Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

સૌરાષ્ટ્રને ‘ઘર’માં હરાવતું હરિયાણા

Tue, January 16 2024

રણજી ટ્રોફીના લો-સ્કોરિંગ મેચમાં ૪ વિકેટે જીત: સ્પીનરોનો રહ્યો દબદબો: સીઝનમાં સૌરાષ્ટ્રની પહેલી હાર

હરિયાણાએ રણજી ટ્રોફી ગ્રુપએ’ની લો-સ્કોરિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સૌરાષ્ટ્રને તેના જ ઘરમાં પરાજય આપ્યો છે. હરિયાણાએ આ મુકાબલો ૪ વિકેટે જીત્યો હતો. સૌરાષ્ટે્ર ત્રીજા દિવસે ૬ વિકેટના ભોગે ૧૪૮ રનથી આગળ રમતાં કેપ્ટન જયદેવ ઉનડકટ (૨૩ રન) અને પાર્થ ભૂત (૪૭ રન)ની મદદથી બીજી ઈનિંગ ૨૨૦ રને સમાપ્ત કરી અને હરિયાણાને ૧૬૬ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.


બીજી બાજુ છેલ્લા સેશનમાં હરિયાણાએ સળંગ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે અશોક મનેરિયા (અણનમ ૫૮ રન) અને રાહુલ તેવટિયા (અણનમ ૧૦ રન)એ ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી હતી. સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ દિવસે ૧૪૫ રને આઉટ થઈ હતી જેમાં જયંત યાદવે પાંચ વિકેટ ખેડવી હતી.


હરિયાણાએ પહેલી ઈનિંગમાં ૨૦૦ રન બનાવ્યા હતા. મેચમાં સ્પીનરોનો દબદબો રહ્યો હતો જેમાં હરિયાણાના જયંત અને નિશાંત સિંધુનો સમાવેશ થાય છે. નિશાંતે સૌરાષ્ટ્રની બીજી ઈનિંગમાં પાંચ બેટરોને આઉટ કર્યા હતા. જ્યારે સૌરાષ્ટ્ર વતી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બન્ને ઈનિંગની મળી ૭ વિકેટ ખેડવી હતી.


આ મેચમાં ચેતેશ્વર પુજારાએ પોતાની બન્ને ઈનિંગમાં ૪૯ અને ૩૨ રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રની આ સીઝનમાં પહેલી હાર થઈ છે.

Share Article

Other Articles

Previous

બીજી ટી-૨૦માં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને ૨૧ રને હરાવ્યું

Next

અફઘાન સામે શ્રેણી-મેચ કબજે કરતી ટીમ ઈન્ડિયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ચોર મચાયે શોર : પોલીસને હંફાવતો ટોપીધારી તસ્કર !!
24 મિનિટutes પહેલા
રાજકોટમાં ઠેર-ઠેર દિવા તળે અંધારું સ્ટ્રીટલાઇટને ઢાકી દેતા તોતિંગ વૃક્ષ
1 કલાક પહેલા
ભાદરવામાં ચોમાસું : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી
2 કલાક પહેલા
વૈશ્વિક ડિજિટલ અર્થતંત્ર માટે ઐતિહાસિક ભાગીદારી: ‘TRUST’ પહેલ દ્વારા સમુદ્રના પેટાળમાં સુરક્ષાનું કવચ, ભારત-અમેરિકા એક સાથે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3617 Posts

Related Posts

ઉત્તરાખંડના કયા શહેરમાં થયું તોફાન ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ગુજરાત ટાઇટન્સ માટે માઠા સમાચાર : રાશિદ ખાનના રમવા પર સસ્પેન્સ
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
આંબેડકર અંગે ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન વિરુદ્ધ દેશભરમાં આંદોલન ચલાવવામાં આવશે : બસપાના વડા માયાવતીની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Paris Olympics 2024  : ‘ચક દે ઈન્ડિયા’ ફિલ્મના એક્ટરે ભારતીય હોકી ટીમને આપ્યો ઝટકો…જાણો શું છે સમગ્ર મામલો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર