Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પૂર્વે બોય ફ્રેન્ડે કારમાં એરટેગ લગાડી યુવતીનો પીછો કર્યો પણ એક મેસેજે ભાંડો ફોડયો

Sun, September 3 2023

અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ કરી સત્ય બહાર  લાવ્યું

અમદાવાદમાં એરટેગથી યુવતીનો પીછો કરનાર પૂર્વ પ્રેમી સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતીના ફોનમાં ‘એરટેગ ફાઉન્ડ મુવિંગ વિથ યુ’ના મેસેજ આવતા સમગ્રપ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો.જે બાદ યુવતીએ તેના પૂર્વે બોયફ્રેન્ડ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં રિયલ એસ્ટેટના વેપાર સાથે સંકળાયેલી એક યુવતીપોતાની ઓડી કાર ચલાવી ઓફિસથી ઘરે જતી હતી ત્યારે તેના આઇફોન-13 પ્રો. મેક્ષમાં સતત એરટેગ ફાઉન્ડ મુવિંગ વિથ યુનો  મેસેજ આવી રહ્યાહોય તેનો કોઈ પીછો કરતું હોવાની શંકાએ યુવતીએ કારના સર્વિસ સેન્ટર ખાતે જઈ તપાસ કરાવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ડ્રાઈવરની સીટના પાછળના ભાગે સીટની નીચે આ એર ટેગ મારફતે કોઈ યુવતીની ગતિવિધિ પર નજર રાખતું હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા તપાસ  કરવામાં આવતા તેના પૂર્વ પ્રેમી (એક્સ બોયફ્રેન્ડ)એ જ આ કારસ્તાન કર્યું હોવાનું સામે હતું. તેણે યુવતીની કારમાં એર ટેગ મૂક્યું હતું. તે આ એર ટેગની મદદથી યુવતીની ગતિવિધિ પર નજર રાખતો હતો.

આઈફોનના નોટિફિકેશનથી આરોપીનો ફૂટ્યો ભાંડો 
યુવતીના આઇફોન-13 પ્રો. મેક્ષના મેસેજએ સમગ્ર પ્રકરણનો ભાંડો ફોડયો હતો એપલ કંપનીએ ‘એરટેગ’ નામની એક પ્રોડક્ટ વિકસાવી છે. જે બટન જેવી લાગે છે. એરટેગ આપણી સૂટકેસ, મહત્વની ફાઇલ્સ કે કારની કીચેઇન વગેરે સાથે ચોંટાડી શકાય છે. પછી તેને ગમે ત્યાંથી મેપ પર ટ્રેક કરી શકાય છે. 

Share Article

Other Articles

Previous

જેતપુરમાં નગરપાલિકાના પૂર્વ સદસ્યના બે પુત્રો ઉપર સાત શખ્સોનો હુમલો

Next

નવરાત્રીની માથાકૂટમાં જંકશન પ્લોટમાં સિંધી વેપારીઉપર હુમલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
15 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
17 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
21 મિનિટutes પહેલા
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

હવેથી રાજ્યના નર્સીંગ છાત્રોને મળશે ફોરેન લેંગ્વેજ ટ્રેનિંગ
ગુજરાત
2 મહિના પહેલા
રાજકોટના રેલનગરમાં ૪૦ નંબરની સિટી બસના ડ્રાઈવરને આવ્યો હાર્ટએટેક : વાહનો અને રેંકડીચાલકને ઉડાડ્યા : ૧નું મોત
Breaking
6 મહિના પહેલા
આચારસંહિતા પૂર્ણ થતા જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હાથ ઉપર લેતા કલેકટર
રાજકોટ
1 વર્ષ પહેલા
ઝાંસીની મેડિકલ કોલેજમાં અગ્નિકાંડ : ફાયરસેફટીના સાધનો બન્યા શોભાના ગાંઠિયા સમાન, 10 નવજાત શિશુના મોત માટે જવાબદાર કોણ ??
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર