Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

અફઘાન સામે શ્રેણી-મેચ કબજે કરતી ટીમ ઈન્ડિયા

Tue, January 16 2024

ઈન્દોરમાં ૬ વિકેટે મેળવી જીત: યશસ્વી-શિવમની ધમાકેદાર બેટિંગ

ભારતીય બેટરોએ ઈન્દોરના મેદાન પર ધૂમ મચાવતા અફઘાનિસ્તાનને કારમો પરાજય આપ્યો છે. ભારતીય ટીમે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીના બીજા મુકાબલામાં ૬ વિકેટે જીત હાંસલ કરી હતી. આ સાથે જ ભારતીય ટીમે શ્રેણી ૨-૦થી જીતી લીધી છે. શ્રેણીનો ત્રીજો મુકાબલો આવતીકાલે બેંગ્લોરમાં રમાશે. બન્ને ટીમો વચ્ચે પહેલી દ્વિપક્ષીય ટી-૨૦ શ્રેણી રમાઈ રહી હોવાથી ભારત પાસે ક્લિન સ્વિપ કરવાની તક છે.


આ મેચમાં ભારતને જીતવા માટે ૧૭૩ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે ૧૫.૪ ઓવરમાં જ ચાર વિકેટે ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ મેચનો હિરો યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબે રહ્યા હતા. યશસ્વીએ ૨૭ અને શિવમે ૨૨ દડામાં ફિફટી લગાવી હતી. મેચમાં યશસ્વીએ ૩૪ દડામાં ૬૮ રન બનાવ્યા જેમાં ૬ છગ્ગા અને ૫ ચોગ્ગા સમાવિષ્ટ હતા. જ્યારે શિવમે ૩૨ દડામાં ૬૩ રનની અણનમ ઈનિંગ રમી હતી જેમાં ૪ છગ્ગા અને ૫ ચોગ્ગા સામેલ હતા. આ ઉપરાંત વિરાટ કોહલીએ ૨૯ રન બનાવ્યા હતા. અફઘાન વતી કરીમ જન્નતે ૨ વિકેટ ખેડવી હતી.

Share Article

Other Articles

Previous

સૌરાષ્ટ્રને ‘ઘર’માં હરાવતું હરિયાણા

Next

ગિફ્ટ સિટીથી ૪૦ કિલોમીટર દુર લઠ્ઠાકાંડ : બે ના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
LPG ટેન્કર ‘દિશા’ પર મિસાઇલ હુમલો: 20% ઓઈલ-ગેસ સપ્લાયને અસર, 28 ભારતીય નાવિકો સુરક્ષિત
5 મિનિટutes પહેલા
265 તાલુકા જળમગ્ન, પાટણના સાંતલપુરમાં 15 ઈંચ વરસાદથી હાહાકાર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
19 મિનિટutes પહેલા
શરૂઆતમાં કડાકા પછી 2 કલાકમાં ચાંદી ચમકી: સોનાના ભાવ ગગડ્યા
50 મિનિટutes પહેલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ, સમીક્ષા બેઠક યોજી
17 કલાક પહેલા
Categories

નેશનલ

3312 Posts

Related Posts

મરઘા ઉછેર કેન્દ્ર શરૂ ન કરતા જમીન ખાલસા કરતા આસિસ્ટન્ટ કલેકટર
ગુજરાત
1 વર્ષ પહેલા
બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 10ના મોત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
CJPનું આવતીકાલે રાષ્ટ્રવ્યાપી વિરોધનું આહ્વાન, SOP અને માર્ગદર્શિકા જાહેર
Breaking
2 દિવસ પહેલા
T-20 World Cup : દક્ષિણ આફ્રિકા સેમિફાઈનલમાં પ્રવેશ્યું, વેસ્ટ ઈન્ડિઝને 3 વિકેટે હરાવ્યું
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર