Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

ગુજરાત અને ભારતની ગૌરવવંતી ક્ષણ : વડનગરમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે 2,121 લોકોએ એકસાથે ‘ભુજંગાસન’ કરી સર્જ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

Sat, June 21 2025


11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 21મી જૂન 2025, શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ કર્યા હતા.“યોગ ફોર વન  અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી સમગ્ર ગુજરાતમાં  કરવામાં આવી હતી જેમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 નિમિત્તે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે રાજ્યસ્તરીય યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 2,000 થી વધુ સહભાગીઓએ સાથે મળીને ભુજંગાસન કર્યું હતું અને એક નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડનગરના મનોહર શર્મિષ્ઠા તળાવ પર 2,121 લોકોએ એકસાથે ‘ભુજંગાસન’ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.

મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને મેદસ્વીતાથી દુર રહેવા કરેલા આહ્વાનને ઝીલી લઈને ગુજરાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા દર્શનમાં આ વર્ષે 11 માં યોગ દિવસે મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ કર્યો હતો જેના ભાઞ રૂપે રાજ્ય ભરમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ દોઢ કરોડ લોકો આંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા છે એમ પણ ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું.

ભુજંગાસનના ફાયદાઃ

  • ભુજંગાસન કરવાથી શરીર લચીલું બને છે, ખાસ કરીને કમરના સ્નાયુઓ લચીલા બને છે.
  • જો કમર પર કોઈપણ પ્રકારની જકડાઈ હોય તો તે દૂર થઈ જાય છે અને કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.
  • આ યોગાસન કરવાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે.
  • રક્ત પ્રવાહ સુધરે છે.
  • ખભામાં જડતા મટે છે.

આ પણ વાંચો : પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ ડાર્ક ચોકલેટ શા માટે ખાવી જોઈએ? ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો

freepik
  • શ્વાસ લેવામાં તકલીફ હોય તો પણ આ આસન કરીને રાહત મેળવી શકાય છે.
  • ભુજંગાસન કરવાથી શરીર ડિટોક્સ થાય છે, જેની અસર ત્વચા પર પણ જોવા મળે છે.
  • તાજગીનો અનુભવ થાય છે.Share:
  • રક્ત પ્રવાહ સુધરે છે.
  • ખભામાં જડતા મટે છે.
  • શ્વાસ લેવામાં તકલીફ હોય તો પણ આ આસન કરીને રાહત મેળવી શકાય છે.
  • ભુજંગાસન કરવાથી શરીર ડિટોક્સ થાય છે, જેની અસર ત્વચા પર પણ જોવા મળે છે.
  • તાજગીનો અનુભવ થાય છે.

    ડિસ્ક્લેમર : સલાહ સહિતની આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પૂરી પાડે છે. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.

Share Article

Other Articles

Previous

વિસાવદરના નવા વાઘણિયા તથા માલિડા ગામે પુનઃમતદાન : બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ આજે ફરી મતદાન શરૂ

Next

Exclusive : ડ્રાઈવરે બ્રેકની જગ્યાએ લીવર જ દબાવ્યું હતું ! રાજકોટ સિટી બસ અકસ્માત મામલે ‘ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી’નો રિપોર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભારતના 9 રાજ્યોમાં વીજળીની ભારે અછત: સપ્ટેમ્બરમાં ઘટ 56 કરોડ યુનિટે પહોંચતા કેન્દ્ર પાસે તાકીદે મદદની માંગ
6 કલાક પહેલા
મુંબઈમાં એસ. જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે હાઈ-પ્રોફાઈલ બેઠક: ભારત-US ઐતિહાસિક ટ્રેડ ડીલ ખૂબ નજીક હોવાનો અમેરિકી વિદેશ મંત્રીનો દાવો
6 કલાક પહેલા
રશિયાનો યુક્રેનના ઉર્જા માળખા પર પ્રચંડ મિસાઈલ અને ડ્રોન એટેક: 12 પ્રાંતોમાં પાવર ગ્રીડ ધ્વસ્ત થતાં લાખો લોકો વીજળી વિહોણા
6 કલાક પહેલા
CEC વિરુદ્ધની લડાઈ પર અચાનક બ્રેક: સાથીઓ જેલભેગા થતાં ભાવુક બનેલા અભિજિત દીપકેએ આંદોલન મોકૂફ રાખવાની કરી જાહેરાત
7 કલાક પહેલા
Categories

નેશનલ

3777 Posts

Related Posts

UPમાં કરુણ દુર્ઘટના : ઝુપડામાં સુતેલા લોકો પર ટ્રક ફરી વળતા 8 લોકોના મોત, પરિવારમાં માત્ર એક બાળકી જ બચી
નેશનલ
2 વર્ષ પહેલા
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ: કુવૈતથી નવી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાનું લખાણ ટિશ્યૂ પેપર પરથી મળતા અફડાતફડી
ગુજરાત
9 મહિના પહેલા
હવે રામ મંદિરના નામે સાયબર ઠગાઈ, ક્યુ આર કોડ મોકલીને ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે, લોકોને સાવધાન રહેવા અપીલ
Breaking
3 વર્ષ પહેલા
ટ્રમ્પ સરકારમાં વધુ એક મૂળ ભારતીય મહિલાની એન્ટ્રી : હરમિત ઢીલ્લોને ન્યાય વિભાગમાં સહાયક એટર્ની જનરલ બનાવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર