Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

મોરબીના શક્તિ ચોકમાં ગૌરક્ષકોની ટીમ પર 200થી વધુના ટોળાએ કર્યો હુમલો : પોલીસ સામે હોબાળો, જાણો શું છે સમગ્ર મામલો

Mon, June 30 2025


મોરબીના શક્તિ ચોકમાં વાછરડા ભરેલી ગાડી હોવાની બાતમીને આધારે પીછો કરતા બે ગૌરક્ષકો પર ટોળાએ હુમલો કરી દીધો હતો અને 200થી વધુના ટોળાએ બચાવવા ગયેલા અન્ય ગૌરક્ષકોને પણ માર માયો હતો એટલું જ નહિ પોલીસ ગૌરક્ષકોની પડેલી બે ગાડી પોલીસ મથકે લઈ જતી હતી ત્યારે ટોળાએ પોલીસને રોકી હતી અને ટોળાશાહી સામે પોલીસ લાચાર જોવા મળી હતી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શક્તિ ચોક પાસે બઘડાટી બોલી ગયાની માહિતી મળી હતી અને માથાકૂટ થતા મોટી સંખ્યામાં ટોળા એકત્ર થયાની માહિતી મળતા પોલીસની ટીમો દોડી ગઈ હતી.

સ્થળ પર પહોંચતા ગૌરક્ષકોની ટીમ પર ટોળાએ હથિયારો સાથે હુમલો કરી દીધો હતો જે મારમારીમાં ગૌ રક્ષક દિનેશ લોરિયા અને સાગર એમ બે વ્યક્તિને ઈજા પહોંચી હતી તેમજ બંને પર હુમલો થતા અન્ય ગૌરક્ષકોની મદદ માંગવામાં આવી હતી તેના પર ટોળાએ હુમલો કરી દીધો હતો પોલીસ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી જ્યાં ગેસ્ટ હાઉસ રોડ પર અંદાજે 500થી વધુનું ટોળું એકત્ર થઇ ચુક્યું હતું મહિલાઓ સહિતના ટોળાએ પોલીસની હાજરીમાં યા હુશેનના નારા લગાવી હોબાળો કર્યો હતો એટલું જ નહિ હુમલો થતા બે ગાડી મૂકી ગૌરક્ષકો નાસી ગયા હતા જે બંને ગાડીઓ પોલીસ મથકે લઇ જતા પોલીસની ટીમને ટોળાએ રોકી હતી યા હુશેનના નારા લગાવી વાતાવરણ તંગ બનાવી દીધું હતું અને પોલીસ પણ લાચાર બની તમાશો જોતી રહી હતી બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

શું ઘટના બની હતી ? ગૌરક્ષકે આપી માહિતી

આ પણ વાંચો : સ્માર્ટ મીટર બદલવાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને અપાયો છતાં PGVCLના કર્મચારીઓ પાસે કામ કરાવતા વિરોધ!

ઘટના અંગે ગૌરક્ષક નિમાવત લાલજી જગદીશભાઈએ જણાવ્યું હતું કે ગૌરક્ષકોને બાતમી મળી હતી જેથી ટીમે પીછો કર્યો હતો અને વિસીપરાથી પીછો કરતા હતા અને ખાટકીવાસમાં ગાડી પહોંચતા ત્યાં રોકી પૂછતાં ઘેટા બકરા હોવાનું કીધું હતું પરંતુ બાતમી મળી  હતી કે ગાડીમાં વાછરડા ભર્યા છે અને ઓચિતો ટોળાએ બંને ગૌરક્ષકો પર હુમલો કરી દીધો હતો જેથી અન્ય ગૌરક્ષકોને ગ્રુપમાં મદદ માટે મેસેજ કર્યો હતો જેથી અન્ય ગૌરક્ષકો પણ પહોંચી ગયા હતા આશરે 200 થી વધુના ટોળાએ તલવાર, છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ બચાવવા ગયેલા ગૌરક્ષકો પર પણ ટોળાએ હુમલો કર્યો હતો

પોલીસની હાજરીમાં નારા શા માટે ?

ગૌરક્ષકો પર હુમલો થતા તેઓ બે કાર મૂકી નાસી ગયા હતા પોલીસ પહોંચતા મામલો થાળે પાડી બંને ગાડીઓ પોલીસ મથકે લઈ જતી હતી ત્યારે પોલીસને કામગીરી કરતા ટોળાએ રોક્યું હતું અને નારા લગાવ્યા હતા ધાર્મિક નારા શા માટે લગાવવાની જરૂરત પડી તે મોટો પ્રશ્ન છે એટલું જ નહિ ટોળાએ પોલીસને ગાડીઓ લઈ જવા દીધી ના હતી અને પોલીસ ટીમ લાચાર બની ટોળા સામે રીતસરની ઝુકી ગઈ હતી.

મારામારીની ઘટનામાં ચાર વ્યક્તિને ઈજા પહોંચી

ગૌરક્ષકો પર ટોળાએ હુમલો કર્યાના બનાવમાં ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી જેમાં લાલો ઉર્ફે કૌશિક જગદીશ નિમાવત રહે નાની વાવડી, સાગર કાંતિલાલ પલાણ રહે જલારામ પાર્ક નવલખી રોડ મોરબી તેમજ દિનેશ લોરિયા રહે મોરબી અને મહેબુબ એમ ચાર વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં વધુ એક સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે આપનાર ધંધાર્થી છેતરાયો !

Next

Asia Cup 2025 : 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે એશિયા કપ : ટૂર્નામેન્ટનો કાર્યક્રમ આવતાં સપ્તાહે થશે જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દેશમાં હવે સેટેલાઈટ ઇન્ટરનેટ હકીકત બનશે, એલન મસ્કના સ્ટાર લિંક અને એમેઝોન વચ્ચે થઈ ગઈ સમજૂતી
10 મિનિટutes પહેલા
આવતીકાલે મહારાષ્ટ્ર, ઉતરાખંડ, હિમાચલ અને તેલંગણા માટે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની શક્યતા
11 મિનિટutes પહેલા
કોંગ્રેસના 150 સંસદ સભ્યો રશિયાનું ફંડ મેળવતા હતા અને એજન્ટ તરીકે કામ કરતા હતા, ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો મોટો આરોપ
12 મિનિટutes પહેલા
પાકના આતંકી ગુરુ મસૂદ અઝહરને મોતનો ડર, પોતાના ભાઈ સાથે પાકિસ્તાન છોડીને ભાગી ગયો, અફઘાનમાં છુપાયો હોવાની શંકા
13 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2218 Posts

Related Posts

બંગાળમાં આરએસએસના વડા મોહન ભાગવતે ગુલામીકાળ અંગે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
૨૫/૫થી ૨૫/૬ : TRP અગ્નિકાંડને આજે એક મહિનો પૂરો થયો છે અને કોંગ્રેસે ન્યાય માટે બંધનું એલાન આપ્યું છે
રાજકોટ
1 વર્ષ પહેલા
પૈસાની અછત પડતાં ૧૯ વર્ષીય યુવક ડ્રગ્સ પેડલર બન્યો
ક્રાઇમ
10 મહિના પહેલા
ટ્રમ્પ એલન મસ્કના પગનો અંગૂઠો ચુસતા હોય તેવો એઆઈ જનરેટેડ વિડીયો વાયરલ થતાં ભારે ચકચાર
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર