Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર

Sun, March 15 2026

બીરિયાનીની સુગંધ તો હૈદરાબાદમાંથી આવી, પરંતુ તેની પાછળ રચાતું કરોડો રૂપિયાનું ટેક્સચોરીનું કૌભાંડ અમદાવાદથી પહોંચ્યું છે. રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને પીરસાતી થાળી સાથે બિલિંગ સિસ્ટમમાં ચાલનો “ખાસ મસાલો” હવે ઈન્કમટેક્સ સામે ખુલવા લાગ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, વેચાણનાં બિલ ગાયબ કરી આવડ ઓછી બતાવતો સોફ્ટવેર અમદાવાદમાં તૈયાર થયો હોવાનું સામે આવ્યું છે.

આખી વાત કેવી રીતે સામે આવી એ જાણીએ તો ગયા વર્ષના અંતમાં હૈદરાબાદની ફેમસ ખિરવાની રેસ્ટોરન્ટમાં આવકવેરા વિભાગના અધિકારીઓ સામાન્ય તપાસ માટે પહોંચ્યા હતા કોઈ દરોડા જેવી હલચલ નહોતી. રેસ્ટોરન્ટમાં ગ્રાહકો આરામથી ભોજન કરી રહ્યા હતા, રસોડું બાસ્ત હતું અને બિલિંગ કાઉન્ટર પર સામાન્ય રીતે બીલ નીકળતાં હતા.પરંતુ અધિકારીઓની નજર એક ગડબડ પર અટકી, રેસ્ટોરન્ટમાં બેઠેલા બાકોની સંખ્યા અને બિલિંગ સિસ્ટમમાં દેખાતા બિલ વચ્ચે મેળ બેસતો નહીતો.

થોડા કેશ બિલ થોડા રામય 5 માટે માટે રસ્કીન પર દેખાના અને પાડી અચાનક ગાયબ થઈ જતા. પ્રિન્ટેડ રિપોર્ટમાં બધું સામાન્ય લાગતું, પરંતુ સોફ્ટવેરની એન્ટી કંઈક જુદું જ કહી રહ્યા.શરૂઆતમાં લાગ્યું કે કદાચ આ કોઈ નાની એકાઉન્ટિંગ ભૂલ હશે. આગળ વધતાં જાણવા મળ્યું કે આ માત્ર 1 રેસ્ટોરન્ટ બાબત નહોતી. અનેક રેસ્ટોરન્ટમાં એક જ પ્રકારની ગડબડ જોવા મળી રહી હતી. વધુ તપાસમાં ખુલ્યું કે, આ બધા રેસ્ટોરન્ટ એક જ બિલિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા.

અહીંથી તપાસની દિશા બદલાઈ ગઈ. અધિકારીઓએ ગ્રોફ્ટવેરની ટેકનિકલ તપાસ શરૂ કરી અને તેના બેકએન્ડ સર્વર સુધી પહોંચતા તેઓ અમદાવાદ સુધી પહોંચ્યા. ત્યાંથી મળેલા ડેટાએ તપાસને દેશવ્યાપી પહોંચાડી છે.અમદાવાદ સ્થિત સર્વર અને સિસ્ટમમાંથી ડેટા મળ્યો, જેમાં દેશભરના 1,00,000 થી વધુ રેસ્ટોરન્ટના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ સામેલ હતા. હવે તપાસ માત્ર બિરયાની રેસ્ટોરન્ટ સુધી મર્યાદિત રહી નહોતી, પરંતુ દેશભરના બિઝનેસ સુધી ફેલાઈ ગઈ હતી.

હેદરાબાદમાં આવકવેરા વિભાગની ડીજિટલ લેબમાં નિષ્ણાતોએ આ ડેટાનું વિશ્લેષણ શરૂ કર્યું ડિલીટ કરાવેલા મિલોને કરીથી શોધવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદ લેવામાં આવી, દરેક ડિલીટ કરાયેલી ટ્રાન્ઝેક્શન પાછળ ડિજિટલ માકર્સ રહેતા હોય છે અને AIએ ચોકાવનારી હઠીકત સામે આવી. તે ગુમ થયેલા બિલ ફરીથી જોડયા તપાસમાં સામે આવી.

છેલ્લા 6 વર્ષમાં આ રેસ્ટોરન્ટોબે લગભગ 2.43 લાખ કરોડ રૂપિયાના બિલ જનરેટ કર્યા હતા, જેમાંથી લગભગ 13,000 કરોડ રૂપિયાના બીલ પછીથી ડિલીટ કરવામાં આવ્યા હતા.કેટલાક રેસ્ટોરન્ટ રોજ થોડાં કેશ મિત્ર સિસ્ટમમાંથી કાઢી નાખતા હતા, જયારે કેટલાકે તો એકસાથે અનેક દિવસોના બિલ ગાયબ કર્યા હતા.

કયારેક તો 30 દિવસ સુધીના ટ્રાન્ઝેક્શન પણ ડિલીટ કરવામાં આવ્યા હતા. કેટલાક વેપારીઓએ સોફ્ટવેરમાં આખો રેકોર્ડ રાખ્યો હતો, પરંતુ ટેક્સ રિટર્નમાં ખૂબ ઓછો ટર્નઓવર દર્શાવ્યો હતો.રાજ્યોના આધારે તપાસ કરતા કર્ણાટકમાં લગભગ 2,000 કરોડ, તેલંગાણામાં 1,500 કરોડ જેટલા ડિઝીટ કરાયેલા ટ્રાન્ડોકક્શન મળી આવ્યા, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ આવા કેસ સામે આવ્યા આંતાદેશ અને તેલંગાણાના 3,700 થી વધુ PANની તપાસમાં લગભગ 5,000 કરોડ રૂપિયાના દબાવેલા વેચાણનો પકિાશ થયો. માત્ર 40 રેસ્ટોરન્ટના નમૂના અભ્યાસમાં જ લગભગ 400 કરોડ રૂપિયાનો અનરિપોર્ટેડ ટર્નઓવર બહાર આવ્યો.

બિલ ડીલીટ કર્યા પણ સિસ્ટમમાં માર્કસ રહી ગયા:

ટેક્સચોરીનું ડિજિટલ ડિટોકસઆ તપાસ પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ તપાસને અન્ય રાજ્યોમાં પણ શરૂ કરી છે. હાલમાં વિભાગ રિકન્સ્ટ્રકટ થયેલા બિલોને ટેક્સ રિટર્ન અને બેંક રેકોર્ડ સાથે મેય કરી રહ્યો છે અને નોટિસ તથા દંડની પ્રક્રિયા માટે તૈયારી કરી રહ્યો છે.એક બિરયાની દુકાનના થોડાં ગાયબ થયેલા બિલોથી શરૂ થયેલી આ તપાસ આખા દેશમાં ફેલાયેલી સૌથી મોટી ડિજિટલ ટેક્સ તપાસોમાંની એક બની ગઈ. આ કહાનીનું સૌથી મહત્વનું પાસું આંકડાઓનું નથી. પરંતુ પદ્ધતિનું છે.રેસ્ટોરન્ટોએ બિલો ડિલીટ કર્યા, પરંતુ સિસ્ટમમાં તેનો ડિજિટલ શેડો રહી ગથી જેમાં તેઓએ તારીખો મિટાવી દીધી, પરંતુ સર્વરોએ માકાર્સ સાચવી રાખ્યા. અંતે હકીકત બહાર લાવવાનું કામ કોઈ ડ્રામાએ નહીં. પરંતુ ડેટાએ કર્યું. ખરેખર, આવા ભેજાબાજોની પોલ ખોલવાની કામગીરી માટે આવકવેરા વિભાગના અધિકારીઓ પ્રશંસાને પાત્ર છે.

ક્લાઉડ અને સર્વર સિસ્ટમમાં દરેક ટ્રાન્ઝેક્શનના ડિજિટલ ટ્રક રહેતા હોય છે: ટેક્નિકલ તજજ્ઞ

નિષ્ણાતો કહે છે કે, ડિજિટલ સમયમાં રેકોર્ડ ડિલીટ કરવું હવે સુરક્ષિત ઉપાય રહ્યો નથી. કલાઉડ અને સર્વર સિસ્ટમમાં દરેક ટ્રાન્જેક્શન ડિજિટલ ટ્રેલ રહેતા હોય છે, જે તપાસ દરમિયાન ફરી બહાર આવી શકે છે. આવકવેશ વિભાગ હવે આ તમામ ડેટાને ટેક્સ રિટર્ન અને બેંક ટ્રાન્જેક્શન સાથે મેચ કરી રહ્યો છે. સંડોવાયેલા વેપારીઓને નોટિસ આપવાની અને દંડાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ થવાની છે. થોડા વાબ થયેલા બિસ્તાનીના વિલથી શરૂ થયેલી તપાસે આખરે દેશામા ટેસ્ટોસ્ટ બિઝનેસમાં પાલી રહેલી ટેક્સ ચોરીની જાળને બહાર લાવી ઈધું અને તેની ટેક્નિકલ કડી અમદાવાદ સુધી જઈને જોડાઈ.

Share Article

Other Articles

Previous

‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ

Next

VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
24 મિનિટutes પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
2 કલાક પહેલા
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
18 કલાક પહેલા
કુલદીપ યાદવના લગ્ન: કુલદીપના લગ્નમાં ક્રિકેટરોનો જમાવડો: ચહલ,ફિલ્ડિંગ કોચ દિલીપ, રિંકુ અને રૈના સાથે જોવા મળ્યા
19 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

રાજકોટ લોકસભા બેઠકમાં સ્ત્રી મતદારોના મતદાનમાં કેટલા ટકાનો ઘટાડો થયો..જુઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં એક શાળાનાં 3 શિક્ષકોને BLO ની જવાબદારી: બીજા સત્રમાં વિદ્યાર્થીઓના અભ્યાસને માઠી અસર
ગુજરાત
4 મહિના પહેલા
પૂણેમાં રાજકીય હિંસા ? કોનું મર્ડર થયું ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
સેન્ટ્રલ GSTમાં કાયમી નોકરી અપાવી દેવાના નામે 8.29 લાખની છેતરપિંડી : રાજકોટ પોલીસે ગુન્હો નોંધ્યો
ક્રાઇમ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર