Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જેતપુરમાં નગરપાલિકાના પૂર્વ સદસ્યના બે પુત્રો ઉપર સાત શખ્સોનો હુમલો

Sun, September 3 2023

પ્રદુષિત પાણી અંગે કરેલી અરજીનો ખાર રાખી સરાજાહેર મારમાર્યો

જેતપુરમાં સાડી ધોલાઈ ઘાટના પ્રદુષિત પાણી અંગે કરેલી અરજીનો ખાર રાખી  નગરપાલિકાના પૂર્વ સદસ્યના બે પુત્રો ઉપર સાત શખ્સોએ હુમલો કરતાં બન્ને ભાઈઓને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

જેતપુરમાં ભાદરના સામા કાંઠે રહેતાં યોગેશભાઇ સામંતભાઇ સાંજવાએ જેતપુર સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં  રબારીકાના વિપુલ હાથી લાલુ, રણજીત ઉર્ફે રાણો દિલું લાલુ , યુવરાજ બસીયા, અશીષ ઉર્ફે ભુરો, મેહુલ બારોટ, સાગર ઉર્ફે બુઘો અને એક અજાણ્યાં શખ્સનું નામ આપ્યું હતું. ગત તા.31/08/2023 ના બનેવી વિજયભાઇની સરદાર ચોકમાં આવેલી પાનની દુકાને કોઇ માથાકુટ કરતા હોવાનું જાણવા મળતા યોગેશ તેના મોટા ભાઇ રામદેવભાઇ સાથે પિતરાઈ નીતીનભાઇ સાંજવા સાથે તેમના બનેવીની દુકાને ગયેલ હતાં. જ્યાં હુમલાખોરો  અચાનક ધોકા અને પાઇપ સાથે ઘસી આવીપ્રદુષણ બાબતની તમે અરજીઓ કરો છો તે બંધ કરી દેજોતેમ કહી હુમલો કર્યો હતો બન્ને ભાઈઓને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ જેતપુર બાદમાં જૂનાગઢ ખસેડાયા હતાં. બાદમાં બંનેની તબિયત લથડતાં વધું સારવારમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.યોગેશના ભાઈએ  રબારીકા ગામના આરોપીનો પ્રદુષીય પાણી બાબતની અરજીઓ તથા તેના વિડીયો ઉતારશે હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હતો.

Share Article

Other Articles

Previous

લોકમેળાને લઈ CPનું જાહેરનામું : 15 સ્થળે પાર્કિંગ, રીંગરોડઉપર વાહનો માટે પ્રવેશબંધ

Next

પૂર્વે બોય ફ્રેન્ડે કારમાં એરટેગ લગાડી યુવતીનો પીછો કર્યો પણ એક મેસેજે ભાંડો ફોડયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન બન્યું ઉગ્ર: યુવતી પોલીસ બસની ચાવી લઈને ફરાર, જવાનોએ વાહનને ધક્કો મારવો પડ્યો
2 કલાક પહેલા
અજય દેવગનની ‘દૃશ્યમ 3’ ની બોક્સ ઓફિસ પર સુનામી: માત્ર 3 દિવસમાં વર્લ્ડવાઇડ 272 કરોડ પાર, 2026 ની ટોપ 10 લિસ્ટમાં એન્ટ્રી
2 કલાક પહેલા
બેલ્જિયમથી લખીમપુર ખીરી: 200 ટન વજનનું વિશાળ બોઈલર લઈને નીકળેલો મહાકાય કાફલો ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પ્રવેશ્યો
2 કલાક પહેલા
માતર-તારાપુર રોડ પર ઇકો અને મુસાફર રિક્ષા વચ્ચે ભયાનક ટક્કર: 3 લોકોના કરુણ મોત, 4 ઈજાગ્રસ્ત
2 કલાક પહેલા
Categories

નેશનલ

3701 Posts

Related Posts

SIR વિવાદ સામે INDIA ગઠબંધને ફૂંક્યું રણશિંગું: 2 થી 8 ઓક્ટોબર દેશવ્યાપી ‘લોકશાહી બચાવો કૂચ’, CEC ના રાજીનામાની ઉગ્ર માંગ
ગુજરાત
5 દિવસ પહેલા
શોખ મોટી ચીજ છે ભાઈ…મનપસંદ નંબર પ્લેટ માટે ચુકવ્યા 76 કરોડ રૂપિયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચીનનો ગેરકાયદે કબજે ભારતે કદી સ્વીકાર્યો નથી : વિરોધ નોંધાવ્યો છે
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ બાલાજી હોલ પાસે એક કાર બીઆરટીએસની રેલી સાથે અથડાતા સર્જાયો અકસ્માત જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર