Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

ફિલ્મ સેન્સર બોર્ડમાં મોટા ફેરફાર

Thu, September 17 2026

પંકજ ત્રિપાઠી અને પ્રીતિ ઝિન્ટા સહિત 18 નવા સભ્યોની નિમણૂક

વોઇસ ઓફ ડે । નવી દિલ્હી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ની પુનરચના કરી છે. આ નવા બોર્ડમાં અભિનેતા પંકજ ત્રિપાઠી, અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને સુનીલ શેટ્ટી સહિત 18 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકો તાત્કાલિક અસરથી લાગુ થઈ છે અને ત્રણ વર્ષ માટે અથવા વધુ આદેશ ન આવે ત્યાં સુધી માન્ય રહેશે.

સીબીએફસીની છેલ્લી વખત પુનરચના 2017માં થઈ હતી. ત્યારબાદ સભ્યોની મુદત પૂરી થઈ ગયા છતાં નવી નિમણૂક ન થતાં જૂના સભ્યો જ કાર્યરત રહ્યા હતા. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે પુનરચના લાંબા સમયથી બાકી હતી કારણ કે અગાઉના કેટલાક સભ્યો હવે સક્રિય નહોતા અને કેટલાકની મુદત પૂરી થઈ ગઈ હતી. નવા બોર્ડના અધ્યક્ષ તરીકે શશી શેખર વેમ્પતી જ કાર્યરત રહેશે. બોર્ડમાં ફિલ્મ, ટેલિવિઝન, સંગીત અને થિયેટર ક્ષેત્રના અનુભવી ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉના બોર્ડમાંથી માત્ર બે સભ્યો-થિયેટર ડિરેક્ટર વામન કેન્દ્રે અને લેખક રમેશ પટાંગેને જાળવી રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : “UPI” નાના વેપારી અને વિતરકો ઉપર ખર્ચનો બોજો વધશે

નવા 18 સભ્યોની યાદી આ પ્રમાણે છે

1.વિનોદ અનુપમ

2.મનોજ જોશી

3.અભિષેક જૈન

4.રિકી કેજ (ગ્રેમી વિજેતા સંગીતકાર)

5.પ્રિયદર્શન (ફિલ્મ નિર્માતા)

6.સુનીલ શેટ્ટી

7.હંસરાજ હંસ

8.સુપ્રિયા યારલગડ્ડા

9.યતીન્દ્ર મિશ્રા

10.રૂપાલી ગાંગુલી

11.પ્રીતિ ઝિન્ટા

12.નીલા માધવ પંડા

13.પંકજ ત્રિપાઠી14.

14.પ્રસેનજીત ચેટર્જી

15.પલ્લવી જોશી

16.નિશિગંધા વાડ

17.વામન કેન્દ્રે

18.રમેશ પટાંગે

Tags:

BollywoodNewsCBFCCensorBoardEntertainmentNewsFilmCertificationIndianCinemaMIBIndiaPankajTripathiPreityZintaPriyadarshanRupaliGangulySunilShettyvodvoiceofday

Share Article

Other Articles

Previous

ભારતથી ન્યૂઝીલેન્ડ જતો સામાન હવે 100 ટકા કરમુક્ત

Next

“UPI” નાના વેપારી અને વિતરકો ઉપર ખર્ચનો બોજો વધશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ભારતથી ન્યૂઝીલેન્ડ જતો સામાન હવે 100 ટકા કરમુક્ત
58 સેકન્ડ પહેલા
ફિલ્મ સેન્સર બોર્ડમાં મોટા ફેરફાર
20 મિનિટutes પહેલા
“UPI” નાના વેપારી અને વિતરકો ઉપર ખર્ચનો બોજો વધશે
44 મિનિટutes પહેલા
વધુ બે વરસાદી સિસ્ટમ સક્રિય : સૌરાષ્ટ્ર-કચ્છને 3 દી’ ધમરોળશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3618 Posts

Related Posts

દેશની 23 IIT માં મળશે પ્લેટફોર્મ: રાજકોટ સહિત રાજયભરનાં વિદ્યાર્થીઓ માટે AI,મશીન લર્નિંગ સહિત 400 ઓનલાઈન કોર્સની તક
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
મહારાષ્ટ્રમાં મહિલાને દર મહિને 1500 રૂપિયા આપશે સરકાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રોહિત શર્માની ટેસ્ટ ઇનિંગ્સનો અંત !! સુનીલ ગાવસ્કર સહિત ત્રણ દિગ્ગજોએ કરી ભવિષ્યવાણી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : ‘અરજન્ટ’ હટાવાયેલા સેક્રેટરી રૂપારેલિયાને ઈસ્ટ ઝોનના આસિ. કમિશનરનો ચાર્જ સોંપાયો
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર