Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં વઘાસિયાના સરપંચ સસ્પેન્ડ

Tue, August 6 2024

વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીના અહેવાલ બાદ ડીડીઓ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ કાર્યવાહી

મોરબી : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાની સમાંતર નકલી ટોલનાકું શરૂ કરી બંધ પડેલ સીરામીક ફેક્ટરીમાંથી વાહન પસાર કરવવાના ચકચારી કૌભાંડના આરોપી એવા વઘાસીયા ગામના સરપંચ વિરુદ્ધ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીએ ધગધગતો રિપોર્ટ રજૂ કર્યા બાદ મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ કાર્યવાહી કરી સરપંચ પદે રહેલા જાહેર લોકસેવકે નૈતિકતાનું અધઃપતન કરતા સરપંચને પદ ઉપરથી દૂર કરવા હુકમ કરતા સ્થાનિક રાજકારણમાં ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત ડિસેમ્બર-2023માં  વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાની સમાંતર નકલી ટોલનાકું શરૂ કરી બંધ પડેલ સીરામીક ફેક્ટરીમાંથી વાહન પસાર કરવવાના ચકચારી કૌભાંડમાં વાંકાનેર પોલીસે જાતે ફરિયાદી બની વઘાસીયા ગામના સરપંચ અને આરોપી એવા ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી રિમાન્ડ બાદ જેલ હવાલે કર્યા હોય આ ગંભીર બાબતે વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ બાદ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિએ સુનાવણી યોજી ન્યાયિક પ્રક્રિયા બાદ સરપંચ પદે રહેલા જાહેર લોકસેવકે નૈતિકતાનું અધઃપતનના કિસ્સામાં ટોલનાકા કેસના આરોપી એવા ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો.

Tags:

gujaratgujarat newsmorbi

Share Article

Other Articles

Previous

બાંગ્લાદેશ અંગે સર્વપક્ષીય બેઠક સમાપ્ત : વિદેશ મંત્રી જયશંકરે કહ્યું બાંગ્લાદેશમાં 13000 ભારતીયોને લઈને સરકાર એલર્ટ

Next

રાજકોટ મનપા ઈજનેર અલ્પના મિત્રાના ઘેર કલ્પના બહારના દરોડા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
3 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
3 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
3 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

રિપિટ હિસ્ટ્રી, ડિફીટ હિસ્ટ્રી: ભારત બન્યું ક્રિકેટનું ‘બાદશાહ’, સૂર્યાબ્રિગેડે 150 કરોડ લોકોના દિલ જીતી લીધા, સળંગ બીજો ટી-20 વર્લ્ડકપ ભારતના નામે
ગુજરાત
3 મહિના પહેલા
ઑટોમોબાઇલ સેક્ટર માટે કઈ નહીં પણ ઇલેક્ટ્રિક વાહનો માટે ફોકસ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જનતાદળ યુ બાદ આરએલડી પણ એનડીએમાં સામેલ થશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી આવતીકાલે આવશે ગુજરાત : ભાવનગરમાં કરોડોના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરશે, 25 દિવસમાં બીજી વખત આવશે માદરે વતન
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર