Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહિલા ડોકટરે સાથે થયેલી કરોડોની છેતરપિંડીનો મામલો : આ બેન્કમાંથી રૂપિયા ઉપાડયા, જાણો કોના બેંક એકાઉન્ટ સામે થઇ ફરિયાદ?

Mon, August 11 2025

ગાંધીનગરની મહિલા ગાયનેકોલોજિસ્ટને ડિજીટલ એરેસ્ટ કરીને તેમની પાસેથી ઓનલાઈન 19.24 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં તપાસ કરી રહેલી સી.આઈ. ડી.ક્રાઈમની ટીમને એવી વિગત મળી છે કે મહિલા તબીબ પાસેથી નાણા પડાવવા માટે જુદા ઉદા 35 જેટલા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વધુમાં આ રકમ પૈકી 49.67 લાખ રૂપિયા રાજકોટ, જામનગર અને અમરેલીની બેન્કોમાં ચેક રજૂ કરીને ઉપાડી લેવામાં આવ્યા હતા. જે બેંકોમાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા તેમાં રાજકોટ નાગરિક બેંકનો પણ સમાવેશ થતો હતો. આ નાણા મહિલા તબીબને પહેલો વિડીયો કોલ આવ્યો તેના ત્રણ દિવસ પછી ઉપાડવાનું શરુ થયું હતું. આ તપાસમાં એવી પણ વિગત બહાર આવી છે કે, સૌથી વધુ રકમ ફેડરલ બેન્કના જુદા જુદા 10 એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

તપાસનીસ અધિકારીઓ જુદા જુદા શહેરોને સાંકળતુ નેટવર્ક શોધી રહ્યા છે. આ કેસમાં જેનું નામ ઉછળ્યું છે તે લાલજી બલદાણીયા કે જેને 1.01 કરોડ રૂપિયા મળ્યા છે તેનું એકાઉન્ટ રાહુલ ચાવડા નામનો માણસ હેન્ડલ કરતો હતો. બલદાણીયાને કમિશન પેટે 2.18 લાખ રૂપિયા મળ્યા હતા. આ કેસમાં દિનેશ નામના એક શખસે બલદાણીયાને નોઈડા જવા માટે ફ્લાઈટની ટીકીટની વ્યવસ્થા કરી દીધી હતી.

આ પણ વાંચો : નવુ યુધ્ધ ગમે ત્યારે થઈ શકે છે : સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન, ગુજરાતના આ દરિયાકિનારે આવતીકાલથી નૌસેનાની ફાયરિંગ ડ્રિલ

બલદાણીયાએ નોઈડામાં જયદેવ, અમીર, નાઝ, નીલેશ, યશપાલ, ઈસ્માઈલ અને શબ્બીર જેવા ગેંગનાં સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ બધા કોમ્બોડીયાનાં માસ્ટરમાઈન્ડ માટે કામ કરતા હતા અને તેમના વતી સાયબર ફ્રોડ આચરી કમિશનન મેળવતા હતા. આ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે અને તેમાં દિલ્હી,મુંબઈ, આસામ, સિગાપુર અને કમ્બોડિયાનાં શખસોની સંડોવણી બહાર આવી છે.

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં દર બે કલાકે એક સાયબર છેતરપિંડી : લોકસભામાં રજૂ થયો ડેટા : લોકોએ 17 કરોડ રૂપિયા ગુમાવ્યા

Next

નવુ યુધ્ધ ગમે ત્યારે થઈ શકે છે : સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન, ગુજરાતના આ દરિયાકિનારે આવતીકાલથી નૌસેનાની ફાયરિંગ ડ્રિલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
13 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
14 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
14 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટમાં જામશે ‘ DHOOM’ વેલકમ નવરાત્રીની ગુંજ….જુઓ
રાજકોટ
3 વર્ષ પહેલા
મોદી જૂઠાનાં સરદાર,એક પણ વચન પાળ્યું નથી: ખડગે વરસ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુજરાતી નાટક અને સીરીયલના કલાકાર ભાસ્કર ભોજકનું હ્રદયરોગના હુમલાથી નિધન
રાજકોટ
3 વર્ષ પહેલા
મહિલાઓના હિતમાં સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર