Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં ૩૦૦ વિકેટ-૩૦૦૦ રન પૂરા કર્યા

Mon, September 30 2024

ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કમાલ કરી હતી. રવિન્દ્ર જાડેજા સૌથી ઝડપી ૩૦૦ વિકેટ અને ૩૦૦૦ ટેસ્ટ રન બનાવનારો ભારતીય બન્યો છે. તેણે બાંગ્લાદેશના ખાલિદ અહમદની વિકેટ લેતાંની સાથે જ આ ઉપલબ્ધી હાંસલ કરી હતી. રવિન્દ્ર ૩૦૦ ક્રિકેટ લેનારો સાતમો ભારતીય બોલર બન્યો છે. તેણે ૧૭૪૨૮મા બોલે પોતાની ૩૦૦મી વિકેટ હાંસલ કરી હતી. તે સૌથી ઓછા બાોલમાં ૩૦૦ વિકેટ લેનારા રવિચંદ્રન અશ્વિન (૧૫૬૩૬) બાદ બીજો બોલર બન્યો છે. બાંગ્લાદેશની પહેલી ઈનિંગમાં જાડેજાની આ પહેલી વિકેટ હતી. અગાઉ રવિન્દ્ર જાડેજાની ૨૯૯ વિકેટમાંથી ૨૧૬ વિકેટ ટેસ્ટ જીત દરમિયાન આવી હતી. આ રીતે તેનો સફળતા દર ૭૨.૭૪% છે જે ક્રિકેટ ઈતિહાસમાં તમામ સ્પિનર્સમાં સૌથી વધુ છે.

Share Article

Other Articles

Previous

રોહિતનો ‘સુપરમેન’ કેચ

Next

અફઘાનિસ્તાન બાદ હવે આયર્લેન્ડ સામે હાર્યું આફ્રિકા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
બિઝનેસ
ધનતેરસે સોનાની ખરીદી કરતાં પહેલાં 5 ચાર્જ ખાસ ચકાસો: બિલિંગમાં પારદર્શિતાથી વધારાના ખર્ચ અને નુકસાનથી બચો
6 કલાક પહેલા
સ્પેનમાં 200 કિમીની ઝડપે ટ્રેનો વચ્ચે ટક્કર: 69 મુસાફરોના મોત, સિગ્નલિંગ ખામી વચ્ચે ભયાનક અકસ્માત
6 કલાક પહેલા
કોડીનાર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ: ખેતરોમાં મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતો મુશ્કેલીમાં
7 કલાક પહેલા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરથી વાતાવરણ પલટાયું: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા
7 કલાક પહેલા
Categories

નેશનલ

3813 Posts

Related Posts

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ૬૨% વકીલોએ કર્યું મતદાનઃ 4349માંથી 2704 વકીલે આપ્યો મતઃ મોડી રાત સુધીમાં પરિણામ થશે જાહેર
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
કોણે આપ્યું ભારત બંધનું એલાન ? ક્યારે બંધની કરી અપીલ ? જુઓ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં જ મહિલા ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન : ન્યુઝીલેન્ડ 58 રનથી જીત્યું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હિંસાગ્રસ્ત નાગપુરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ કર્ફ્યુ યથાવત, 6 આરોપીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર