Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

રમ્યા વગર જ એશિયન ગેમ્સના સેમિફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા

Mon, September 28 2026

પાકિસ્તાનની પણ સેમિ.માં એન્ટ્રી

ભારતીય ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ-૨૦૨૬ના સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. વરસાદને કારણે ટોસ પણ શક્ય બન્યો ન્હોતો. બીસીસીઆઈએ જણાવ્યું કે વરસાદને કારણે ભારત-અફઘાન મેચ રદ્દ કરવામાં આવી છે. શ્રેેષ્ઠ સીડિંગના આધારે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચી છે. હવે ટીમ ઈન્ડિયાને ગોલ્ડ મેડલ આડે બે મેચ જ બાકી છે.

ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર છે. પાછલી એશિયન ગેમ્સમાં પણ ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની મહિલા ટીમ આ વખતે પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. જાપાનમાં સતત વરસાદ પડી રહ્યો છે આ જ કારણથી અનેક રમત પ્રભાવિત થઈ હતી. ભીના મેદાનને કારણે મેચ રમાઈ શકતી નથી. ભારતની મેચ પહેલાં નિશિનમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. મેચ પહેલાં વાદળ ઘેરાયા હતા આવામાં અધિકારીઓએ મેચ ન રમાડવાનો નિર્ણય લીધો હતો. ભારતનું રેન્કીંગ સારું હોવાથી તે સેમિફાઈનલમાં પહોંચ્યું છે.

આ પણ વાંચો: પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે ભારે ગોળીબાર: 28 ઘૂસણખોર લડવૈયા ઠાર, 32 ની ધરપકડ, કાબુલ-ઇસ્લામાબાદ સામસામે

હવે ભારત ૧ ઑક્ટોબરે શ્રીલંકા અથવા નેપાળ સામે સેમિફાઈનલ રમવા ઉતરશે. જ્યારે પાકિસ્તાન પણ સેમિફાઈનલમાં પહોંચ્યું હોય તે બાંગ્લાદેશ અથવા મલેશિયા સામે રમશે.

Tags:

AsianGamesAsianGames2026AthleteLifeChampionsCricketGameOnIncredibleIndiaIndiaPrideIndiaWinsRoadToGoldSemiFinalsSportsHighlightsSportsmanshipSportsNewsSportsUpdatesTeamIndiaTeamSpiritTeamWorkVictoryWinningStreak

Share Article

Other Articles

Previous

પિસ્ટલ શૂટિંગમાં શૂટર ઈશા સિંહ અંતિમ ક્ષણે ચૂકી ગોલ્ડ મેડલ: ચીની ખેલાડી પડી ભારે

Next

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે ભારે ગોળીબાર: 28 ઘૂસણખોર લડવૈયા ઠાર, 32 ની ધરપકડ, કાબુલ-ઇસ્લામાબાદ સામસામે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
પિસ્ટલ શૂટિંગમાં શૂટર ઈશા સિંહ અંતિમ ક્ષણે ચૂકી ગોલ્ડ મેડલ: ચીની ખેલાડી પડી ભારે
15 મિનિટutes પહેલા
રમ્યા વગર જ એશિયન ગેમ્સના સેમિફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા
19 મિનિટutes પહેલા
પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે ભારે ગોળીબાર: 28 ઘૂસણખોર લડવૈયા ઠાર, 32 ની ધરપકડ, કાબુલ-ઇસ્લામાબાદ સામસામે
45 મિનિટutes પહેલા
SIR વિવાદ પર ગુજરાતભરમાં કોંગ્રેસના ઉગ્ર દેખાવો: CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ, રાજકોટ-સુરત-વડોદરામાં પોલીસ સાથે ઘર્ષણ
56 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3667 Posts

Related Posts

જમ્મુ કાશ્મીર: અખનૂરમાં આતંકીઓની ઘૂસણખોરી નિષ્ફળ, સુરક્ષાદળોના ફાયરિંગમાં એક ઘૂસણખોર ઢેર
Breaking
3 વર્ષ પહેલા
મારે ત્યાં દરોડા પાડવા ED યોજના ઘડી રહી છે: રાહુલ ગાંધીનો દાવો
નેશનલ
2 વર્ષ પહેલા
હરમન બ્રિગેડે રચ્યો ઇતિહાસ: મહિલા વર્લ્ડ કપના ફાઇનલમાં આફ્રિકાને 52 રને હરાવી 52 વર્ષ બાદ વિમેન્સ ક્રિકેટ ટીમ બની ચેમ્પિયન
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ટેનિસ સ્ટારની અપીલ, RCBને વેચી નાખો !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર