Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ટ્રાફિકથી તોબા પોકારી ગયા છીએ, કંઈક કરો! રાજ્યના પોલીસવડાએ બોલાવેલી બેઠકમાં રાજકોટના મહાજનોએ બળાપો ઠાલવ્યો

Mon, March 2 2026

રાજ્યના પોલીસવડા ડૉ.કે.એલ.એન.રાવે રવિવારે રાજકોટની મુલાકાત લઈને અહીં સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં સૈરાષ્ટ્રના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે બેઠક પૂર્ણ થયા બાદ તમામ સાંસદો, ધારાસભ્યો ઉપરાંત વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા મહાનુભાવો સહિતના સાથે એક બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં સૌએ એક જ સૂરે ડીજીપીને કહ્યું હતું કે રાજકોટનાટ્રાફિકથી લોકો તૌબા પોકારી ગયા હોય આ દિશામાં પોલીસે સજ્જડ કાર્યવાહી કરવાની જરૂર છે.

મહાજનોએ ડીજીપી સમક્ષ બળાપો ઠાલવતા કહ્યું કે રાજકોટમાં દિવસેને દિવસેવાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પરંતુ રસ્તાની પહોળાઈ હજુ ઠેરની ઠેર હોવાને કારણે વારંવાર અકસ્માતો, ટ્રાફિકજામ સહિતની સમસ્યા ઉદ્ભવી રહી છે. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પોલીસ પણ ઓછી પડી રહી છે સાથે સાથે ટ્રાફિક વિભાગમાં સ્ટાફ પણ ઓછો હોય તેવું લાગી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ ટ્રાફિક પોલીસ જ અણઘડ રીતે રસ્તાની વચ્ચોવચ્ચ ચેકિંગ કરવા ઉભી રહી જતી હોવાથી ટ્રાફિકજામ સર્જાઈ ટ્રાફિકથી તોબા મુશ્કેલીનો પાર રહેતો નથી. સૌથી પહેલાં તો ટ્રાફિક પોલીસની સંખ્યામાં વધારો કરવાની જરૂર છે સાથે સાથે જે પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેની રીતમાં પણ સુધારો થવો જોઈએ અન્યથા આ સમસ્યા દિવસેને દિવસે વકરતી જ જશે. મહાજનોના આ પ્રશ્નને ડીજીપીએ પણ ગંભીરતાથી લઈ જવાબદાર અધિકારીઓને સુદઢ કાર્યવાહી કરવા સુચના આપી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :વેસ્ટ ઈન્ડિઝને હરાવી ભારત પહોંચ્યું સેમિફાઇનલમાં: સંજુ સેમસનની શાનદાર ઇનિંગ, ટીમ ઈન્ડિયાએ WI સામે 10 વર્ષ જૂની હારનો બદલો લીધો

આ ઉપરાંત બેઠકમાં મોટી રકમનું રોકાણ કરાવી ઉંચું વળતર આપવાની લાલચે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા હોવા ઉપરાંત અલગ-અલગ માધ્યમથી સાયબર ક્રાઈમ આચરવામાં આવતું હોય તે મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી સાયબર ક્રાઈમને નાથવા માટે સુદઢ માળખાની રચના કરવાનું સુચન પણ મહાજનો દ્વારા કરવામાં આવ્યું હતું.

બેઠકમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપરાંત ઉદ્યોગપતિ મનિષભાઈ માડેકા, આર.કે.યુનિવર્સિટીના ડેનિશ પટેલ, સરગમ ક્લબના ગુણવંતભાઈ ડેલાવાળા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ, સાહિત્યકાર સાંઈરામ દવે, રાજીવ દોશી, યોગીન છનીયારા, પ્રયાસ ફાઉન્ડેશનના પૂજાબેન પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

ગેરકાયદેસર જે બાકી રહ્યું તેને હટાવી જંગલેશ્વરને ‘ક્રાઈમમુક્ત’ કરશું! DGPને રાજકોટના ડિમોલિશનની તમામ વિગતથી વાકેફ કરાયા

Next

વેસ્ટ ઈન્ડિઝને હરાવી ભારત પહોંચ્યું સેમિફાઇનલમાં: સંજુ સેમસનની શાનદાર ઇનિંગ, ટીમ ઈન્ડિયાએ WI સામે 10 વર્ષ જૂની હારનો બદલો લીધો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો
6 મિનિટutes પહેલા
ગુજરાત સરકારનો મોટો નિણર્ય: આવશ્યક દવાઓની યાદીમાં કર્યો વધારો, કેન્સર, હ્રદયરોગ સહિતની મહત્વપૂર્ણ 150 દવાનો કરાયો ઉમેરો
51 મિનિટutes પહેલા
Dhoni Car Challan: તેજ રફતારમાં ગાડી ચલાવવી M.S ધોનીને પડી ભારે! ટ્રાફિક નિયમ તોડતાં થાલાને ફટકારવામાં આવ્યો દંડ,જાણો શું છે મામલો
2 કલાક પહેલા
અમેરિકન સબમરીનના હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું: હિંદ મહાસાગરમાં શ્રીલંકા નજીક જળસમાધિ, 87 નૌસૈનિકોના મોત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2951 Posts

Related Posts

WhatsAppમાં આવી રહ્યું છે નવું ફીચર જે ઓટોમેટીક કામ કરશે, જાણો શું છે ખાસ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
દવાઓ થશે મોંઘી? દવાઓ પર 200 ટકા ટેરિફ લગાવી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ, ભારતને થશે અસર
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
નીટ યુજી મામલે CBIએ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં ગેરકાયદે બાંધકામમાં ‘સાથ’ આપનાર એક આર્કિટેક્ટનું લાયસન્સ સસ્પેન્ડ : 19 રડારમાં,નોટિસ ફટકારી જવાબ મંગાયો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર