Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

યુ ટ્યુબ ચેનલમાં કામ કરતા યુવકની કરપીણ હત્યા : 34 તીક્ષ્ણ હથિયારના ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

Mon, July 29 2024



સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં યુ ટ્યુબ ચેનલમાં કામ કરતા યુવકને તીક્ષ્ણ હથિયારના ઝીંકીને મોતને ઘાટ ઉતરતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસકાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે જ્યાં HTC ટેક્ષ્ટાઈલ માર્કેટ આંજણા પાસે youtube ચેનલમાં કામ કરતા જુબેરની ક્રુરતા પૂર્વક હત્યા નીપજાવવામાં આવી હતી. 16-17 વયનાં 5-6 કિશોરોએ હત્યા ને અંજામ આપ્યો હોવાની ચર્ચા થઇ રહી છે. ઉપરા- છાપરી 34 ઘા મારી ઝુબેરને મોતને ઘાટ ઉતરતા સનસનાટી મચી જવા પામી હતી. ત્યારે આ મામલે ઘટનાની જાણ થતા પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરીને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.  

ડીસીપી ગઢવીએ કહ્યું કે સીતારામ ટી-સ્ટોલની ઉપર હત્યા કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં તેને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવ્યો હતો. જો કે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મરણ જનારે અગાઉ આરોપીઓ વિરુદ્ધ અરજી કરી હોવાની અંગત દાવતમાં સમગ્ર હત્યા કરી હોવાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. હાલ શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે. હજુ કોઈને અટક કરવામાં આવી નથી. આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરીને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.  

Tags:

crimegujaratgujarat newsMURDERSURAT

Share Article

Other Articles

Previous

અભિમન્યુને ચક્રવ્યુહમાં મારવામાં આવ્યો હતો આજે પણ 21 મી સદીનું ચક્રવ્યુહ રચાયું છે, દેશ ચક્રવ્યુહમાં ફસાયો, સંસદમાં બજેટ પરની ચર્ચામાં રાહુલ ગાંધીનો પ્રહાર

Next

વડોદરા : ઇન્સ્યોરન્સ ઓફિસના ACમાં બ્લાસ્ટ થતા 6 લોકો ઈજાગ્રસ્ત, બેની હાલત ગંભીર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
8 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
8 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
9 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
9 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

લોકસભા ચૂંટણીના ખર્ચ પેટે 9 કરોડની ગ્રાન્ટ માંગતી ચૂંટણીશાખા
રાજકોટ
10 મહિના પહેલા
બુમરાહને `માપ’માં રહેવા ICCની ચેતવણી
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
કોંગી નેતા સલમાન ખુર્શીદે શું વિવાદિત નિવેદન કર્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
આજથી LPGના ભાવ અને ક્રેડિટ કાર્ડના નવા નિયમો
નેશનલ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર