Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

Asia Cup 2025 : 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે એશિયા કપ : ટૂર્નામેન્ટનો કાર્યક્રમ આવતાં સપ્તાહે થશે જાહેર

Mon, June 30 2025

પહલગામ આતંકી હુમલો ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ બાદ બન્ને દેશના સંબંધ પૂર્ણ થવાની અણી પર છે. આ મુદ્દાની અસર રમત-ગમત ઉપર પણ પડી રહી છે. એશિયા કપ જેવી મહત્ત્વની ટૂર્નામેન્ટના આયોજન પર તલવાર લટકી રહી છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ટૂર્નામેન્ટના આયોજનને લઈને એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી)ની આશા વધવા લાગી છે અને એટલા માટે તેણે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી એશિયા કપ-2025નું આયોજન કરવાનું મન બનાવી લીધું છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 10 સપ્ટેમ્બરથી ટૂર્નામેન્ટનું આયોજન થઈ શકે છે.

આ પણ વાંચો : રાજકોટ પોલીસ પર હુમલો કરનારી ગેંગે બૂટલેગરના પુત્ર પર ફિલ્મી સ્ટાઈલે સોડા બોટલના ઘા કર્યા, વાંચો શું છે સમગ્ર મામલો

અગાઉથી નક્કી કાર્યક્રમ પ્રમાણે એશિયા કપ-2025નું યજમાન ભારત રહેશે સાથે સાથે આવતાં વર્ષે રમાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખી આ વખતે ટૂર્નામેન્ટને ટી-20 ફોર્મેટમાં રમાડવામાં આવશે. જો કે આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીના હાઈબ્રિડ આયોજન બાદથી જ નક્કી થઈ ગયું હતું કે ભારતે પણ હાઈબ્રિડ મોડેલ ઉપર જ ટૂર્નામેન્ટની યજમાની કરવી પડશે મતલબ કે પાકિસ્તાન ભારતમાં રમવા આવશે નહીં અથવા તો તે સંપૂર્ણપણે બહાર કરવું પડશે. આટલું ઓછું હોય તેમ પહલગામ આતંકી હુમલા બાદ ભારત આ ટૂર્નામેન્ટનું યજમાન બને તેવી શક્યતા ન બરાબર છે.

આ પણ વાંચો : સ્માર્ટ મીટર બદલવાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને અપાયો છતાં PGVCLના કર્મચારીઓ પાસે કામ કરાવતા વિરોધ!

જો કે એસીસીએ આશા વ્યક્ત કરી છે કે 10 સપ્ટેમ્બરથી 6 ટીમવાળી આ ટૂર્નામેન્ટ રમાઈ શકે છે જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને યુએઈની ટીમ ભાગ લેશે. આ અંગેનો અંતિમ નિર્ણય જૂલાઈના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે. એટલું જ નહીં ટૂર્નામેન્ટના વેન્યુ તરીકે ફરી એક વખત યુએઈનું નામ આગળ ચાલી રહ્યું છે. પાછલી ટૂર્નામેન્ટ 2023માં આયોજિત થઈ હતી જે હાઈબ્રિડ મોડેલ પર રમાઈ હતી કેમ કે ટૂર્નામેન્ટનું યજમાન પાકિસ્તાન હતું પરંતુ પાકિસ્તાન પાસે પણ ટીમ ઈન્ડિયાએ ફાઈનલ સહિત પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી.

Share Article

Other Articles

Previous

મોરબીના શક્તિ ચોકમાં ગૌરક્ષકોની ટીમ પર 200થી વધુના ટોળાએ કર્યો હુમલો : પોલીસ સામે હોબાળો, જાણો શું છે સમગ્ર મામલો

Next

રાજકોટ પોલીસ પર હુમલો કરનારી ગેંગે બૂટલેગરના પુત્ર પર ફિલ્મી સ્ટાઈલે સોડા બોટલના ઘા કર્યા, વાંચો શું છે સમગ્ર મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઈન્ડિગો સામે કેન્દ્ર સરકારની આકરી કાર્યવાહી, 10% ફ્લાઈટ ઉપર રોક
16 કલાક પહેલા
લો બોલો! લસણ-ડુંગળીના લીધે પતિ-પત્ની થયા અલગ,ઘરનું વાતાવરણ બગડતા કોર્ટમાં જંગ,વાંચો અમદાવાદના છૂટાછેડાનો કિસ્સો
16 કલાક પહેલા
આટકોટમાં 6 વર્ષની માસૂમ સાથે નિર્ભયા જેવી બર્બરતા : દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો
17 કલાક પહેલા
પુરૂષોની અછત! કલાકોના હિસાબે પતિ ભાડે લેવા મહિલાઓ મજબૂર,આ યુરોપિયન દેશમાં લૈંગિક અસંતુલન ગંભીર બન્યુ
18 કલાક પહેલા
Categories

નેશનલ

2722 Posts

Related Posts

સ્ત્રી હોય કે પુરુષ કસરત બધા માટે લાભદાયી…આ કસરત કરવાથી થશે બેનિફિટ્સ
લાઇફસ્ટાઇલ
1 વર્ષ પહેલા
બી.ટી.સવાણી હોસ્પિટલની કેન્ટીન-હોસ્ટેલ-મા યોજનાનો વોર્ડ સીલ
રાજકોટ
1 વર્ષ પહેલા
એલએસી અંગે દેશના આર્મી વડા દ્વિવેદીએ શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પુનિતનગરની શિક્ષિકાનું તાવથી મોત,ડેન્ગ્યુંની શંકા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર