વગાડ્યો ડંકો : મરીન સેક્ટરમાં AIની મદદથી પ્રદૂષિત પાણીને બનાવ્યું શુધ્ધ
8 કલાક પહેલા
Categories

નેશનલ

2123 Posts

Related Posts

અમેરિકાના આરોપો અંગે પ્રથમવાર વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થયા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મહાકુંભમાં ગયેલા 11 લોકોને આવ્યો હાર્ટ એટેક, સખત ઠંડીમાં સાવધાની રાખવાની સલાહ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
કેનેડામાં પંજાબી સિંગર એપી ધીલોનના ઘર પર ફાયરિંગ : લોરેન્સ બિશ્નોઇ ગેંગે જવાબદારી લીધી, ભાઈજાન સાથે કનેક્શન
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર