Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

બાળકોએ જાહેર કરી ટી-૨૦ વર્લ્ડકપ માટે ન્યુઝીલેન્ડ ટીમ !

Tue, April 30 2024

પત્રકાર પરિષદમાં મટિલ્ડા-એંગસ નામના બાળકે તમામ ખેલાડીઓના નામ જાહેર કર્યા
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના અભિગમના ચારે બાજુ વખાણ

આઈસીસી દ્વારા નિર્ધારિત સમયમર્યાદાના બે દિવસ પહેલાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ટી-૨૦ વર્લ્ડકપ માટે ૧૫ ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડે સ્ટાર ખેલાડીઓથી ભરપૂર ટીમ પસંદ કરી છે. આ ટીમમાં ફિન એલન, ટે્રન્ટ બોલ્ટ, ડેવોન કૉન્વે, ડેરિલ મીચેલ જેવા દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે. જો કે ટીમની જાહેરાત જે પ્રમાણે થઈ તેણે ક્રિકેટ અને સોશ્યલ મીડિયાની દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે પાછલા વર્ષે ભારતમાં રમાયેલા વન-ડે વર્લ્ડકપ માટે જે પ્રકારે ટીમનું એલાન કર્યું હતું તેનાથી પણ સૌ ચોંકી ઉઠ્યા હતા.
સોશ્યલ મીડિયા પર શેયર થયેલા વીડિયોમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં બે બાળકોને મોકલ્યા હતા. એંગસ નામનો એક બાળક અને મટિલ્ડા નામની એક બાળકી પત્રકાર પરિષદમાં સામેલ થયા હતા. આ બન્નેએ તમામ ખેલાડીઓના નામ જાહેર કર્યા હતા !
અગાઉ પાછલા વર્ષે રમાયેલા વન-ડે વર્લ્ડકપ માટે કિવિ ખેલાડીઓની પત્નીઓ અને પરિવારના અન્ય સભ્યોએ ટીમનું એલાન કર્યું હતું. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એક વીડિયો શેયર કર્યો હતો જેમાં એ ખેલાડીઓની પત્ની, પાર્ટનર, બાળકો અને પરિવારના અન્ય સભ્યો સામેલ હતા જેમણે વન-ડે વર્લ્ડકપ માટે પસંદ કરાયા હતા. આ ખાસ અંદાજને દુનિયાએ પસંદ કર્યો હતો. હવે ફરીવાર આવું કર્યું છે.


ન્યુઝીલેન્ડ ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટે્રન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમૈન, ડેવોન કૉન્વે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરિલ મીચેલ, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, મીચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટીમ સાઉધી.

Share Article

Other Articles

Previous

રાજકોટ : અટલ સરોવરનું 1મેનાં રોજ લોકાર્પણ, અટલ સરોવરમાં પ્રવેશવા માટે દેવો પડશે ચાર્જ

Next

જાણો આજનું રાશોફળ | 29-04-2024

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
5 કલાક પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
6 કલાક પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
6 કલાક પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
6 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ફરી નવી ઉપાધિ! અમેરિકા જવા-આવવા માટેના નિયમમાં થશે ફેરફાર, બિન-અમેરિકન નાગરિકોનો ફોટોગ્રાફ-બાયોમેટ્રિક ડેટા લેવાનું ફરજિયાત
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
હજુ કોણ મોટા નેતાઓ કોંગ્રેસ છોડી શકે છે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજથી India vs England ટેસ્ટ સીરિઝનો થશે પ્રારંભ : શુભમન ગીલના નેતૃત્વની અગ્નિપરીક્ષા, શું ભારત 18 વર્ષનો રેકોર્ડ તોડશે?
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા મામલે પોલીસ અધિકારીઓએ શું કહ્યું જોવો વિડીયો..
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર