Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ઑસ્ટ્રેલિયન ક્રિકેટરોનો કરાયો `લાઈ ડિટેક્ટર’ ટેસ્ટ !!

Sat, August 31 2024
  • ખોટું બોલતાં પકડાયા એટલે અપાયો વીજળીનો ઝટકો: કમીન્સ, મેક્સવેલ સહિતનું જુઠાણું પકડાયું


ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓનો કરાયેલો એક લાઈ ડિટેક્ટર ટેસ્ટ ચર્ચામાં આવ્યો છે. પેટ કમીન્સ, જોશ હેઝલવૂડ, મીચેલ માર્શ સહિતના ખેલાડીઓને આ ટેસ્ટ દરમિયાન વ્યક્તિગત જીવન સાથે જોડાયેલા તીખા સવાલ પૂછાયા હતા. આ ટેસ્ટ એક ઑસ્ટ્રેલિયન ટીવી ચેનલ દ્વારા કરાવાયેલા ફ્લેચ એન્ડ હિંડી શો દરમિયાન કરાયો હતો જેના નિયમ સ્પષ્ટ હતા કે સાચો જવાબ દેવા પર લીલા ઇદન ઉપર લાગેલી લાઈટ ઝબકશે અને જવાબ ખોટો હશે તો વીજળીનો કરંટ ખમવો પડશે.

પ્રથમ રાઉન્ડના સવાલ અત્યંત આસાન રહ્યા હતા જેમાં ખેલાડીઓને તેમનું નામ પૂછવામાં આવ્યું હતું. દરમિયાન કાંગારું ટીમના કેપ્ટન પેટ કમીન્સને પૂછવામાં આવ્યું કે શું બેઝબોલને વધુ પડતું પ્રચલિત નથી કરાતું ? આ સવાલનો જવાબ આપતાં કમીન્સે કહ્યું કે બેઝબોલ ખરેખર બકવાસ છે. ટે્રવિસ હેડને પૂછાયું કે વર્લ્ડકપના ફાઈનલ બાદ તેણે પાંચથી વધુ બોટલ બીયર પીધું હતું તો તેણે ના કહેતાં જ વીજ કરંટ અપાયો હતો. આ જ રીતે ઉસ્માન ખ્વાજાને પણ ઝટકા લાગ્યા હતા. આ જ રીતે માર્નસ લાબુશેન પણ ખોટું બોલતાં તેને ઝટકો મળ્યો હતો !

Share Article

Other Articles

Previous

ભલાઈનો જમાનો જ રહ્યો નથી !

Next

US ઓપનમાં વધુ એક અપસેટ: નોવાક જોકોવિચનો કારમો પરાજય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
20 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
21 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
21 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
22 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

સંસદમાં શું થયું ? વિપક્ષ દ્વારા શું કરાઇ માંગણી ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં ધરતી ધ્રુજી, 5.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરોની બહાર દોડી આવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
ભ્રષ્ટાચારના કેસમાં રોકડ રકમની જપ્તીથી કોઈને દોષિત માની શકાય નહીં, સુપ્રીમ કોર્ટનું મહત્વનું ફરમાન
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજકોટમાં રહેતી સગીરાના ઘરમાં ઘુસી પીપળીધામના સેવકે કર્યા શારીરિક અડપલા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર