Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

Exclusive : ડ્રાઈવરે બ્રેકની જગ્યાએ લીવર જ દબાવ્યું હતું ! રાજકોટ સિટી બસ અકસ્માત મામલે ‘ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી’નો રિપોર્ટ

Sat, June 21 2025

ગત 16 એપ્રિલે શહેરના ટ્રાફિકથી ધમધમતાં ઈન્દિરા સર્કલ પાસે સિટી બસ હેઠળ ચાર નિર્દોષ નાગરિકો કચડાઈ ગયાની દૂર્ઘટના બન્યા બાદ લોકોનો સિટી બસ ઉપર રોષ ફાટી નીકળ્યો હતો અને આખરે આ ગંભીર પ્રકારની દૂર્ઘટના બની જ કેવી રીતે તેને લઈને તરેહ તરેહના દાવાઓ તેમજ ચર્ચાઓ શરૂ થઈ જવા પામ્યા હતા. ત્યારે સૌ એવા પ્રશ્નો પૂછી રહ્યા હતા કે શું બસમાં કોઈ ખામી હતી ? ડ્રાઈવર નશામાં કે બીમાર હતો ? આ સહિતના સવાલોના જવાબ શોધવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા દૂર્ઘટનાના બીજા જ દિવસે `ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી’ની રચના કરી રિપોર્ટ સોંપવા આદેશ કરાયા બાદ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તેમાં ફલિત થયું છે કે ડ્રાઈવરે બ્રેકની જગ્યાએ લીવર ઉપર જ પગ મુકી દેતાં આ ગોઝારો બનાવ બનવા પામ્યો હતો !

આ અંગે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે ઘટનાનો વીડિયો જોયા બાદ એમ લાગતું હતું કે બસમાં કોઈ ટેક્નીકલ ખામીને કારણે ડ્રાઈવર બ્રેક  મારી શક્યો ન્હોતો. જો કે ઓડિયો સાંભળવાનું જ જાણે કે રહી ગયું હોય તેમ તે દિશામાં ધ્યાન આપી શકાયું ન્હોતું પરંતુ કમિટી દ્વારા બસની અંદર રહેલા કેમેરાનો ઓડિયો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવતાં તેમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે ડ્રાઈવરે બ્રેક ની જગ્યાએ લીવર દબાવી દેતાં બસની સ્પીડ વધી ગઈ હતી અને કાબૂ બહાર ચાલી જતાં એક બાદ એક ચાર લોકોને કચડી નાખ્યા હતા.

કમિટી દ્વારા આ સહિતના અનેક મુદ્દા રિપોર્ટમાં આવરી લેવામાં આવ્યા છે જેની ટૂંક સમયમાં જ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કમિટી દ્વારા અનેક સુધારા સુચવવામાં આવ્યા છે જેમાં ડ્રાઈવરોના કામના કલાક નક્કી કરવા, નિયમિત મેડિકલ ચેકઅપ કરાવવા સહિતનો સમાવેશ થાય છે જેનો અમલ તુરંતમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સિવાયના જે સુચન કરવામાં આવ્યા છે તેનો પણ ઝડપથી અમલ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો

ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીમાં સામેલ સભ્યો

  • ડેપ્યુટી કમિશનર ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા
  • જનરલ મેનેજર (રાજકોટ રાજપથ લિમિટેડ)
  • મેનેજર (RRL)
  • સિટી ઈજનેર (રોશની શાખા)
  • સિટી ઈજનેર (મીકેનીકલ વર્કશોપ શાખા)
  • એસીપી (વેસ્ટ)
  • RTO ઓફિસર
  • ટેક્નીકલ એક્સપર્ટ (સેપ્ટ યુનિવર્સિટી)
  • ટેક્નીકલ એક્સપર્ટ (SVN IT)
  • ટેક્નીકલ એક્સપર્ટ (મિકેનિકલ વિભાગ, GEC-રાજકોટ)
  • – ટેક્નીકલ એક્સપર્ટ (IR ક્લાસ)

Share Article

Other Articles

Previous

ગુજરાત અને ભારતની ગૌરવવંતી ક્ષણ : વડનગરમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે 2,121 લોકોએ એકસાથે ‘ભુજંગાસન’ કરી સર્જ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

Next

ટ્રમ્પ શાંતિ માટેના નોબેલ પુરસ્કારના હકદાર, પાકિસ્તાન દ્વારા અમેરિકાની ચાપલુસી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટના ભગવતીપરામાં નવ કલાક બંધ પડેલા ઘરમાં તસ્કરો ત્રાટક્યા, 18.95 લાખની કરી ચોરી
36 મિનિટutes પહેલા
રાજકોટના સર્વેશ્વર ચોકનું કામ હજુ એક મહિનો ચાલશેઃ વરસાદ ન પડે તો ! ઝડપથી કામ પૂરું કરવા મ્યુ.કમિશનરનો આદેશ
59 મિનિટutes પહેલા
વિસાવદરના નવા વાઘણિયા તથા માલિડા ગામે પુનઃમતદાન : બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ આજે ફરી મતદાન શરૂ
1 કલાક પહેલા
ગુજરાત અને ભારતની ગૌરવવંતી ક્ષણ : વડનગરમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે 2,121 લોકોએ એકસાથે ‘ભુજંગાસન’ કરી સર્જ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2202 Posts

Related Posts

જિંદગી માટે જંગ: ઑસ્ટે્રલિયાના `ખૂંખાર’ ઑલરાઉન્ડરની કિડની ૪૦% ખરાબ !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ 17 એપ્રિલ : આજે આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું જરૂરી, કોઈપણ કાર્ય કરવામાં ઉતાવળ ન કરવી
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
આજનું રાશિફળ 17 ફેબ્રુઆરી : આજનો દિવસ આ 2 રાશિના જાતકો માટે અત્યંત શુભ, તમારા કામના વખાણ થશે, આર્થિક લાભ થશે
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
હવે ૭મો અને છેલ્લો જંગ શનિવારે : મોદી માટે થશે મતદાન
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર