Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ટીઆરપી ગેમઝોનમાં 3000 લીટર પેટ્રોલ-ડીઝલ ક્યાંથી પહોંચ્યું ?

Wed, May 29 2024

બેદરકાર જિલ્લા પુરવઠા અધિકારીને સસ્પેન્ડ કરો : કોંગ્રેસ

28 નિર્દોષ લોકો અગ્નિકાંડમાં હોમાઈ જવા પાછળ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જવાબદાર

રાજકોટ : રાજકોટ શહેરમાં તા.25મી મે ના રોજ કાલાવડ રોડ ઉપર નાનામવા નજીક ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડમાં 28 નિર્દોષ માનવજિંદગીનો ભોગ લેવાયો છે ત્યારે આ દુર્ઘટના પાછળ જિલ્લા પુરવઠા અધિકારીની બેદરકારી જવાબદાર હોવાનું જણાવી બુધવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી ગેમઝોનમાં 3000 લીટર જેટલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ક્યાંથી પહોંચ્યો ? શું પેટ્રોલ ડીઝલ સંગ્રહ કરવાં માટે પુરવઠા વિભાગે પરવાનગી આપી હતી ? શું ક્યારેય પુરવઠા અધિકારી કે મામલતદારે આ બાબતે તપાસ કરી હતી ? સહિતના પ્રશ્નોની જડી વરસાવી પુરવઠા અધિકારી સહિતના જવાબદારોની જવબદેહિ નક્કી કરી તમામને બરતરફ કરવા માંગ ઉઠાવી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાની સહિતના આગેવાનોએ બુધવારે જિલ્લા કલેકટર કચેરીને ગજાવી ભાજપ હે હાયના સુત્રોચાર કર્યા બાદ આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે, રાજકોટના ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના પાછળ પ્રતિબંધિત નેપ્થા, પેટ્રોલ અને ડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થ કારણભૂત છે અને આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી અને પેટ્રોલ ડીઝલનો મોટો જથ્થો સપ્લાય કરનારી કંપનીઓ જવાબદાર છે.

વધુમાં કોંગ્રેસ રજુઆત સમયે જિલ્લા કલેકટર સમક્ષ સવાલોની જડી વરસાવતા કહ્યું હતું કે,  ગેમઝોનમાં 3000 લીટર જેટલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ક્યાંથી પહોંચ્યો ? શું પેટ્રોલ ડીઝલ સંગ્રહ કરવાં માટે પુરવઠા વિભાગે પરવાનગી આપી હતી ? શું ક્યારેય પુરવઠા અધિકારી કે મામલતદારે આ બાબતે તપાસ કરી હતી ? ગેમઝોનમાં 28 માનવ જિંદગી ભરખી જનાર અગ્નિકાંડમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી સપ્લાય થયો હતો, ક્યાં વાહન મારફતે આટલો મોટો જ્વલનશીલ જથ્થો અહીં સંગ્રહવામા આવ્યો હતો તે સહિતના સવાલો ઉઠાવી પુરવઠા અને રેવન્યુના અધિકારીઓની જવાબદારી નક્કી કરી જિલ્લા પુરવઠા અધિકારીને બરતરફ કરવા માંગ ઉઠાવી હતી.

Share Article

Other Articles

Previous

કોસ્મો-ક્રિસ્ટલ સહિત ૮ ગેઈમ ઝોનમાં અત્યાર સુધી નર્યું ધુપ્પલ’ ચાલ્યું !

Next

સાગઠિયા-ઠેબા-ચૌહાણની કુંડળી’ કાઢતી ક્રાઈમ બ્રાન્ચ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
દિવાળી રજામાં સહેલાણીઓ માટે ‘સૌરાષ્ટ્ર’રહ્યું ફેવરિટ: ખોડલઘામથી દ્વારિકા,સોમનાથ-સાસણમાં ચિક્કાર ભીડ
41 મિનિટutes પહેલા
શ્રેયસ અય્યર સિડનીની હોસ્પિટલમાં ICUમાં દાખલ : ત્રીજી ODI દરમિયાન કેચ પકડતાં થયો’તો ઇન્જર્ડ, પાંસળીમાં ઇજા
1 કલાક પહેલા
સોના-ચાંદીનાં ભાવ ઘટતાં સોની બજારને “લાભપાંચમ” : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઝવેરી બજારમાં ખરીદીનો ઝગમગાટ
1 કલાક પહેલા
રાજકોટ રૂરલ ટ્રાફિક બ્રાન્ચ આપોઆપ શુધ્ધ બની ગઇ કે નવા સાહેબનો પરચો? ‘પાણીદાર’ ક્રાઇમ બ્રાન્ચ પાણી વિનાની!વાંચો કાનાફૂસી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

કેનેડાને અમેરિકામાં ભળી જવા ટ્રમ્પનું વધુ એક વખત આહવાન
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને આવક કરતાં ખર્ચ વધશે, જૂના મિત્રો સાથે થશે મુલાકાત
ધાર્મિક
1 વર્ષ પહેલા
એપ્રિલના છેલ્લાં અઠવાડિયામાં નરેન્દ્ર મોદીની જાહેરસભાઓ અને રોડ-શો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લા પંચાયતમાં કર્મચારીઓએ કર્યું પેન ડાઉન
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર