Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ACBની સફળ ટ્રેપ : આરોપીને માર ન મારવા માટે લાંચ લેતો PSIનો વચેટિયો ઝડપાયો

Thu, May 30 2024


લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં ઘણા બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે. ત્યારે ઉનામાં પણ એસીબીએ છટકું ગોઠવીને PSIના વચેટીયાને લાંચ લેતા ઝડપી પાડ્યો છે.  એક જાગૃત નાગરિકે ફરિયાદ કરતા ઉના એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ટ્રેપમા PSIના  વચેટિયાને ઝડપી પાડ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ઉના પો.સ્ટે. ખાતે  નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં આરોપીને માર ન મારવા માટે તેમજ ગુનામાં ફરીયાદીનુ નામ આરોપી તરીકે નહી ખોલવાના અવેજ પેટે PSI એચ. કે. વરુ દ્વારા ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. બાદમાં, લાંબી રકઝક બાદ લાંચની રકમ 5 લાખથી ઘટાડીને 1 લાખ નક્કી કરવામાં આવી હતી.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હતા તે માટે એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલે ફરિયાદી દ્વારા જિલ્લા ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. જિલ્લા ACB દ્વારા ઉનામાં ટ્રેપ ગઠવીને PSIનો વચેટીયો વિજય જેઠવા લાંચની રકમ લેતાં ઝડપાયો હતો જ્યારે PSI એચ. કે. વરુ નાસી છૂટવામાં સફળ થયો હતો.




Tags:

ACBACB trapgujaratgujarat newsUNA

Share Article

Other Articles

Previous

માતા-પિતા ચેતજો !! બે વર્ષથી બંધ પડેલી કારમાં બાળકનું મોત

Next

રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી એક્શનમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

જાણો આજનું રાશિફળ | 22-04-2024
ધાર્મિક
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં લવ જીહાદ વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી, 7 સભ્યોની સમિતિની રચના
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જસદણ : ગોખલાણામાં માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મંદિરોના કથિત ડિમોલિશન મુદ્દે દિલ્હીના ગવર્નર અને મુખ્યમંત્રી આતિષી સામસામે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર