Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

મેસ્સીની `મેજિક હેટ્રિક’થી આર્જેન્ટીના, એમ્બાપ્પેના બે ગોલથી ફ્રાન્સ જીત્યું

Wed, June 17 2026

એક બાદ એક ચાર મુકાબલા રહ્યા રોમાંચક: ઈર્લિંગ હાલેન્ડે નોર્વેને જીતાડ્યું

ફિફા વર્લ્ડકપ-૨૦૨૬માં છઠ્ઠા દિવસે એક બાદ એક ચાર રોમાંચક મુકાબલા થયા હતા. ચાર મેચમાં લિયોનેલ મેસ્સીની હેટ્રિકથી લઈ કાઈલિયન એમબાપ્પે અને ઈર્લિંગ હાલેન્ડ જેવા ખેલાડીઓની દમદાર રમત જોવા મળી હતી. ફ્રાન્સ, નોર્વે અને આર્જેન્ટીના જેવી મજબૂત ટીમે એકતરફી જીત મેળવી હતી.

ફ્રાન્ચે વર્લ્ડકપનો પ્રારંભ જીત સાથે કર્યો હતો. ફ્રાન્સ સેનેગલને ૩-૧થી હરાવ્યું હતું. ફ્રાન્સ વતી કાઈલિયન એમબાપ્પેએ બે ગોલ કર્યા હતા. મેચની શરૂઆતથી જ બન્ને ટીમ આક્રમક રમત દાખવી રહી હતી. પ્રથમ હાફમાં એક પણ ટીમ ગોલ કરી શકી ન્હોતી. બીજા હાફની ૬૬મી મિનિટમાં માઈકલ ઓલિસે એમબાપ્પેને શ્રેષ્ઠ પાસ આપ્યો હતો જેને એમબાપ્પેએ ગોલમાં તબદીલ કર્યો હતો. આ ગોલ સાથે ફ્રાન્સ ૧-૦થી આગળ થયું હતું.

આ પણ વાંચો: સરકારે તાળું મારતા Telegram પહોંચી કોર્ટના દ્વારે: દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી

મેચની ૮૨મી મિનિટમાં ફ્રાન્સ માટે સબસ્ટીટ્યુટ બ્રેડલી બારકોલાએ એડ્રિયન રૈબિયાટ તરફથી મળેલા પાસને ગોલ પોસ્ટ સુધી પહોંચાડતાં ફ્રાન્સનો સ્કોર ૨-૦થી થયો હતો. સ્ટોપેજ ટાઈમમાં સેનેગલ વતી ઈબ્રાહિમ એમબાયેનો શૉટ ડિક્લેફ્ટ થઈને ગોલ પોસ્ટ સુધી પહોંચતા સેનેગલનું ખાતું પણ ખુલ્યું હતું. જો કે એમબાપ્પેએ આગલી જ મિનિટમાં એક શાનદાર ગોલ કરી ફ્રાન્સનો સ્કોર ૩-૧ કરી દીધો હતો.

જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટીનાએ ફિફા વર્લ્ડકપનો પ્રારંભ જીત સાથે કર્યો હતો. તેણે અલ્જીરિયાને ૩-૦થી હરાવ્યું હતું. કેપ્ટન લિયોનેલ મેસ્સીએ મેચમાં ત્રણ ગોલ કર્યા હતા. તેણે ૧૭મી મિનિટમાં પહેલો ગોલ કર્યો હતો. મેસ્સીનો ફિફા વર્લ્ડકપમાં આ ૧૪મો ગોલ હતો. બીજા હાફમાં ૬૦મી મિનિટ અને ત્યારપછી ૮૬મી મિનિટમાં ગોલ કરી ટીમને જીત અપાવી દીધી હતી.

જ્યારે નોર્વેએ ઈરાકને ૪-૧થી હરાવ્યું હતું. નોર્વે વતી ડેબ્યુ કરનાર એર્લિંગ હાલેન્ડે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા બે ગોલ કર્યા જ્યારે ઓસ્ટિગાર્ડે પણ એક ગોલ કર્યો હતો.

Tags:

ArgentinaWinsChampionSpiritEpicMatchFootballFeverFootballMomentsFranceWinsGameChangerGoalFestHatTrickHeroMbappeGoalsMessiMagicSoccerHighlightsSoccerLegendsSportsMagicTeamArgentinaTeamFranceWorldCup2023

Share Article

Other Articles

Previous

એક જ મેચમાં રમાઈ ત્રણ સુપર ઓવર !

Next

સરકારે તાળું મારતા Telegram પહોંચી કોર્ટના દ્વારે: દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
ટેન્કરથી પાણી પહોંચાડવા માટે 11.50 નહીં, 5.28 કરોડ રૂપિયા જ ખર્ચાશે
21 મિનિટutes પહેલા
રેસકોર્સને `રંગીન’ બનાવવાનું નામંજૂર
22 મિનિટutes પહેલા
મા એ મા…. દીપડાના મોંમાંથી માતાએ માસૂમ પુત્રીને બચાવી
24 મિનિટutes પહેલા
ચિત્ર બદલાયું: સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિશનર `હાજર’, 45 મિનિટ સુધી ચર્ચા
25 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3106 Posts

Related Posts

આવી રહ્યા છે ભારતના સૌથી મોટા IPO… SEBIએ આપી મંજૂરી, ચાલો કરીએ ‘શેર ઓફર’ પર એક નજર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું ઢોલ નગારા સાથે સ્વાગત
ધાર્મિક
2 વર્ષ પહેલા
મુંબઇમાં ફરી ભારે વરસાદ : ગ્રાન્ટ રોડ પર બિલ્ડીંગની બાલ્કની ધરાશાયી થતા મહિલાનું મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઘૂસણખોરો માટે ડિટેન્શન સેન્ટરો બનાવવા ગૃહ મંત્રાલયનો તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર