Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમિત શાહના ફેક વીડિયો મામલે 2 આરોપીની ધરપકડ : જુઓ ફેક અને રિયલ વિડીયો

Tue, April 30 2024


હાલ દેશમાં ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે અનેક લોકોના ફેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ફેક વિડીયોનો શિકાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બન્યા હતા.  અમિત શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આરક્ષણ સંબંધિત હતો. આ વીડિયોને લઈને તેમના વિરોધીઓ તેમના પર નિશાન સાધતા હતા. ત્યારે આ મામલે ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે.

કેસમાં આજરોજ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પીએ સહિત બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે બીજો વ્યક્તિ આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું કહેવાય છે. અમિત શાહની બે જાહેરસભાનો વીડિયો એડિટ કરી ખાસ એજન્ડા હેઠળ વાયરલ કરાયો હતો.

Edited vs original video of @AmitShah pic.twitter.com/If8KwvDxrA

— Sarma (@sarmagarimella) April 29, 2024

ગુજરાત પોલીસના અમદાવાદ શહેરના ડીસીપી સાયબર ક્રાઈમ ડો.લવિના સિન્હાએ જણાવ્યું કે, અમદાવાદ સાયબર ક્રાઈમે ગૃહમંત્રી અમિત શાહના ભાષણને તોડી મરોડીને કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પીએ સતીશ વાંસોલા અને AAP કાર્યકર આરબી બારિયાનો સમાવેશ થાય છે. સિન્હાએ કહ્યું કે બંનેની વિરુદ્ધ IPC 153, 153A, 171G, 469, 5050 (1)bની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

ફેક વીડિયો કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ

ફેક વીડિયો શેર કરવાના કેસમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના એક લોકસભાના ઉમેદવાર અને ઝારખંડના એક નેતાને નોટિસ પાઠવી પૂછપરછ માટે બોલાવાયા છે. આ ઉપરાંત નાગાલેન્ડના નેતાને પણ નોટિસ મોકલાઈ છે. આ તમામને પોતાનો મોબાઈલ સાથે લાવવા આદેશ અપાયો છે. મળતા અહેવાલો મુજબ દિલ્હી પોલીસે તેલંગણાના મુખ્યમંત્રી રેડ્ડી સહિત છ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. એડિટેડ વીડિયોના કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ છે.

Tags:

amit shahamit shah fake videogujaratgujarat news

Share Article

Other Articles

Previous

ગૃહ મંત્રી અમિત શાહના ફેક વિડીયો કેસમાં અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી, કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પી.એ અને આપના નેતાની ધરપકડ

Next

T20 World Cup : ટીમ ઈન્ડિયાની પસંદગી સિલેકટરોને લોઢાના ચણા ચાવવા જેવું, જાણો કોણ છે ફોર્મમાં અને કોણ છે આઉટ ઓફ ફોર્મ ??

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
8 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
8 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
9 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
9 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

રાજકોટમાં આ સાત સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે, જાણો કઈ છે મૂર્તિ વિસર્જનની જગ્યા
ગુજરાત
1 વર્ષ પહેલા
સપા નેતા આઝમ ખાનને શું લાગ્યો ફટકો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મેંદરડામા આભ ફાટ્યું, 4 કલાકમાં 10 ઈંચ વરસાદ : વંથલીમા 5.5 ઈંચ, કેશોદ અને મહુવામાં પોણા પાંચ પાંચ ઈંચ : 10 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
વડાપ્રધાન મોદી પાછલા જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા, મને એક સંતે આ વાત કરી છે, સંસદમાં ઓડિશાના ભાજપના સાંસદ પ્રદિપ પુરોહિતના નિવેદનને પગલે ભારે બબાલ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર