Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતસ્પોર્ટ્સ

ગુજરાતમાં ફૂટબોલના સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છેઃ પરિમલ નથવાણી

Tue, August 20 2024

  • જી.એસ.એફ.એ.ની ૪૬મી એ.જી.એમ માં અધ્યક્ષ પરિમલ નથવાણીએ શ્રેષ્ઠપ્રદર્શન કરનારા ડિસ્ટ્રિક્ટ એસોસિયેશન્સ તથા ખેલાડીઓને એવોર્ડ એનાયત કર્યા

અમદાવાદ,

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.) શ્રેષ્ઠ દેખાવ કરનારા જિલ્લા ફૂટબોલ એસોસિએશન અને ખેલાડીઓની વ્યક્તિગત સિદ્ધિઓને બિરદાવવા ૧૧ કેટેગરી માં એવોર્ડ આપવાની શરૂઆત કરી છે. આ એવોર્ડ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.) ની તર્જ પર શરૂ કરાયા છે અને જી.એસ.એફ.એ.ની અગાઉની વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.) માં પણ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

જી.એસ.એફ.એ.ના આ એવોર્ડ્સ ખેલાડીઓ, રેફરીઝ અને ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન નું મનોબળ વધારશે અને તેના પગલે રાજ્યમાં ફૂટબોલની સ્તર અને રમત ને વધુ લોકપ્રિય બનાવવામાં મદદ મળશે તેમજ એસ.એફ.એ.ના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને આર.આઇ.એલ.ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ), પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું.

આ અંતર્ગત અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ અપાયો હતો, ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ રાજકોટને ફાળે ગયો હતો અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ ભરૂચને એનાયો કરાયો હતો. જ્યારે બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન ને મળ્યો હતો. એ.આર.એ. ફૂટબોલ ક્લબ અને બરોડા ફૂટબોલ એકેડમીને જી.એસ.એફ.એ.ની છત્રછાયા હેઠળ બેસ્ટ પરફોર્મિંગ ફૂટબોલ ક્લબ્સ તરીકે સંયુક્ત વિજેતા ઘોષિત કરાયા હતા. વ્યક્તિગત કેટેગરીમાં, પાટણ જિલ્લાના મહાદેવપુરા ગામના પીટી શિક્ષક રંગતજી ઠાકોરને સ્પેશિયલ એવોર્ડ અપાયો હતો.

ફૂટબોલ રેફરી ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં રચના કામાણી અને પુરુષ કેટેગરીમાં આકાશ મહેતાને અપાયો હતો. જ્યારે કોચ ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં કલ્પના દાસ અને પુરુષ કેટેગરીમાં ગોપાલ કાગને ફાળે ગયો છે. આ પ્રકારે જ ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી ખુશ્બુ સરોજ અને હર્ષલ દાવડાને સન્માનિત કરાયા હતા. જ્યારે બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મહિલા કેટેગરીમાં શિલ્પા ઠાકોર અને પુરુષ કેટેગરીમાં બ્રિજેશ યાદવને અપાયો હતો. વિશાલ વાજાને બેસ્ટ બીચ સોકર એન્ડ ફૂટસલ રેફરી ઓફ ધ યરથી સન્માનિત કરાયા હતા

એ.જી.એમ.માં જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, હનીફ જીનવાલા,પ્રદીપસિંહ વાઘેલા, જીજ્ઞેશ પાટીલ, અરૂણસિંહ રાજપૂત,મૂળરાજસિંહ ચુડાસમા, ખજાનચી મયંક બુચ તેમજ જી.એસ.એફ.એ. સાથે જોડાયેલા 33 જિલ્લા ફૂટબોલ એસોસિએશન ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:

footballgujaratgujarat newsparimal nathvani

Share Article

Other Articles

Previous

મંત્રી કે સરકારી કર્મીઓને ફરજ દરમિયાન મળતી ભેટ-સોગાદના નિયમોમાં ફેરફાર, જાણો નવા નિયમો

Next

રાજકોટ : દિગંબર જૈન મંદિરમાં પૂજા કરતાં યુવકને છરી મારી આંતરડું કાઢી નાખ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
2 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
2 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ભાજપે કોંગ્રેસને કહ્યું, અમારા સાથે જોડાવ’, કોંગ્રેસે કહ્યું, તમે આવી જાવ
રાજકોટ
9 મહિના પહેલા
અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાથી 57 મુસ્લિમ દેશોના પેટમાં તેલ રેડાયું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મિસ યુનિવર્સ 2024 બની ડેનમાર્કની વિક્ટોરિયા કેઝર, ભારતની રિયા સિંઘા ટોપ 12માંથી પણ બહાર
Breaking
7 મહિના પહેલા
‘આશ્રમ’ના પ્રમોશન દરમિયાન બાબા નિરાલાને આવ્યો વર્ટિગો એટેક : બોબી દેઓલે કહ્યું અચાનક… !!
Entertainment
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર