Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

હેન્ડલ લોક કર્યા વગરનું બાઈક રાખતા હોય તો ચેતજો! રાજકોટમાં માત્ર 7 મિનિટમાં બાઇક ગાયબ કરતી બેલડી ઝડપાઇ

Thu, September 18 2025

રાજકોટમાં દરરોજ કોઈને કોઈ વિસ્તારમાંથી ટુ-વ્હીલર ચોરાઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાયા વગર રહેતી નથી. જેટલી ફરિયાદ નોંધાય છે તેના પ્રમાણમાં ચોરાઉ ટુ-વ્હીલર ઓછા મળી રહ્યા હોવાની વચ્ચે ક્રાઈમ બ્રાન્ચે બાઈકચોર બેલડીને દબોચી લઈ એક સાથે દસ બાઈક કબજે કર્યા હતા. આ બેલડી માત્ર સાત જ મિનિટમાં હેન્ડલ લોક કર્યા વગરનું બાઈક ચોરી કરી લેતી હોવાનું સામે આવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે છેલ્લા છ મહિનાની અંદર રાજકોટમાંથી ત્રણ અને જામનગરમાંથી સાત બાઈકની ચોરી કરનાર મુળ પોરબંદરના દેગામના જયમલ મુરુભાઈ સુંડાવદરા (ઉ.વ.26) અને તેના સાગ્રીત લખમણ અરભમભાઈ ખુંટી (ઉ.વ.22, રહે.ખીરસરા-દેવભૂમિ દ્વારકા)ને ચોરાઉ દસ બાઈક સાથે પકડ્યા હતા. આ બન્નેએ સૌથી વધુ બાઈક જામનગરમાંથી ઉઠાવ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : રોડને ‘હાડપીંજર’ બનાવ્યા બાદ હવે RMC કહે છે, મંજૂરી લઈને નવો રસ્તો બનશે ! વિસ્તારવાસીઓએ કહ્યું, અમારા કોર્પોરેટર કોણ છે એ જ નથી ખબર

બન્ને બાઈકની ચોરી કરી લ્યે એટલે તેને દસથી બાર હજાર રૂપિયામાં વેચી નાખતા હતા. ચોરાઉ બાઈક મોટાભાગે ગામડામાં રહેતા ખેડૂતોને જ વેચતા હોવાની કબૂલાત આપી હતી. જયમલ અને લખમણ ખેડૂતોને શોધીને એમ કહેતા કે બાઈકના `હપ્તા ચડી ગયા હોવાથી સસ્તા ભાવે વેચવાનું છે’ વળી, જયમલને દારૂ સહિતનો નશો કરવાની આદત હોય તે ખર્ચ કાઢવા માટે ચોરીના રવાડે ચડી ગયો હતો. બન્ને પોતાની પાસે અલગ-અલગ ચાવી પણ રાખતા જે બાઈકમાં નાખી ચેક કરતા અને જો લાગી જાય તો ચોરી કરી લેતા અને જો ન લાગે તો ડાયરેક્ટ કરીને ચોરી જતા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે થયેલી હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા : પૈસાની લેવડ-દેવડ મામલે ખેલાયો’તો ખૂની ખેલ

Next

રોડને ‘હાડપીંજર’ બનાવ્યા બાદ હવે RMC કહે છે, મંજૂરી લઈને નવો રસ્તો બનશે ! વિસ્તારવાસીઓએ કહ્યું, અમારા કોર્પોરેટર કોણ છે એ જ નથી ખબર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટની સ્કૂલો અને કોલેજોમાં આવતીકાલે રજા
15 કલાક પહેલા
ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં પણ 9.72 ઈંચ ખાબક્યો
16 કલાક પહેલા
ગુજરાતમાં ભારે વરસાદના કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ: નવી તારીખો જાહેર
16 કલાક પહેલા
બેન્કોએ 10 દિવસમાં જ શૈક્ષણિક લોન ફાઇનલ કરી નાખવી પડશે; સરકાર નિયમોમાં મોટી ઢીલ દેવા જઈ રહી છે
16 કલાક પહેલા
Categories

નેશનલ

3372 Posts

Related Posts

કોટામાં વધુ એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
મેલબોર્ન ટેસ્ટમાં નીતિશ કુમાર રેડ્ડીનું શાનદાર પ્રદર્શન : ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શાહી લગ્નોમાં ધૂમ’રૂપિયા’ઉડાડયા હવે ઇન્કમટેક્સને ‘ચાંદલો’ કરજો.. લગ્નમાં રૂ.7500 કરોડની બિનહિસાબી રોકડ ઉડાવી : ITની તપાસ
ગુજરાત
2 વર્ષ પહેલા
પાકિસ્તાને કચ્છમાં ભુજ ઉપર પણ હુમલાનો કર્યો હતો પ્રયાસ : ભારતીય વાયુસેનાએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરી પાકને ધૂળ ચટાવી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર