Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

જાડેજાએ ટી-20 ફોર્મેટમાંથી નિવૃતિ લેતા pmએ કર્યું ટ્વિટ

Sun, June 30 2024

સ્ટાર ઓલ રાઉન્ડરના કર્યા વખાણ: ભવિષ્ય માટે પાઠવી શુભકામના

ભારતીય ક્રિકેટના સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ટી-20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે. આ સમયે દેશના વડાપ્રધાન મોદીએ રવિન્દ્ર જાડેજાની નિવૃતિ પર પોસ્ટ કરી જાડેજાના વખાણ કર્યા હતા.

ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામેની જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ટી-20 ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. હવે આ યાદીમાં રવિન્દ્ર જાડેજા પણ જોડાયો હતો. ભારતના 3 મોટા ખેલાડીઓએ ટી-20 વર્લ્ડકપ બાદ આ ફોર્મેટને અલવિદા કર્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટમાં લખ્યું હતું કે, પ્રિય રવિન્દ્ર જાડેજા, તમે ઓલ રાઉન્ડર તરીકે શાનદાર રમત બતાવી છે. તમારા ક્રિકેટ ચાહકો તમારી સ્પિન બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગના દિવાના છે, ટી-20 ફોર્મેટમાં તમારા યોગદાન બદલ આભાર. આ સાથે વડાપ્રધાને જાડેજાને ભવિષ્ય માટે શુભકામના પણ પાઠવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં વધુ એક હત્યા : 10 દિવસમાં ચોથી લોથ ઢળી

Next

પાવાગઢમાં ભૂસ્ખલન: નીજ મંદિરના રસ્તે ડુંગર પરથી ધસી પડ્યો પથ્થર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
2 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
3 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
3 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

શિયાળો મોડો છે, નવેમ્બર-ડીસેમ્બરમાં વાતાવરણ હુંફાળું રહેશે
ગુજરાત
2 વર્ષ પહેલા
પુરુષોને પણ માસિક રક્ત સ્ત્રાવ થતો હોત તો ખબર પડેત: સર્વોચ્ચ અદાલત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
IITEનાં વાઈસ ચાન્સેલર તરીકે નોઇડાનાં ડો. સરોજ શર્માની નિમણુંક
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કાશ્મીરનું પહલગામ બોલીવુડની પહેલી પસંદગી : જ્યાં ગોળીબાર થયો ત્યાં થઈ ચૂક્યું છે આ 9 ફિલ્મોનું શૂટિંગ
Entertainment
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર