Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમરેલી : બાબરાના ત્રંબોડા ગામની નદીમાં ઘોડાપૂર, બોલેરો કાર તણાઈ જતા ડ્રાઈવરનું મોત

Mon, June 10 2024



ગુજરાતમાં હવે ચોમાસુ થોડે જ દુર હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર સહીત રાજ્યમાં છેલ્લા બે દિવસથી કેટલીક જગ્યાએ છુટા છવાયા વરસાદથી લઈને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે . ત્યારે અમરેલી જીલ્લામાં મેઘરાજા વરસી રહ્યા છે. બાબરા પંથકમાં બે કલાકમાં ગામડાંઓમાં બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના આગમનથી કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે.

વાત કરીએ બાબરા પંથકના ત્રબોડા ગામની તો સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ત્રંબોડા ગામના સુખનાથ મંદિર પાસે નદીમાં બોલેરો ગાડી તણાઈ હતી ત્યારે સ્થાનિકો લોકોએ વહીવટી તંત્રને જાણ કરતા પોલીસ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. બોલેરો ગાડીમાં ત્રણ જેટલા વ્યક્તિ સવાર હોવાની માહિતી હાલ મળી રહી છે ત્યારે અમરેલીની ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું છે.

ગામથી 1200 ફૂટ દૂર બોલેરો ગાડી મળી હતી જે બાદ બોલેરો ગાડીમાં સવાર મુસાફરો અંગે પોલીસ અને ફાયર ટીમેં તપાસ શરૂ કરી હતી. તપાસમાં સ્થાનિકો પણ જોડાયા હતા ત્યારે ઘટનાના કલાકો બાદ બોલેરોકારના ડ્રાઈવર અમરારામ જાટનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ ઓપરેશન વખતે કાંટાળી ઝાડીમાંથી ડ્રાઈવરનો મૃતદેહ મળ્યો હતો. 24 વર્ષીય રાજસ્થાની યુવકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

રાજ્યમાં ગત 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ

રાજ્યના 72 તાલુકામાં ગત 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લામાં ડોલવણમાં 3.5 ઇંચ અને વાલોડમાં 3.2 ઇંચ વરસાદ વરસ્યો છે. ગઇકાલે દક્ષિણ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આજે પણ અનેક જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

Tags:

babaragujaratgujarat newsrainfallvarsad

Share Article

Other Articles

Previous

PM મોદીનાં ત્રીજા કાર્યકાળની શરૂઆત : પહેલી ફાઈલ પર હસ્તાક્ષર કર્યા, ખેડૂતોને થશે લાભ

Next

જુનાગઢ : 500 રૂપિયા માટે છરીના ઘા ઝીંકીને યુવકની કરી કરપીણ હત્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
VIDEO : કીર્તિ પટેલને બિલ્ડર પાસેથી 2 કરોડ માગવા ભારે પડ્યા, લાંબા સમય ફરાર સોશિયલ મીડિયા સ્ટારની સુરત પોલીસે કરી ધરપકડ
2 કલાક પહેલા
દુશ્મનોના દાંત ખાટા કરવા આવ્યું INS અર્ણાલા : ઇન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજનો થયો સમાવેશ, ખાસિયતો જાણીને ચોંકી જશો
2 કલાક પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, રાજધાની ઝગરેબમા ભવ્ય સ્વાગત થયું
3 કલાક પહેલા
કુદરતની ક્રૂરતા : 18 દિવસમાં 2 બાળકીઓ થઈ અનાથ, કેન્સરમાં માતાએ જીવ ગુમાવ્યા બાદ પિતાનું પણ વીમાન દુર્ઘટનામાં મોત
3 કલાક પહેલા
Categories

નેશનલ

2195 Posts

Related Posts

Mirzapur 3નો બોનસ એપિસોડ રીલીઝ : સિઝન-3 કરતાં પણ નિરાશાજનક છે આ એપિસોડ, વાંચો રિવ્યુ
Entertainment
10 મહિના પહેલા
અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચને કોર્ટનો દરવાજો ખટખટાવ્યો : જાણો ગૂગલ સબંધિત શું છે મામલો ?
Entertainment
4 મહિના પહેલા
હસે તેની આંખની રોશની વધે… શું હસવાથી ખરેખર આંખોની રોશનીમાં વધારો થાય છે ? જાણો શું છે સંશોધન
ટ્રેન્ડિંગ
9 મહિના પહેલા
વાંકાનેરમાં રોયલપાર્ક સોસાયટીમાં રહેતા ક્રિશ દિપકભાઈ જાદવ નામના 19 વર્ષીય યુવકનો આપઘાત
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર