Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ધો.10-12  પરીક્ષામાં આ વર્ષે ડી.ઇ.ઓ.નાં નેતૃત્વમાં બે લોકલ સ્ક્વોડ બનશે

Thu, February 20 2025

5-5 સભ્યોની બે ટીમ કાર્યરત થશે:જિલ્લાના 65 કેન્દ્ર અને 2753 બ્લોકમાં કુલ 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે:
કરણસિંહજી હાઈસ્કૂલમાં કંટ્રોલરૂમ ઘમઘમશે

આ વખતની બોર્ડની પરીક્ષા દરમિયાન રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારની અધ્યક્ષતામાં બે લોકલ સ્કોડ સક્રિય રહેશે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ રોકવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્ક્વોડનું સરપ્રાઈઝ ચેકીંગ થતું હોય છે.જેમાં આ વખતે રાજકોટ જિલ્લામાં પ્રથમ વાર લોકલ સ્ક્વોડનો પ્રયોગ કરાયો છે. જેમાં પાંચ પાંચ સભ્યો કુલ 10 સભ્યોની બે ટીમ બનાવવામાં આવતી જે અલગ અલગ સેન્ટર ઉપર ચેકિંગ કરશે.



આગામી તારીખ 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તે દરમિયાન રાજકોટ જિલ્લાનો એક્શન પ્લાન જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની બેઠકમાં જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ જિલ્લાના 65 કેન્દ્ર અને 2753 બ્લોકમાં કુલ 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા માટે શહેરની કરણસિંહજી હાઈસ્કૂલમાં કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને કોઈપણ મૂંઝવણ હોય તો તે દૂર કરવા માટે રાજકોટ જિલ્લાના 10 જેટલા ફાળવવામાં હેલ્પલાઇન સેન્ટર શરૂ કરાયા છે. ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા માટેની હોલ ટિકિટ જાહેર કરી દેવામાં આવી છે જે વેબસાઈટ ઉપરથી જઈને ડાઉનલોડ કરી શકાશે.

બોક્સ ડી.ઇ.ઓ.કેન્દ્ર અને બ્લોકની વ્યવસ્થાનું મોનિટરિંગ કરશે

બોર્ડની પરીક્ષાને લઈને જુદી-જુદી વિભાગીય કચેરી સાથે સંકલન ગોઠવીને અધિકારીઓની વિદ્યાર્થીઓની વ્યવસ્થામાં કોઈપણ કચાસ ન રહી જાય તે માટે સૂચના આપવામાં આવી છે. બોર્ડની પરીક્ષાના સંદર્ભે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ કેન્દ્ર,બ્લોકની વ્યવસ્થા અને  સીસીટીવી સહિતની બાબતોનું મોનિટરિંગ કરવાનું રહેશે. ઝોનલ કચેરી બિલ્ડીંગ અને કંટ્રોલરૂમમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે તાકીદ કરવામાં આવી છે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ કે સ્ટાફને કોઈ તબીબી સારવાર ની જરૂર પડે તો પ્રાથમિક મેડિકલ કીટ ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા પૂરી પાડવા જણાવાયું છે.

Share Article

Other Articles

Previous

Gujarat Budget : બજેટમાં ધરતીપુત્રો માટે અનેક મોટી જાહેરાત, ટ્રેક્ટરની ખરીદી પર રૂ. 1 લાખ સહાય, ખેડૂતોને બજેટમાં શું મળ્યું ?

Next

કોઈ પણ “બોર્ડની પરીક્ષા બોલે” તો 55 ટકા વિદ્યાર્થીઓના હૃદયના ધબકારા વધી જાય છે..!!!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય વાવટો ફરક્યો, 21 રાઉન્ડમાં અંતે આપના ગોપાલ ઇટાલિયાને 75,906 મત
37 મિનિટutes પહેલા
વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયાનો ઝળહળતો વિજય, મતદારોએ ભાજપને વધુ એક વખત આપ્યો આંચકો
40 મિનિટutes પહેલા
પેટાચૂંટણીનું પરિણામ જાહેર : કડીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, રાજેન્દ્ર ચાવડા રેકોર્ડબ્રેક 38904 મતથી જીત્યા
53 મિનિટutes પહેલા
વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ જાહેર : જનતાએ પસંદગીનો કળશ આપ પર ઢોળ્યો, ગોપાલ ઇટલીયાની જંગી મતથી જીત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

બ્રહ્મસમાજમાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપનાર પાંચ ભૂદેવને અપાયો પરશુરામ એવોર્ડ…જુઓ
રાજકોટ
1 વર્ષ પહેલા
કોણ જોડાયું કોંગ્રેસમાં ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઓટીટી પર આવી રહી છે અક્ષય કુમારની ફિલ્મ “સરફિરા”
Entertainment
11 મહિના પહેલા
કચ્છ-સૌરાષ્ટ્ર ઉપર બેવડી આફત આજે વાવાઝોડાનો ખતરો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર