Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

15 વર્ષ બાદ રાજકોટમાં મનપાની ચોથી ઝોનલ કચેરીનો પાયો ખોદાયો : વર્ષ 2027નાં પ્રારંભમાં ખુલ્લી મુકવામાં આવશે

Tue, June 10 2025

રાજકોટની વસતી અને વિસ્તાર બન્નેમાં વધારો થવાની સાથે જ ઘણોખરો વિસ્તાર મહાપાલિકામાં ભળી ગયો હોય લોકોને મહાપાલિકા લગત કામ કરાવવા માટે સેન્ટ્રલ, ઈસ્ટ અથવા વેસ્ટ ઝોન કચેરી સુધી લાંબું થવું પડતું હતું. ખાસ કરીને વોર્ડ નં.15,16,17 અને 18માં રહેતાં અઢી લાખથી વધુ લોકોને આ મુદ્દે ખૂબ જ હાલાકી પડી રહી હોય શહેરમાં ચોથી ઝોનલ કચેરી નિર્માણ કરવાનો નિર્ણય લઈ તેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એકંદરે 15 વર્ષ બાદ રાજકોટમાં મહાપાલિકાની ચોથી ઝોનલ કચેરીનો પાયો ખોદાયો હતો.

મહાપાલિકા દ્વારા સાઉથ ઝોન કચેરીનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ 1998માં સેન્ટ્રલ ઝોન, 2006માં વેસ્ટ ઝોન અને 2007માં ઈસ્ટ ઝોન કચેરી કાર્યરત થઈ હતી જ્યારે હવે સાઉથ ઝોનની ચોથી ઝોનલ કચેરીનું કામ શરૂ થઈ જતાં 18 મહિનાની અંદર તે પૂર્ણ થવાના દાવા વચ્ચે 2027થી ચોથી કચેરી પણ કાર્યરત થઈ જશે.

આ પણ વાંચો : રાજકોટ મહાપાલિકાનો ગજબ ‘ખેલ’ : 31 વર્ષ પહેલાં જમીન આપી, હવે કહ્યું, ખાલી કરો !

નવી ઝોનલ કચેરીમાં 105 કાર, 100થી વધુ ટુ-વ્હીલર સહિતની પાર્કિંગ વ્યવસ્થા ઉપરાંત ત્રણ માળનું બિલ્ડિંગ બનાવવામાં આવશે. અહીં આધાર કાર્ડ, રોશની, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટોર રૂમ, કમિશનર ઓફિસ, નાયબ કમિશનર ઓફિસ, સિટી ઈજનેર ઓફિસ, કોન્ફરન્સ રૂમ, લિફ્ટ, સીડી, બાંધકામ, ટેક્સ, એસ્ટેટ, આરોગ્ય, એએનસીડી સહિતના વિભાગ, ડ્રેનેજ પ્રોજેક્ટ, વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગની ઓફિસ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ કચેરી 27.58 કરોડના ખર્ચે 80 ફૂટ મેઈન રોડ પર રાધાકૃષ્ણ સોસાયટીની બાજુમાં નિર્માણ પામશે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં જામશે ક્રિકેટ ફીવર : નીરંજન શાહ સ્ટેડિયમમાં ઈન્ડિયા ‘એ’ અને આફ્રિકા ‘એ’ વચ્ચે રમાશે ત્રણ વન-ડે મેચ

Next

રાજકોટ મહાપાલિકાનો ગજબ ‘ખેલ’ : 31 વર્ષ પહેલાં જમીન આપી, હવે કહ્યું, ખાલી કરો !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
જંત્રીની જૂની પદ્ધતિને ટાટા, વીજ લાઇન માટે હવે માર્કેટ રેટનું ડબલ વળતર
6 કલાક પહેલા
એનર્જી ડ્રિંક્સને લાગી FSSAI ની બ્રેક: Red Bull, Sting પર ખોટા દાવાનો આરોપ, ‘ઉર્જા આપે છે’ લખવું ભારે પડશે
7 કલાક પહેલા
8 જુલાઈથી ખુલશે 650 કરોડનો IPO, ગ્રે માર્કેટમાં નફાનો ગણગણાટ
8 કલાક પહેલા
ગુજરાત અને MPમાંથી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીની ધરપકડ
8 કલાક પહેલા
Categories

નેશનલ

3205 Posts

Related Posts

RAJKOT : રાજસ્થાની શખ્સ ગાંજાની ડિલેવરી કરવા આવ્યો ને SOG ત્રાટક્યુ, ત્રણને દબોચ્યા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
હવે મેઘાલયમાં શિવલિંગનો આકાર ધરાવતી ગુફા અંગે હિન્દુઓ મેદાનમાં
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
તમે ઈન્ટરનેટ વગર પણ કરી શકો છો ઓનલાઈન પેમેન્ટ, follow કરો આ ટીપ્સ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
સુવર્ણ મંદિર સંકુલમાં કેવી ઘટના બની ? શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર